Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તો શું ભારત કોરોના સામે લડવા હર્ડ ઈમ્યુનિટી નામના બ્રહ્માસ્ત્રનો કરશે ઉપયોગ?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > તો શું ભારત કોરોના સામે લડવા હર્ડ ઈમ્યુનિટી નામના બ્રહ્માસ્ત્રનો કરશે ઉપયોગ?
જાણવા જેવું

તો શું ભારત કોરોના સામે લડવા હર્ડ ઈમ્યુનિટી નામના બ્રહ્માસ્ત્રનો કરશે ઉપયોગ?

Chintan Mistry
Last updated: April 25, 2020 8:28 pm
By Chintan Mistry
5 Min Read
Share
banner 2 copy
SHARE

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિશ્વના કરોડો લોકો અત્યારે પોતપોતાના ઘરોમાં કેદ થયા છે. ભારતમાં પણ ત્રણ મે સુધી લોકડાઉન લાગુ છે. આ દરમિયાન માત્ર જીવન જરુરી ચીજવસ્તુઓ માટે લોકોને બહાર નીકળવા માટે મંજુરી આપવામાં આવી છે. તો કેટલાક ઉદ્યોગોને 50 ટકા કર્મચારીઓ સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે કોરોના વાયરસને વેક્સીન બન્યા બાદ જ ખતમ કરી શકાશે. પરંતુ વેક્સીન ક્યારે તૈયાર થશે તે અંગે હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી.

corona 8

તેવામાં હવે લોકો સામે એક નવો શબ્દ સામે આવી રહ્યો છે અને તે છે હર્ડ ઈમ્યૂનિટી.  એક રિપોર્ટ આવ્યો છે કે, લોકોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય તો કોરોના સામે સરળતાથી લડી શકાશે. ભારત પણ હવે હર્ડ ઈમ્યુનિટીના પગલે ચાલે તેવુ લાગી રહ્યું છે. જે પ્રકારે સરકારે હવે દુકાનો-ઉદ્યોગોને છૂટછાટ આપી છે તે જોતા લાગી રહ્યું છે કે સરકાર આ વાયરસના સંક્રમણને આ જ રીતે કાબુ કરશે. પ્રિંસટન યુનિવર્સિટી અને સેંટર ફોર ડિજીજ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીના સંશોધનકર્તાનું કહેવું છે કે હર્ડ ઈમ્યુનિટીની તકનીક ભારતમાં કોરોનાથી લડવા માટે કારગર સાબિત થઈ શકે છે.

- Advertisement -

Polio vaccine

ભારતે પોલિયો-શિતળાની બિમારીને હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવ્યો

- Advertisement -

હર્ડ ઈમ્યુનિટીની વાત કરીએ તો ભારતે આ પહેલા પોલિયો તેમજ શિતળા જેવી બિમારીઓ માટે પણ રસીકરણ દ્વારા હર્ડ ઈમ્યુનિટી વધારીને હરાવી દીધો છે. ભારત પોલિયો મુક્ત દેશ પણ બન્યો છે. એક રિપોર્ટ મુજબ બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પૈટ્રિક વૈલેસએ સરકારને સલાહ આપી હતી કે, સરકાર કોરોના વાયરસની અસર ઘટાડવા માટે તેને વધુ વસ્તીમાં ફેલાવી દેવામાં આવે જેથી હર્ડ કમ્યુનિટી, સામૂહિક પ્રતિરોધકતા વિકસિત થાય અને કોરોનાને કાયમી ખતમ કરી શકાય. હાલમાં બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતનું ખંડન કરી કહ્યું છે કે બ્રિટનમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી.

