Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર
જાણવા જેવુંભારત

પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર

Palak Thakkar
Last updated: August 15, 2020 12:52 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 15T124954.651
SHARE

કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા મહત્વના વિષય વાત કરી જેમા પીએમ મોદીએ એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો.

modi PTI 1
વડાપ્રધાન કહ્યુ કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા, સુરક્ષા પર ભાર મુકાશે.

1597456683 modi red fort 1
તેની સાથે જ મોદીએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે.

- Advertisement -

NarendraModiIDay1

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદને લઈને લાલ કિલ્લા પરથી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતુ હતુ. તે સમયે પણ વિસ્તારવાદના પ્રયત્નો થયા હતા. અને વિસ્તારવાદને લઈને જ બબ્બે વિશ્વ યુદ્ધ થયા. અને તેમાં માનવ અને માનવતાની ખુવારી થઈ હતી. જોકે તે સમયે પણ ભારત સ્વતંત્રતાની લડત લડતુ હતુ.

- Advertisement -

 

AP Cecil mm 150730 1x1 992 1
લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા આત્મનિર્ભર ભારત પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આત્મ નિર્ભર શબ્દ દેશવાસીઓના મન-મસ્તિક્સમાં છવાયેલો છે.

- Advertisement -

919359 modi flag

ત્યારે પીએ મોદીએ કહ્યું કે આજે આત્મનિર્ભર માત્ર શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશાવસીઓનો મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઈન્ટર કનેક્ટ છે. તેથી સમયની માંગ છે કે, વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનું યોગદાન થવુ જોઈએ અને તેમાટે ભારતે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેમણે કહ્યુ કે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યુ છે. અને કૃષિ ક્ષેત્રને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

- Advertisement -
- Advertisement -

iday

પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી,આ તારીખે પડશે ધોધમાર વરસાદ
400 ફૂટ ઊંડી ખીણમાં કાર સાથે પડ્યો એક વ્યક્તિ, iPhone 14ના આ બે ફીચરોએ બચાવ્યો જીવ
રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
Toyota Rumion: ટોયોટાએ ભારતમાં Rumion MPVનું અનાવરણ કર્યું, Ertiga પાવરટ્રેનથી સજ્જ હશે
મલ્લિકાર્જુન ખડગે G20 ડિનરમાં નહીં હાજરી આપશે, રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળ્યું નથી
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicorona virusCOVID19independence dayindependence day celebration
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

merlin 171370650 6269cb3a a64d 4c1a 9e00 67aba0d6d9e2 superJumbo 1
લાઈફ સ્ટાઈલહેલ્થ

વર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન

By Palak Thakkar
2 Min Read
898794 indian rwailways file
ભારત

કોરોનાને કારણે ભારતીય રેલવેએ લીધો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
1 Min Read
WhatsApp
ભારત

સરકાર તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખી રહી છે! PIB શું કહે છે, જાણો સત્ય શું છે.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?