Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાળકોની ખુશી માટે પિતાએ બનાવી મિની ઓટો રીક્ષા,આ મીની ઓટો રિક્ષાને આપવામાં આવ્યું આ નામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > બાળકોની ખુશી માટે પિતાએ બનાવી મિની ઓટો રીક્ષા,આ મીની ઓટો રિક્ષાને આપવામાં આવ્યું આ નામ
જાણવા જેવું

બાળકોની ખુશી માટે પિતાએ બનાવી મિની ઓટો રીક્ષા,આ મીની ઓટો રિક્ષાને આપવામાં આવ્યું આ નામ

Palak Thakkar
Last updated: May 31, 2020 12:51 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 94
SHARE

દુનિયાના દરેક માતા-પિતા પોતાના બાળકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. બાળકની ખુશી માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ કેરળના એક પિતાએ પોતાના બાળક માટે કંઈક એવુ કર્યું કે જેનાથી સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

rik

કેરળના ઈડુક્કી હોસ્પિટલમાં સ્ટાફ નર્સનું કામ કરતા અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બાળકો માટે મિની ઓટો રિક્શા બનાવી છે. જેના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેરળના અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બાળકોની ખુશી માટે એક ખાસ ગિફ્ટ તૈયાર કરી છે.

- Advertisement -

rick 7

આ ગિફ્ટ છે મિની ઓટો રીક્શા, જે અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બે બાળકો માટે બનાવી છે. અરુણકુમારે મિની ઓટો રીક્શા બનાવવાનો આઈડીયા ક્યાંથી આવ્યો તે અંગે જણાવ્યુ હતું કે, તેમણે 90ના દાયકાની એક ફિલ્મ એ ઓટોથી આની પ્રેરણા મળી હતી.

- Advertisement -

rick 5

તે ફિલ્મમાં ઓટોનું નામ સુંદરી હતું. એટલે અરુણકુમારે પણ આ મિની ઓટો રીક્સાનું નામ સુંદરી રાખ્યું છે. પાંચ વર્ષના માધવ ક્રિષ્ના અને તેની બહેન દ્વારા ચલાવવામાં આવી રહેલ આ મિની ઓટો રીક્શાનો વિડિયો વાયરલ થતા જ લોકોના દિલ પર છવાઈ ગયો છે અને હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -
શું તમને ખબર છે કે આ ખાસ પ્રકારની કોફી પક્ષીના મળમાથી બનાવવામાં આવે છે
કોરોના મહામારીમાં વધ્યું ડિજિટલ પેમેંટ,મોબાઈલ પેમેંટે ATM વિડ્રોઅલને પણ પાછળ પાડ્યું
ગુજરાતમાં વધ્યો કોરોના વાયરસનો વ્યાપ, ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત
કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત..
ડિરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે કર્યુ આ મોટુ કામ, મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનો માન્યો આભાર
- Advertisement -
TAGGED:corona cases in indiacovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

At one point, the ambassador's reign on the road came to an end
જાણવા જેવું

એક સમયે રોડ પર રાજ કરતી એમ્બેસેડરની ઇતીથી અંત સુધીની આવી હતી સફર

By Subham Agrawal
3 Min Read
viruss 5905599 m
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસને લઇને કેટલી મહત્વપૂર્ણ વાતો, શા માટે એટલો ખતરનાક છે,કોરોના વાયરસ

By Palak Thakkar
5 Min Read
PicsArt 01 02 08.23.03 scaled
અજબ ગજબજાણવા જેવું

આ ક્રિકેટરોની પત્નીઓ ખૂબ જ અમીર પરિવારની છે, તો જુઓ કોણ કોણ છે.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?