Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે જરૂર,આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે જરૂર,આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
જાણવા જેવુંહેલ્થ

હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે જરૂર,આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Palak Thakkar
Last updated: April 26, 2020 8:36 pm
By Palak Thakkar
2 Min Read
Share
https cdn.cnn .com cnnnext dam assets 150911164931 hand sanitizer stock 1
SHARE

કોરોનાવાઈરસથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગથી સાવધાની રાખવાની જરૂર છે. તેમાં 75 ટકા સુધી આલ્કોહલ હોય છે જે એક જે જ્વલનશીલ પદાર્થ છે છે. જાણો સેનિટાઈઝરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો જાણો.
5e679973235c180e5d5cfa85

Contents
  • 1) રસોડામાં, લાઈટર અને માચીસથી દૂર રાખો
  • 2) બાળકોને દૂર રાખો
  • 3) સેનિટાઈઝર ન હોય તો સાબુનો ઉપયોગ કરો

1) રસોડામાં, લાઈટર અને માચીસથી દૂર રાખો

best hand sanitizer scaled

જો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો છે તો થોડીવાર માટે રસોઈ ગેસ, લાઈટર, માચીસ અથવા એવી જગ્યાથી દૂર રહેવું જ્યાં આગ લાગવાની સંભાવના વધારે હોય. આલ્કોહલમાં 75 ટટા સુધી આલ્કોહલ હોય છે, તે જ્વલનશીલ હોવાને કારણે ઝડપથી આગને પકડી લે છે. હાથમાં તેને જરૂરી હોય ત્યારે જ લગાવો અને હાથ સૂકાઈ જાય પછી કોઈ કામ કરો.

- Advertisement -

2) બાળકોને દૂર રાખો

handssoap

દરેક વસ્તુને સેનિટાઇઝ કરવાની જરૂર નથી. હાથને સેનેટાઈઝ કરવા, કેમ કે, મોં અને નાક પર આપણે હાથથી સ્પર્શ કરીએ છીએ. તેને બાળકોથી દૂર રાખો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સેનેટાઈઝરના થોડા ટીપાં પણ બાળક માટે જોખમકારક સાબિત થઈ શકે છે. મોંમાં સેનિટાઈઝર જવાથી માથામાં દુખાવો, બોલવામાં સમસ્યા, ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

- Advertisement -

3) સેનિટાઈઝર ન હોય તો સાબુનો ઉપયોગ કરો

ThinkstockPhotos 144871677

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્સ પ્રમાણે, વાઈરસથી બચવા માટે એવું સિનિટાઈઝર જરૂરી છે જેમાં ઓછામાં ઓછું 60 ટકા આલ્કોહલ હોય. પરંતુ દર વખતે સેનિટાઈઝરથી જ હાથ સાફ કરવા તે જરૂરી નથી. તમારા હાથને 20 સેકંડ સાબુથી ધોવાથી પણ કોરોનાવાઈરસથી બચી શકાય છે. દુનિયાભરના નિષ્ણાતોએ આ સલાહ આપી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના એક રિસર્ચ જણાવે છે કે, સેનિટાઈઝર કોરોનાવાઈરસ સામે લડવામાં સાબુ જેટલું અસરકારક નથી. કોરોના વાઈરસની સામે લડવામાં તે સેનિટાઈઝર અસરકાર હશે જેમાં ઓછામાં ઓછું 60% આલ્કોહોલ હશે.

- Advertisement -
સવારે ઊઠીને પાણીમાં આ વસ્તુ ભેળવીને પીવો! સાંધાના દુખાવા થઈ જશે ફુરર…
આ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન
FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ
“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો અને તેમનાં અદભૂત શિલ્પો…
ઋતુ બદલાતા જ વધી જાય છે ઈન્ફેક્શનનું જોખમ, આયુર્વેદના આ રામબાણ નુસખાઓથી શરીરને રાખો નિરોગી
- Advertisement -
TAGGED:#CoronaAlertavoid firecorona effectfightagainstcoronahandsanitizerhealthsanitizer
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

merlin 171370650 6269cb3a a64d 4c1a 9e00 67aba0d6d9e2 superJumbo 1
લાઈફ સ્ટાઈલહેલ્થ

વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન

By Palak Thakkar
2 Min Read
eating banana is very beneficial in constipation know when and how much to eat in hindi kela khane ke fayde45
લાઈફ સ્ટાઈલહેલ્થ

આ પીળા ફળનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે, જાણો તેને ખાવાનો યોગ્ય સમય.

By Gujju Media
2 Min Read
BeFunky collage 2020 08 09T193012.303
જાણવા જેવું

જાણો કેવી રીતે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાથી થઈ શકશે કોરોના ટેસ્ટ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?