Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ
જાણવા જેવુંભારત

દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
913746 911356 modi address may 12 2
SHARE

કોરોનાથી પ્રભાવિત દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે પાટા લાવી શકાય, તેની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાણા મંત્રાલય અને વાણીજ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે મીટીંગ કરી રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રધાનમંત્રી આ બંને મંત્રાલયોના ટોપ ૫૦ અધિકારીઓ પાસેથી દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રણનીતિ પર અભિપ્રાય માંગી રહ્યા છે.

 

- Advertisement -

એના માટે પ્રધાનમંત્રીએ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દોઢ કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન અધિકારીઓએ પ્રેઝેન્ટેશન દ્વારા પોતપોતાના આઈડ્યા પણ રજુ કર્યા. આની પહેલા પ્રધાનમંત્રીએ આર્થીક સલાહકાર પરિષદની સાથે સાથે નાણા મંત્રાલય અને નીતિ આયોગના મુખ્ય આર્થિક સલાહકારો સાથે પણ મીટીંગ કરી હતી.

913679 coronavirus covid

- Advertisement -

સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રીનું પૂરું ધ્યાન કોવીડ-૧૯ મહામારીના કારણે બજારમાં વસ્તુઓની માંગમાં થયેલા ઘટાડાને કારણે અર્થવ્યવથાની લથડેલી હાલત સુધારવામાં છે. આજ કારણોસર સરકારે મેં મહિનામાં ૨૦.૯૭ લાખ કરોડ રૂપિયાનું કોરોના પેકેજ જાહેર કર્યું હતું.

PM modi 1200 1

- Advertisement -

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર દેશની અર્થવ્યવસ્થા પર કોરોનાની થયેલ અસરનું આકલન કરી રહી છે. પહેલાથી જ લથડેલી ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાએ જોરદાર ઝટકો આપ્યો છે.જેનાથી આખી અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે. હવે આને પાટા પર લાવવા માટે એડી-ચોટીનું જોર સરકાર લગાવી રહી છે. ખુદ પ્રધાનમંત્રીએ અર્થવ્યવસ્થા ઉદ્ધાર અભિયાનની લગામ પોતાના હાથમાં રાખી છે.

Agnibaan Rocket: વિશ્વનું પ્રથમ ‘અગ્નિબાન’ 3D રોકેટ લોંચ માટે તૈયાર, શ્રીહરિકોટાથી ઉડશે
પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો
એસી અને સ્લીપર કોચમાં સૂવાનો નિયમ બદલાયો, હવે આ સમયે બર્થ ખાલી કરવી પડશે, નહીં તો કાપવામાં આવશે ચલણ
પૈસા સંબંધો પર ભારે અસર કરે છે; માતાના મૃત્યુ પછી વીમાના પૈસા માટે ત્રણ ભાઈઓ વચ્ચે ઝઘડો, એકનું મોત
વંદે ભારત એક્સપ્રેસ પર બકરીના કારણે પિતા-પુત્રોએ કર્યો પથ્થરમારો, પોલીસે કરી ધરપકડ
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacovid 19COVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

5f435810e41d44f94c984c21397eaf73
જાણવા જેવુંહેલ્થ

રસોડામાં રહેલી વસ્તુઓથી બનાવો હર્બલ કલર્સ, જાણો હર્બલ રંગ બનાવવાની સરળ રીત

By Palak Thakkar
2 Min Read
1346266 ed
ભારત

રાહુલ નવીન કોણ છે જેને નવા ડિરેક્ટરની નિમણૂક સુધી ED ચીફ બનાવવામાં આવ્યા? સંજય મિશ્રાની જગ્યા લેશે

By Gujju Media
2 Min Read
collage 2
ભારત

વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની દર્દનાક દુર્ઘટના, અનેક લોકોને થઈ અસર

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?