Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?
જાણવા જેવું

જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?

Gujju Media
Last updated: January 29, 2019 10:07 am
By Gujju Media
2 Min Read
Share
passport 1
SHARE

ઘણીવાર એવું બને છે કે વિદેશમાં ફરતી વખતે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઘણાં લોકો પોતાના પાસપોર્ટનો ખ્યાલ રાખતા નથી, જેથી તે ખોવાઇ જાય છે. તેના કારણે અમે લઇને આવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ કે રખેને તમારો પાસપોર્ટ ખોવાઇ જાય, તો પણ તમે નચિંત ફરી શકો.

passport lost

૧. જ્યારે પણ ખબર પડે કે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે તો સૌથી પહેલા નજીકનાં પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો, જેથી તમારી ઓળખનો દુરુપયોગ ન થઈ શકે. ત્યાર પછી તમારા દેશની એમ્બેસીમાં આ વાતની જાણ કરો, જેથી તમારા પાસપોર્ટને કેન્સલ કરી શકાય.

- Advertisement -

passport 3

૨. પોતાના દેશમાં પાછા ફરાવની તમારી ફ્લાઈટમાં કેટલો સમય બાકી છે, તેને ધ્યાનમાં રાખીને યાત્રીને એક ટેમ્પરરી/પર્મનન્ટ પાસપોર્ટ આપવામાં આવે છે. જો યાત્રીને તાત્કાલિક ફ્લાઈટ લેવાની હોય તો એમ્બેસી તમને તત્કાલ સર્ટિફિકેટ આપશે.

- Advertisement -

passport lost 4

૩. વિદેશ પ્રવાસ દરમિયાન સાથે ઈમર્જન્સીમાં કામ લાગે તેવા નંબર અને સરનામાની યાદી સાથે રાખો. સાથે જ તેમાં તમારી હોટલ પાસેના પોલીસ સ્ટેશન, પોતાના દેશની એમ્બેસીનું એડ્રેસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર વગેરે ખાસ રાખો. દુનિયાભરમાં સ્થિત ભારતીય પાસપોર્ટ મિશન્સ વિશે જાણવા માટે www.passportindia.gov.in પર જાઓ.

- Advertisement -

Indian Passport Lost Abroad

૪. જ્યારે પણ બહાર જાઓ ત્યારે પાસપોર્ટની ફોટોકોપી કરાવી લો અને બન્ને અલગ અલગ જગ્યાએ રાખો. આમ તો નવો પાસપોર્ટ બનાવવા માટે જૂનાની ફોટોકોપી આપવી જરૂરી નથી, પરંતુ જૂના પાસપોર્ટની માહિતી જેમ કે પાસપોર્ટની ઈશ્યુ ડેટ, એક્સપાયરી ડેટ વગેરે જણાવાવની હોવાથી કૉપી હોય તો વધારે સારું. આ સિવાય તમારા 2-3 ફોટોસ, ઓળખનો પુરાવો સાથે રાખો. હંમેશા ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કરાવીને પછી જ પ્રવાસ કરો, જેથી આવી દુર્ઘટનાઓને કારણે થતા ખર્ચનું વળતર મળી શકે.

- Advertisement -
- Advertisement -
સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો
ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી,ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે “રાફેલ”
ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
આવતીકાલથી ગુજરાતમાં ખૂલશે હોટલ-રેસ્ટોરન્ટ,કરવુ પડશે સરકારની આ ખાસ ગાઈડલાઈનનું પાલન
Man Puts Up 300 Billboards and Signs Overnight to Ask Girlfriend’s Forgiveness
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 15T154726.126
જાણવા જેવુંભારત

ભારતના આ ગામમાં 16 ઓગસ્ટે મનાવાય છે સ્વતંત્રતા દિવસ જાણો શું છે કારણ

By Palak Thakkar
2 Min Read
20200331140208 header
જાણવા જેવું

કોરોનાના કહેર વચ્ચે ,ATMમાંથી કેશ વિડ્રોઅલ કરતી વખતે રાખો આટલી સાવધાની

By Palak Thakkar
1 Min Read
14 06 2020 petrol12
ગુજરાતજાણવા જેવું

કોરોના મહામારી વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત,પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?