What's Hot
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    October 3, 2023
    Screenshot 2023 10 03 at 2.44.10 AM

    Asian Games 2023 IND vs NEP: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારતની મેચ લાઈવ જોઈ શકશો

    October 3, 2023
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    October 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    credit card26

    બેંકે ક્રેડિટ કાર્ડના ફીચર્સ બદલ્યા છે, તરત કરો આ કામ

    October 2, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ટેકનોલોજી»ગેજેટ»શું તમારા iPhoneમાં પણ છે બેટરીની સમસ્યા.. તો iPhone લઈને આવ્યું છે ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ..
    ગેજેટ

    શું તમારા iPhoneમાં પણ છે બેટરીની સમસ્યા.. તો iPhone લઈને આવ્યું છે ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ..

    January 17, 20202 Mins Read
    Facebook WhatsApp
    iPhone
    Share
    Facebook WhatsApp

    જો તમારા ડિવાઈઝમાં બેટરી સાથે જોડાયેલી સમસ્યા છે તો નજીકના એપલ ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડરની મુલાકાત લેવી. ત્યાં એક અપોઈન્ટમેન્ટ લીધા બાદ સર્વિસ પ્રોવાઈડર તરફથી તમારા ફોન અને બેટરી ચાર્જિંગ કેસની તપાસ કરવામાં આવશે. જો તમારો ફોન એપલના ફ્રી બેટરી બદલી આપવાના પ્રોગ્રામનો ભાગ હશે તો તમારી સમસ્યા દૂર કરવામાં આવશે અને એપલ સ્માર્ટ બેટરી બદલી આપવામાં આવશે.

    iPhone SE family back

    કેટલાંક iPhone XS, iPhone XS Max અને iPhone XR યુનિટ્સમાં બેટરી સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી રહી હતી. આ મુદ્દે એપલ કંપનીએ મોટો નિર્ણય લીધો છે અને કંપનીના બ્લોગ પોસ્ટમાં તે અંગેની જાણકારી આપવામાં આવી છે કે પહેલાની બેટરી પાવરમાં પ્લગ-ઈન કરતા તે તરત ચાર્જ નહોતી થતી. આ સિવાય જેમાં બેટરી કેસ આઈફોનને ચાર્જ નથી કરી રહ્યું અને તે પોતે પણ ચાર્જ નથી થઈ રહ્યું તે પણ સમસ્યા છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે તો એપલ કંપની આ પ્રકારના ડિવાઈઝમાં ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ઓફર કરી રહી છે, જો આ પ્રકારની સમસ્યા જોવા મળશે તો ફોનની બેટરી ફ્રીમાં બદલી આપવામાં આવશે.

    ALSO READ  Digital India Bill - IT મંત્રાલય ટૂંક સમયમાં "ડિજિટલ ઇન્ડિયા બિલ"નો ડ્રાફ્ટ લાવશે, સાયબર ક્રાઇમ પર કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ

    iphone xr review comparison
    એપલ કંપનીએ જણાવ્યું હતું કે આ iPhone XS, iPhone XS Max અને iPhone XR યુનિટ્સને જાન્યુઆરી, 2019થી ઓક્ટોબર, 2019 દરમિયાન મેન્યુફેક્ચર કરવામાં આવ્યા છે તેની બેટરીમાં સમસ્યા હોવાથી આ ફોનની બેટરી ફ્રીમાં બદલી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે એપલ અથવા એપલ ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડર આવા ખામીયુક્ત બેટરી કેસીઝને ફ્રીમાં બદલી આપશે.

    maxresdefault 3 1

    No related posts.

    iPhone iPhone Battery and Performance iPhone11

    Related Posts

    1mk1P6XE satyadaynews

    હવે ઈલેક્ટ્રિક કારનું પૂર આવશે! આ કંપની 8 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે

    By Gujju MediaOctober 2, 2023
    Cw84KfRy satyadaynews

    આ લોકપ્રિય કાર થઈ છે સસ્તી! કંપનીએ નવું મોડલ લોન્ચ કર્યું છે

    By Gujju MediaOctober 2, 2023
    Tata Mahindra Toyota… બધા જોતા રહ્યા મારુતિએ બનાવ્યો આ નવો

    Tata, Mahindra, Toyota… બધા જોતા રહ્યા, મારુતિએ બનાવ્યો આ નવો મોટો રેકોર્ડ

    By Gujju MediaOctober 2, 2023
    WDYme3sl satyadaynews

    સેમસંગનો સૌથી મજબૂત ફોન આવી રહ્યો છે હંગામો! આઈફોનના ચાહકો ડિઝાઈન જોઈને ગભરાઈ જશે

    By Gujju MediaOctober 2, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    By Gujju MediaOctober 3, 2023

    આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં એક દુ:ખદ પ્લેન અકસ્માત થયો છે. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 6 લોકોના…

    Screenshot 2023 10 03 at 2.44.10 AM

    Asian Games 2023 IND vs NEP: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારતની મેચ લાઈવ જોઈ શકશો

    October 3, 2023
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    October 2, 2023
    GROWTH.webp

    દેશમાં તહેવારોની સિઝનથી સમગ્ર અર્થતંત્રને વેગ મળશે, SMEsને મોસમી રોજગાર સર્જનથી વિશેષ લાભ મળશે.

    October 2, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 10 03 at 2.57.51 AM

    આ દેશમાં ભયાનક વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ અને તેમના પુત્ર સહિત 6 લોકોના મોત

    By Gujju MediaOctober 3, 2023
    Screenshot 2023 10 03 at 2.44.10 AM

    Asian Games 2023 IND vs NEP: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારતની મેચ લાઈવ જોઈ શકશો

    By Gujju MediaOctober 3, 2023
    02 10 2023 google chromebook 23545359.webp

    ગૂગલે ભારતમાં Chromebooksનું ઉત્પાદન શરૂ કર્યું, CEO સુંદર પિચાઈએ કહ્યું- વિદ્યાર્થીઓને ફાયદો થશે

    By Gujju MediaOctober 2, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.