Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ભારતીય હેકેરને Instagramએ ઇનામમાં આપ્યા 20 લાખ રુપિયા. જાણો કેમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આ ભારતીય હેકેરને Instagramએ ઇનામમાં આપ્યા 20 લાખ રુપિયા. જાણો કેમ
જાણવા જેવું

આ ભારતીય હેકેરને Instagramએ ઇનામમાં આપ્યા 20 લાખ રુપિયા. જાણો કેમ

Gujju Media
Last updated: July 19, 2019 9:02 am
By Gujju Media
2 Min Read
Share
laxman muthiyah hacked
SHARE

ચેન્નઈમાં રહેતા એક સિક્યોરિટી રિસર્ચર લક્ષ્મણ મુથૈયાને બાઉન્ટી પ્રોગ્રામ અંતર્ગત ફેસબુકના ઇન્સ્ટાગ્રામમાં બગ શોધવા માટે 30 હજાર ડોલર લગભગ 20 લાખ 60 હજાર ભારતીય રુપિયાનું ઇનામ મળ્યું છએ. મુથૈયાએ કહ્યું કે ઇન્સ્ટાગ્રામના આ બગને કારણે તેઓ કોઈપણ એકાઉન્ટને તેના યુઝરની જાણ બહાર જ હેક કરી શકતા હતા. તેમણે શોધ્યું કે પાસવર્ડ રીસેટ, રિકવરી કોડ રિક્વેસ્ટ દ્વારા કોઈપણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવું ખૂબ સહેલું હતું.

Contents
  • ફેસબુકને આપી જાણકારી
  • યુઝર્સને હોવી જોઈએ જાણકારી
  • આ પહેલા પણ ફેસબુકમાં શોધી હતી ગરબડ

hacker

ફેસબુકને આપી જાણકારી

મુથૈયાએ પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘મે આ અંગેની જાણકારી ફેસબુકની સિક્યોરિટી ટીમને આપી પરંતુ શરુઆતમાં મારા રિપોર્ટમાં કેટલીક ખામીને કારણે તેઓ માનવા માટે તૈયાર જ થતા નહોતા. જેથી કેટલાક મેઇલના બાદ મે તેમને એક કોન્સેપ્ટ વીડિયો આપ્યો હતો. આ વીડિયો દ્વારા હું તેમને ઇન્સ્ટાગ્રામના આ બગ અંગે સમજાવી શક્યો અને તેઓ માની ગયા. ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ટીમે સાથે મળીને આ ખામીને દૂર કરી અને મને બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ 30 હજાર ડોલરનું ઇનામ મળ્યું.’

- Advertisement -

maxresdefault1

યુઝર્સને હોવી જોઈએ જાણકારી

સાયબર સિક્યોરિટીની જાણિતી કંપની Sophosના સીરિયર ટેક્નોલોજિસ્ટ પોલ ડકલીને કહ્યું કે આ અંગે તેમણે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે એકાઉન્ટ હેક થાય તો તેની જાણકારી યુઝર્સને પણ થવી જોઈએ અને તેને કેમ યોગ્ય કરવું તેની માહિતી પણ તેની પાસે હોવી જોઈએ.

- Advertisement -

instagram password hacking

આ પહેલા પણ ફેસબુકમાં શોધી હતી ગરબડ

મુથૈયાએ આ પહેલા પણ ફેસબુકમાં ડેટા ડિલિશન અને ડેટા ડિસ્ક્લોઝર બગની શોધ કરી ચૂક્યા છે. ડેટા ડિલિશન બગ યુઝરનો પાસવર્ડ માગ્યા વગર પણ તેના બધા ફોટો ડિલિટ કરી દેતો હતો. જ્યારે અન્ય બગ યુઝર પાસે ફોનમાં બીજા એપ ડાઉનલોડ કરાવતો હતો અને તેના સહારે યુઝરના બધા જ ફેસબુક ફોટોનો એક્સેસ મેળવતો હતો. ફેસબુકે આ બગને ગ્લોબલ યુઝર્સ સુધી પહોંચતા પહેલા જ ઠીક કર્યો હતો અને યુઝર્સને આ બગ અંગે જાણ પણ નહોતી થઈ.

- Advertisement -

instagram

કોરોનાથી બચવા સેનિટાઈઝર ના હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી, તમારા ઘરમાં રહેલી આ વસ્તુ છે સેનિટાઈઝર કરતા પણ વધારે ઉત્તમ
ગુજરાતમાં હવે પોપકોર્ન ખાવા પડશે મોંઘા,18 ટકા જીએસટી વસૂલવાનો આદેશ
આખા વિશ્વને કોરોનાનો કહેર લાગાવી,ચીને કર્યુ આ કામ
બાળકોની ખુશી માટે પિતાએ બનાવી મિની ઓટો રીક્ષા,આ મીની ઓટો રિક્ષાને આપવામાં આવ્યું આ નામ
જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 30T152207.607
કોરોનાજાણવા જેવું

સતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા રૂપિયાનો કર્યો ઘટાડો

By Palak Thakkar
1 Min Read
200505 corona vaccine mc 959 3de3f158f250851349419f005936c3d9
જાણવા જેવુંહેલ્થ

કોરોનાની લડતમાં મોટી સફળતા,અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો

By Palak Thakkar
2 Min Read
putin 5
જાણવા જેવુંવિશ્વ

સ્પુતનિક Vને લઈ મહત્વના સમાચાર, વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?