Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન
જાણવા જેવુંભારત

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન

Palak Thakkar
Last updated: July 28, 2020 8:16 pm
By Palak Thakkar
2 Min Read
Share
Bandh PTI 1
SHARE

કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, જ્યારથી દેશમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે હવે વધાતા કોરોના કેસની વચ્ચે પશ્ચિમ બંગાળમાં દર અઠવાડિયે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વળી, સરકારે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે.

Lockdown PTI 2 2

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં કોરોના ચેપના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લૉકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “અઠવાડિયાના બે દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાઈ રહ્યું છે. બકરી ઇદના પ્રસંગે 1 ઓગસ્ટે લૉકડાઉન લાગુ થશે નહીં.

- Advertisement -

TY27 LOCKDOWNT

આપને જણાવી દઇએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં 19502 કોરોનાના દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે અને 1411 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે જ 39917 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

- Advertisement -

Poonch Lockdown

કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહેલી ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ ભારતમાં કરવામાં આવશે. જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સત્તાવાર રીતે DBT સચિવ રેણુ સ્વરુપે માહિતી આપી હતી.

- Advertisement -

file7bljqvsr5qp4y4e5m6x 1595892508

ભારતમાં ત્રીજુ અને અંતિમ માનવ ટ્રાયલ થવાનું છે. જે 5 સ્થળો પર કરવાની યોજના સરકારે બનાવી છે. જેના માટે સ્થળોની પસંદગી થઈ ગઈ છે. DBT સચિવ રેણુ સ્વરુપે આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી.

- Advertisement -
- Advertisement -
આ છે ભારતનો ‘બુર્જ ખલીફા’, પણ કોઈ રહેતું નથી, સૌથી સસ્તો ફ્લેટ 40 કરોડનો
રાજસ્થાનઃ શ્રીરામ અને રાવણ માતા સીતાની સુંદરતાના પાગલ હતા, મંત્રી ગુડાએ કહ્યું- ગેહલોત-પાયલોટ મારી પાછળ દોડી રહ્યા છે
નારાજ ગર્લફ્રેન્ડ સામે ભૂલથી પણ ન કહેતા આ વાત નહિતર લેવાનું દેવું થઈ જશે
કોરોનાના કહેર વચ્ચે પડશે મોંઘવારીનો માર,ગૃહિણીઓના બજેટ પર પડશે તેની મોટી અસર
તમારા માટે સારા સમાચાર, ભારતમાં કોરોનાનો પ્રભાવ ખૂબ નબળો
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcorona viruscovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

jpg
જાણવા જેવુંહેલ્થ

કોરોનાથી બચવા ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડી ગાઇડલાઇન, જાણો ગર્ભવતી મહિલાઓને કઇ ખાસ બાબતોની કાળજી લેવાની છે જરૂર

By Palak Thakkar
1 Min Read
arcelormittal coronavirus covid 19 lockdown 50539
જાણવા જેવું

શું કોરોના વાયરસ પર કાબુ મેળવવા લાગશે 5 વર્ષ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપી ચેતવણી

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 42
ગુજરાત

જાણો 4 મે થી ક્યા શું રહશે ચાલુ અને શું રહશે બંધ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?