Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો,જાણો રજવાડી ગરમ મસાલો બનાવવાની રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો,જાણો રજવાડી ગરમ મસાલો બનાવવાની રેસિપી
ફૂડ

ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો,જાણો રજવાડી ગરમ મસાલો બનાવવાની રેસિપી

Palak Thakkar
Last updated: July 10, 2020 5:06 pm
By Palak Thakkar
1 Min Read
Share
gm2
SHARE

ખાસ કરીને ઘણા લોકો ઘરે જાત-જાતનું ભોજન બનાવતા હોય છે. જેનો સ્વાદ અદ્બૂત હોય છે. પરંતુ આ સ્વાદ પાછળનું કારણ ઘણી વખત ગરમ મસાલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરે કેવી રીતે મસાલો બનાવી શકાય. તો આજે અમે તમારા માટે રજવાડી ગરમ મસાલો કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

Contents
  •     સામગ્રી
  • બનાવવાની રીત

Garam masala used for making Biryani and Hyderabadi Haleem scaled

 

- Advertisement -

    સામગ્રી

  • 25 ગ્રામ -ધાણા
  • 25ગ્રામ – જીરૂ
  • 10 ગ્રામ -તજ
  • 10 ગ્રામ – લવિંગ
  • 10 ગ્રામ -મરી
  • 10 ગ્રામ -ઇલાયચી
  • 10 ગ્રામ -એલચા
  • 5 ગ્રામ- જાવંત્રી
  • 2 નંગ-જાયફળ
  • 5-6 નંગ- બાદીયા
  • 20 ગ્રામ- સૂકા લાલ મરચાં
  • 1 ચમચી- મેથી
  • 1 ચમચી- રાઇ
  • 1 ચમચી-વરિયાળી
  • થોડાક – મીઠા લીમડાના પાન

maxresdefault 2020 07 10T165920.284

બનાવવાની રીત

f23a28a5d425fc4704020b75612f0fe4 સૌ પ્રથમ રજવાડી ગરમ મસાલો બનાવવા માટે એક મોટો બાઉલ લો. તેમા ઉપર આપેલા દરકે સૂકા મસાલા ઉમરો. આ દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે તેને એક કઢાઇમાં વારાફરતી શેકી લો. તે બાદ એક મિક્સર લો અને તેમા પીસી લો. તેને બરાબર બારીક ન થાય ત્યાં સુધી પીસી લો હવે આ મસાલાને બાઉલમાં નીકાળી લો. તૈયાર છે ઘરે બનાવેલો રજવાડી ગરમ મસાલો.. જેને તમે સ્ટોર કરી શકો છો.

- Advertisement -
કેમિકલને કહો બાય-બાય! તાજા સંતરામાંથી ઘરે બનાવો બજાર જેવો ઓરેન્જ જામ
સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ! બાળકો માટે બેસ્ટ પનીર રોલ રેસીપી
૫ મિનિટમાં બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ મસાલા પાઈનેપલ!
સોંઠના લાડુ: સાંધાના દુખાવામાં રાહત અને શિયાળામાં ઉર્જા આપતી ખાસ રેસીપી
હવે શાક માં નાખો આ સીક્રેટ મસાલો, કોઈપણ શાક બની જશે સ્વાદીસ્ટ
- Advertisement -
TAGGED:home made garam masalatesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1785791406 Copy of Satya web temp 21.jpg.webp
ફૂડ

વ્રતમાં હવે ક્યારેય નહીં બને ચીકણી સાબુદાણા ખીચડી, ટ્રાય કરો આ ખાસ ટ્રીક

By Gujju Media
7 Min Read
maxresdefault 2020 08 20T234330.213
ફૂડલાઈફ સ્ટાઈલ

ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત

By Palak Thakkar
1 Min Read
1777939064 Copy of Satya web temp 11.jpg.webp
ફૂડ

હવે ઘરે જ મહેકશે બેકરી જેવી સુગંધ! ઓવન વગર બનાવો ફ્રૂટ કેક

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?