Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં હવે સ્થાનિક સ્તરે ફેલાતો કોરોના, ગુજરાતમાં 33 પોઝિટિવ કેસ થતા ચિંતાજનક સ્થિતિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ગુજરાતમાં હવે સ્થાનિક સ્તરે ફેલાતો કોરોના, ગુજરાતમાં 33 પોઝિટિવ કેસ થતા ચિંતાજનક સ્થિતિ
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાતમાં હવે સ્થાનિક સ્તરે ફેલાતો કોરોના, ગુજરાતમાં 33 પોઝિટિવ કેસ થતા ચિંતાજનક સ્થિતિ

Chintan Mistry
Last updated: March 24, 2020 6:40 am
By Chintan Mistry
2 Min Read
Share
Vijay Rupani 1024x720 1
SHARE

ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે.corona pti newઆ મામલે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ એ પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંદર્ભે 10 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન નંબર પર જે જે લોકો ફોનકોલ કરીને માહિતી મેળવે છે અથવા સમસ્યા રજૂ કરે છે તેમને કોલબેલ કરીને તેમની સમસ્યાનું 100 ટકા સમાધાન લાવવામાં આવી રહ્યું છે.

189864 01 02 1583311738 scaled
કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવે જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે વિદેશથી આવેલા 27 હજાર જેટેલા લોકોનો સ્ક્રિનિંગ કર્યું છે. આ ઉપરાંત ડોમેસ્ટિક એરપોર્ટ પર એક શહેરમાંથી બીજા શહેરમાં આવેલા લોકો કે રોડથી બીજા શહેરમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ કર્યું છે. એરપોર્ટ પરથી આવેલા લોકોની માહિતી ભારત સરકાર પાસેથી મેળવીને તેમનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે. અત્યાર સુધી 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. સર્વે કરાયેલા લોકોમાં વિદેશથી આવેલા કે એરપોર્ટ પરથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો કે તેમની આસપાસ રહેતા લોકોનો સમાવેશ થાય છે….
કિડની પથરીથી બચવા શું કરવું? જાણો નિષ્ણાત ડૉક્ટરનો અભિપ્રાય
લાલ દ્રાક્ષ ક્યારે અને કેવી રીતે ખાવી? દિલ અને ત્વચા બંનેને મળશે અલ્ટીમેટ હેલ્થ બેનિફિટ્સ
કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે સામે આવી આશાની કિરણ, કોરોના વાયરસની રસીને લઈને શરૂ કરવામાં આવ્યાં ટ્રાયલ
કોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ
મહિલા દર્દીઓના હેક વીડિયો વેચવા બદલ ત્રણ લોકોની ધરપકડ, 2 મહારાષ્ટ્રથી અને એકની યુપીથી કરાઈ ધરપકડ
- Advertisement -
TAGGED:coronagujaratcoronaindiaCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

iNDIA 55.jpg.webp
હેલ્થ

ઘી અમૃત છે કે ઝેર? જાણો દિવસમાં કેટલી ચમચી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે

By Gujju Media
3 Min Read
sleep2.jpg.webp
હેલ્થ

ઓછી ઊંઘ લેવાની આદત પડી શકે છે ભારે! શરીરમાં ધીમે-ધીમે ઘર કરી શકે છે આ ૫ ખતરનાક બીમારીઓ

By Gujju Media
6 Min Read
alcohol 1209.jpg.webp
હેલ્થ

નશામાં વિવેકબુદ્ધિ કેમ જતી રહે છે?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?