Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં અનલૉક કર્યા પછી 740થી વધુ કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં અનલૉક કર્યા પછી 740થી વધુ કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ
જાણવા જેવુંભારત

દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં અનલૉક કર્યા પછી 740થી વધુ કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ

Palak Thakkar
Last updated: August 10, 2020 7:49 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 10T194808.941
SHARE

કોરોના કાળમાં દેશના દરેક મંદિર બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે હવે અનલોકમાં ધણા બધા પ્રસિદ્ધ મંદિર ખોલવામાં આવ્યા છે,તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીએ કરેલા ખુલાસા પ્રમાણે 11 જૂન પછી અત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોના પોજીટીવ નોંધવામાં આવ્યા હતા.

TRUPATI BALAJI

 

- Advertisement -

મળતી માહિતી મુજબ જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 338 લોકો અલગ અલગ જગ્યાએ ઈલાજ હેઠળ છે.

freepressjournal 2020 08 f67afe76 9c7a 4c21 bb5b 1ce6b35c9c8f 107733YoFBNAAA

- Advertisement -

અત્યારે દેશમાં મહામારીની જેમ વકરેલો કોરોના વાયરસ અત્યાર સુધી હજારો લોકોની જિંદગીને ભરખી ચૂક્યો છે. આ સંકટમાં દેશનું સૌથી ધનવાન પૈકીનું એક ગણાતું તિરૂપતિ મંદીર પણ બચવા પામ્યું નથી. આ મંદિરના અત્યાર સુધીમાં કુલ 743 કર્મચારીને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે.

jpg 2020 08 10T193954.948

- Advertisement -

જાણવા મળી રહ્યુ છે કે 11 જૂન બાદ ત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જેમાંથી 3ના મોત થયા છે જ્યારે 402 સાજા થઈ પરત ફર્યા છે અને 338 કર્મીઓની હજી સારવાર ચાલી રહી છે.

6a5db862 067c 4e0e b495 e13e336010f5

- Advertisement -
- Advertisement -

આપણે સૌવ જાણીએ છે કે કોરોના મહામારીના લીધે મંદિર જો કે અઢી મહિના સુધી બંધ રહ્યું હતું અને 11 જૂન સામાન્ય દર્શનાર્થીઓ માટે તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. મંદિરના અધિકારીઓએ કહ્યુંહતું કે શ્રદ્ધાળુઓના આગ્રહને વશ આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોરોનાને લગતા તમામ જરૂરી નિયમોના પાલન બાદ જ મંદિર પ્રવેશની અનુમતિ આપવામાં આવતી હતી.

ITPO સંકુલ: PM મોદીએ પ્રગતિ મેદાન ખાતે નવા ITPO સંકુલ ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું
ભારતના આ રાજ્યમાં ભૂકંપના કારણે ફરી ધરતી ધ્રૂજી, લોકો ઘર છોડી બહાર નીકળ્યા
Pakistan Elections: ઈમરાન ખાનની ધરપકડથી રાજકીય પરિસ્થિતિ બદલાઈ, શું પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી સ્થગિત થશે?
UCC મુદ્દો: ‘યુસીસીનો અમલ કરવો એ કલમ-370 દૂર કરવા જેટલું સરળ નથી’, ગુલામ નબી આઝાદે મોદી સરકારને ચેતવણી આપી
પંજાબમાં કોંગ્રેસે ઉઠાવ્યું મોટું પગલું, પાર્ટીના સસ્પેન્ડ ધારાસભ્ય સંદીપ જાખરે લગાવ્યા આ આરોપ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

4po152tk amit shah
ભારત

હિન્દી તમામ સ્થાનિક ભાષાઓને સશક્ત બનાવવા માટે કામ કરશે: અમિત શાહ

By Gujju Media
0 Min Read
people wearing face mask for protection 3957986 1600x1071 1
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતા માસ્કને લઈને સામે આવી ગંભીર બાબત

By Palak Thakkar
2 Min Read
જો તમે પહેલીવાર ITR ફાઈલ કરી રહ્યા છો તો આ.webp
ભારત

ITR ફાઈલ કર્યા પછી પણ રિફંડ નથી મળ્યું, જાણો કેમ ફસાયા છે તમારા પૈસા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?