Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને પણ હોસ્પિટલમાં ફેરવી દેવાશે, કોરોનાને લઈ અમદાવાદમાં જો પરિસ્થિતિ ગંભીર બનશે તો લેવાશે નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને પણ હોસ્પિટલમાં ફેરવી દેવાશે, કોરોનાને લઈ અમદાવાદમાં જો પરિસ્થિતિ ગંભીર બનશે તો લેવાશે નિર્ણય
ગુજરાતજાણવા જેવું

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને પણ હોસ્પિટલમાં ફેરવી દેવાશે, કોરોનાને લઈ અમદાવાદમાં જો પરિસ્થિતિ ગંભીર બનશે તો લેવાશે નિર્ણય

Chintan Mistry
Last updated: March 30, 2020 11:51 am
By Chintan Mistry
1 Min Read
Share
motera stadium
SHARE

ગુજરાતમાં ધીરે ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે તેને લઈને હવે રાજ્ય સરકાર સતર્ક થઈ છે.રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા સાથે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તે જોતા લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી શકે છે..template 2020 03 12T155613.371 1વિદેશ પ્રવાસ કરનારાઓની સાથોસાથ હવે એમના સીધા સ્પર્શ અને સંપર્કમાં આવનારાઓના ક્લસ્ટર સાથે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેટલાક કિસ્સામાં કમ્યુનિટી સ્પ્રેડના કિસ્સા વધી રહ્યા છે એવા સંજોગોમાં હજુ ગામડાંમાં પહોંચેલા લોકોમાં કેટલો ચેપ પ્રસર્યો છે એનો અંદાજો લગાવી શકાય એમ નથી, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગે કેટલાક રેડ ઝોન અને ક્લસ્ટર-કમ્યુનિટી સ્પ્રેડની સ્થિતિનું વિશ્લેષણ કરી કેટલીક આગોતરી તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી છે.Signify MoteraStadiumIndia.5e5e83dcb58a8સુત્રોના જણાવ્યા મુજબ, જો કોરોના વાયરસને લઈ અમદાવાદમાં સૌથી ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તો વ્યાપક પ્રમાણમાં આઈસોલેશનની સાથે કોરેન્ટાઈન ફેસિલીટીની જરુરીયાતને પહોંચી વળવા અમદાવાદમાં 17 મોટી હોસ્ટેલ્સ તેમજ એનાથી વધારે જરૂર પડે તો મોટેરા સ્ટેડિયમમાં અદ્યતન કામચલાઉ ફેસિલિટી ઊભી કરવાની દિશામાં આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો
લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત
૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા
છોકરી ઘરથી ભાગી રહી હતી, પછી ઓટો ડ્રાઈવરે કંઈક એવું કર્યું કે કોઈએ વિચાર્યું પણ ન હતું
કોરોના કહેર વચ્ચે N-95 માસ્કને લઇ મોટો ખુલાસો,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી
- Advertisement -
TAGGED:ahmedabadcoronagujaratGUJARATmotera stadium
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 06T115324.993
જાણવા જેવું

દેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં મોકલી શકશે પૈસા

By Palak Thakkar
1 Min Read
need to know how to change the upi pin on phone through payment apps like googlepay phonepe and paytm here is the step by step method
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

UPI પિન વાપરતી વખતે રાખો ધ્યાન,આવી રીતે થઇ શકે છે છેતરપિંડી

By Palak Thakkar
2 Min Read
paresh dhanani calls amreli bandh over humiliation of patidar woman and corruption charges against bp mla kaushik vekariya
ગુજરાત

ગુજરાત ‘લેટર કાંડ’નો વિવાદ વધુ વકર્યો, બોલાવા પર કૌશિક વેકરિયા ના પહોંચતા કરાયુ ‘અમરેલી બંધ’નું એલાન

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?