Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકોને કેમ વર્ષ 2020થી થવા લાગી નફરત?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > લોકોને કેમ વર્ષ 2020થી થવા લાગી નફરત?
એન્ટરટેઈન્મેન્ટજાણવા જેવું

લોકોને કેમ વર્ષ 2020થી થવા લાગી નફરત?

Chintan Mistry
Last updated: June 22, 2023 10:59 pm
By Chintan Mistry
1 Min Read
Share
2020
SHARE

નવા વર્ષની જ્યારે શરુઆત થાય છે ત્યારે સૌ કોઈ તેને વધાવતા  હોય છે. જોકે, વર્ષ 2020ના શરુઆતના ગાળામાં જ લોકો  તેનાથી નફરત કરવા લાગ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસની  મહામારી ચાલી રહી છે જેનાથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે..

ahmedabad corona glass

ભારતમાં કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે..ત્યારે દેશમાં એક  બાદ એક  બે મોટી હસ્તીઓએ અલવિદા  કહી  દેતા લોકો હવે વર્ષ 2020થી નફરત કરવા  લાગ્યા છે. 29 એપ્રિલ બુધવારે ઈરફાન ખાન અને 30 એપ્રિલ ગુરુવારના  રોજ ઋષિ કપૂરના નિધનના  સમાચારના કારણે ભારતનો દરેક નાગરીક દુઃખી છે..

- Advertisement -

bolly11

દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂરના માત્ર  ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ચાહકો છે. હિન્દી સિનેમાના બે  દિગ્ગજ કલાકારોને  ગુમાવી દેતા બોલીવુડ જગત  શોકમગ્ન છે તો સોશિયલ મિડિયામાં પણ લોકો હવે વર્ષ 2020ને ખરાબ વર્ષ ગણાવી રહ્યા છે.

- Advertisement -

tweet 1

tweet tweet 2

- Advertisement -

ટ્વીટર  પર  કેટલાક  યુઝર્સે તો ત્યાં સુધી લખી દીધુંકે  પહેલા ઈરફાન ખાન અને હવે ઋષિ કપૂર સર, 2020માં બધુ જ ખરાબ થઈ રહ્યું છે..વિશ્વનો વિનાશ નજીક હોય એમ  લાગે છે. તો કેટલાકે આઈ હેટ 2020  લખ્યું..

આ 7 સુંદરીઓને તેમની સુંદરતા અને સ્ટાઇલથી ‘નેશનલ ક્રશ’નું ટેગ મળ્યું છે, જુઓ આ ફોટાઓ.
રાજ્યમાં 10 દિવસમાં 7 વૃદ્ધો સહિત 21 દર્દીએ કોરોનાને આપી માત, રાજકોટના 75 વર્ષીય વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરુર ન પડી
ફિલ્મી જગતમાં શોકનો માહોલ, ફિલ્મ નિર્માતા પ્રીતિશ નંદીનું થયું અવસાન
મુફાસાની BO પર જોરદાર ગર્જના, ત્રીજા દિવસે પણ છાપ્યા ધોમ પૈસા
સ્ટાર કિડ્સમાં ક્ષમતા છે પણ વાર્તા ‘ઓયે અમ્મા’ બની, અજય દેવગનની ‘ફુસ્કી બોમ્બ’માં ટીવી એક્ટર ચમક્યા
- Advertisement -
TAGGED:BOLLYWOODentertainmentIRFANKHANriprishikapoorrishikapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 08 28T102449.010.jpg.webp
આર પ્રજ્ઞાનાનંદનો ઐતિહાસિક વિજય: ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય
સ્પોર્ટ્સ
tata motors2.jpg.webp
કાર પ્રેમીઓ માટે મોટા સમાચાર: Tata Motors એ બદલી પોતાની ઓળખ, લોન્ચ કર્યું TATA.CARS
ઓટોમોબાઇલ
iNDIA 2026 08 28T154819.237.jpg.webp
અરે વાહ! જીઓએ ₹299 ના પ્લાનમાં આપ્યું એવું જે કોઈ કંપની નથી આપતી, જાણો વિગત!
ટેકનોલોજી
iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

After two marriages broke up, Aamir Khan remembered his first love! Learn what is said in public
બોલીવુડ

બે લગ્ન તૂટ્યા પછી આમિર ખાનને પહેલો પ્રેમ યાદ આવ્યો! જાણો શું બોલ્યો જાહેરમાં

By Subham Agrawal
2 Min Read
1784809685 Copy of Satya web temp 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

“મને ફરી એન્ટી-નેશનલ કહેવામાં આવશે”: વિદ્યાર્થીઓના પક્ષમાં બોલ્યા દિલજીત દોસાંજ

By Gujju Media
4 Min Read
Lock Upp 2.13.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

મિત્રો બનશે દુશ્મન અને દુશ્મન બદલશે ગેસ! ‘લોક અપ-2’ માં નવા ટ્વિસ્ટે મચાવી દીધી ખળભળાટ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?