boost immune system

- Advertisement -

શું હોય છે હર્ડ ઈમ્યુનિટી

દુનિયામાં કોરોનાથી લડવાના બે ખૂબ જ અલગ-અલગ હથિયાર છે. એક છે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બીજું છે ઘરથી બહાર નીકળો. વાત પણ વ્યાજબી છે. ઘરોમાં લોકો ક્યાં સુધી પુરાઈને રહેશે. કારણકે આનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખાડામાં જશે. દુનિયાને કોરોના વાયરસથી બચવા માટે કેટલાક વૈજ્ઞાનિકો હર્ડ ઈમ્યુનિટી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, જેથી તેને ફેલાતો રોકી શકાય. આ વાત ખૂબ જ આશ્ચર્યજનક અને અજીબ છે, પરંતુ મેડિકલ સાયન્સની સૌથી જુની પદ્ધતિથી જોઈએ તો આ એક સત્ય છે. હર્ડ ઈમ્યુનિટી એટલે કે સામૂહિક પ્રતિરોધક ક્ષમતા. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં લોકોને બચાવવા માટે, વસ્તીના અમૂક ભાગને વાયરસથી સંક્રમિત થવા દેવો જોઈએ. જેથી તેમના શરીરમાં ચેપ સામે સામૂહિક ઈમ્યુનિટી એટલે કે પ્રતિરોધક ક્ષમતા બનશે.  આનાથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બનશે. જેને તેમના શરીરમાંથી કાઢીને વેક્સીન તૈયાર કરવામાં મદદ મળી શકે છે. કારણકે આનાથી ફરી ક્યારેય આ વાયરસ ના તો તેમને સંક્રમિત કરશે ના તો બીજાને.

- Advertisement -
- Advertisement -

2 1587718411

કોરોના સામે કેટલી કારગર સાબિત થશે હર્ડ ઈમ્યુનિટી

કોરોના સંક્રમિત થનારા મોટાભાગના લોકો ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવનારા છે. તેમાં મોટાભાગના દર્દીઓ મોટી ઉંમરના છે અથવા તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસના દર્દીઓ છે. આવા લોકોમાં રસીકરણ અપનાવવામાં આવે તો ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. જાણકારોના મતે આ પ્રોસેસમાં એવા લોકોને સામેલ કરી શકાય કે, જેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય. જેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધુ ડેવલપ થતી હોય. આ પદ્ધતિમાં હર્ડ કમ્યુનિટીમાં વધારે સમય લાગી શકે છે.

- Advertisement -

Untitled 5 3

કેવી રીતે કરે છે કામ

હર્ડ કમ્યુનિટી ડેવલપ કરવા માટે સૌથી પહેલા બિમારી ફેલાવાના લક્ષણો અને તેને માટે જરૂરી હર્ડ ઇમ્યુનિટી લિમિટ ખબર હોવી જરૂરી છે. હર્ડ ઈમ્યુનિટી લિમિટ જાણવા માટે મહામારી વૈજ્ઞાનિકો આર ઓ અર્થાત પ્રજનન ક્ષમતા સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરે છે. તેને  બેઝીક રીપ્રોડક્ટીવ નંબર-આરઓ કહેવામાં આવે છે.. આ જણાવે છે કે, કોઈ એક સંક્રમિત વ્યક્તિ દ્વારા બીજા કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે… આ સ્ટાન્ડર્ડના આધાર પર જ તેનો પ્રયોગ આગળ વધારવામાં આવે છે. આઈસીએમઆરના રીપોર્ટ મુજબ કોરોનાથી પીડીત એક વ્યક્તિ અન્ય ચાર લોકોને સંક્રમિત કરી શકે છે. કમ્યુનિટી ટ્રાન્સમિશન અર્થાત સામુદાયિક પ્રસારમાં આ સંખ્યા વધી પણ શકે છે.

દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
આ છે દુનિયાનો સૌથી નાનો દેશ! આખા દેશમાં રહે છે 30-35 લોકોને 4 કુતરા
સેનિટાઈઝરની ખરીદી કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન,તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ મોટી અસર
આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ
આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaindiaCOVID19GUJARAThealthheard emunityindiafightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

rajasthan seals border 1591767004
ગુજરાત

રાજ્યમાં કોરોનનો કહેર યથાવત,કેટલાક જિલ્લાઓના વેપારીઓએ કર્યું આંશિક લૉકડાઉન

By Palak Thakkar
1 Min Read
pm 3
ભારત

પીએમ મોદી 27 એપ્રિલે કરશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, તો શું લોકડાઉન લંબાવાશે?

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 2020 08 20T200436.033
જાણવા જેવુંભારત

અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?