Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે
જાણવા જેવુંવિશ્વહેલ્થ

કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
2 Min Read
Share
donald trump
SHARE

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈ જાણે તબાહી સર્જાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે..દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે અને 20 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે… જ્યારે હજી પણ 160થી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે…. આ વાયરસથી બચવા માટે તેમજ તેને ફેલાતો અટકાવવા માટે હાલ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.coronavirus blood vial gettyત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે મેલેરિયા અને આર્થરાઇટિસ માટેની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વીને કોરોના વાયરસને મટાડવા સંદર્ભમાં ઘણા સારા પરિણામો બતાવ્યા છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે અગાઉ મેલેરિયા અને આર્થરાઇટિસ જેવા રોગો માટે વપરાતી દવાઓ અત્યારે કોરોના સામે અસરકારક સાબિત થાય તેવી સંભાવનાઓ છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસ 10000થી વધી ગયા છે જયારે 176 અમેરિકનોના મોત નીપજ્યા છે. ટ્રમ્પે જણાવ્યું છે કે Remdesivir નામની દવા આ લક્ષણોને ઘટાડવામાં અસરકારક હોય તેમ લાગી રહ્યું છે.coronavirus4 012720gettyનોંધનીય છે કે આખી દુનિયામાં અત્યારે વૈજ્ઞાનિકો આ મહામારીની રસી અને દવાઓ શોધવામાં લાગ્યા છે. Remdesivir  એક જનરલ એન્ટી વાઈરલ દવા છે જે છેલ્લા એક દાયકાથી વપરાય છે જેનો ઉપયોગ ઇબોલાની ટ્રીટમેન્ટ માટે પણ કરવામાં આવે તેવી શક્યતા હતી. download 2અત્યારે આ દવા કોરોનાના એવા દર્દીઓને અપાય છે જે રોગના ન્યુમોનિયા સ્ટેજમાં સપડાયા છે જ્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સામે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આશા છે કોરોના અંગે આ સારા સમાચાર છે અને આ દવાઓની અસરકારકતા વિષે થોડા જ સમયમાં ખબર પડી જશે.MASK 4વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા અને ચીનના વૈજ્ઞાનિકોએ પણ કોરોનાવાયરસને લઇને રસી શોધવામાં સારા પરિણામો બતાવ્યા છે. આ રસીઓ થોડા જ સમયમાં માણસ ઉપર પરીક્ષણ કરવા માટે યોગ્ય બની જશે. જો કે આ રસીઓ દર્દીઓ ઉપર રેગ્યુલર ધોરણે શરુ કરવામાં 18 મહિના જેટલો સમય લાગશે.

યોગી સરકારનો કોરોના સંકટમાં મોટો નિર્ણય,હવે આટલા દિવસ જ ખુલશે ઓફિસ અને બજાર
ઘરે જ બનાવો મધ અને નારિયેળના દૂધમાંથી હેયર કંડીશનર: વાળ સિલ્કી અને મુલાયમ બનશે
બાઈકચાલકો માટે મોટા સમાચાર,સરકારે ટુ-વ્હીકલ એક્ટના નિયમોમાં કર્યા આ ફેરફાર
બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત
શું સુનિતા વિલિયમ્સને 9 મહિનાના સ્પેસ ઓવરટાઇમ માટે પૈસા મળશે? જાણો શું કહ્યું ભૂતપૂર્વ અવકાશયાત્રીએ
- Advertisement -
TAGGED:coronacoronaviruscoronavirusindiaCOVID19Donald Trumpnovel coronavirusTRUMPus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 19T235311.790
સાવધાન! પીએમ મોદી અને નાણાં મંત્રીના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ, સરકારી યોજનાઓના નામે લોકો સાથે મોટું ફ્રોડ
ટેકનોલોજી
iNDIA 2026 10 13T151701.534.jpg.webp
Vijay Kedia નો નવો મલ્ટીબેગર દાવ: SME શેરમાં હિસ્સેદારી વધીને 7.35% થઈ
શેરમાર્કેટ
Sneezing 2.jpg.webp
ઘરથી બહાર નીકળતી વખતે છીંક આવવી શુભ છે કે અશુભ? જાણો શું કહે છે શકુન શાસ્ત્ર
ધર્મદર્શન
Jailer 2 Movie.jpg.webp
રજનીકાંતની ‘જેલર 2’ની હિન્દી રિલીઝ પર અફવાઓનો અંત! મેકર્સે તારીખ જાહેર કરી
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 04T194201.700
વિશ્વ

ઇરાનથી વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક

By Palak Thakkar
2 Min Read
DOlCT07WAAABUmU 1
ગુજરાતશિક્ષણ

ગુજરાત સરકારનો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય, આવતા શૈક્ષણિક વર્ષમાં ફીમાં નહી કરવામાં આવે વધારો

By Palak Thakkar
1 Min Read
drink jaiphal ka pani daily for one month and stay away from these health related issues2
લાઈફ સ્ટાઈલહેલ્થ

એક મહિના સુધી દરરોજ જાયફળનું પાણી પીવો, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર ભાગી જશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?