Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વજન ઉતરવાથી લઈને હ્રદયને સ્વસ્થ રાખે છે ચોકલેટ! ચોકલેટ ખાવાના છે અનેક ફાયદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > વજન ઉતરવાથી લઈને હ્રદયને સ્વસ્થ રાખે છે ચોકલેટ! ચોકલેટ ખાવાના છે અનેક ફાયદા
હેલ્થ

વજન ઉતરવાથી લઈને હ્રદયને સ્વસ્થ રાખે છે ચોકલેટ! ચોકલેટ ખાવાના છે અનેક ફાયદા

Subham Agrawal
Last updated: July 7, 2022 7:32 pm
By Subham Agrawal
2 Min Read
Share
Chocolate keeps the heart healthy from losing weight! There are many benefits to eating chocolate
SHARE

ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક લોકોને ખુબ જ પસંદ હોય છે. ઘણા ઓછા લોકો એવા હશે જેને ચોકલેટ પસંદ નહીં હોય અને જેને ચોકલેટનું નામ સાંભળીને મોઢામાં પાણી નહીં આવતા હોય. દુનિયાના લગભગ લોકોને ચોકલેટ ખુબ જ પસંદ છે અને આવમાં ચોકલેટ તરફ આટલો પ્રેમ જોઇને દર વર્ષે 7 જુલાઈના “વર્લ્ડ ચોકલેટ ડે’ મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વર્લ્ડ ચોકલેટ ડે સૌપ્રથમ વર્ષ 2009 માં મનાવવાની શરૂઆત થઇ હતી. જો કે એ દિવસે જ વર્ષ 1550માં યુરોપમાં ચોકલેટના શરુઆતની વર્ષગાંઠ મનાવવામાં આવતી હતી. ચોકલેટ ડે મનાવવા માટે ત્યાના લોકો ફક્ત ચોકલેટ ખાતા નહીં પણ તેના મિત્રો અને પ્રિયજનોને ચોકલેટ ગીફ્ટમાં પણ આપતા. જો કે ચોકલેટને એન્ટીઓક્સીડન્ટનો ખજાનો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય માટે ચોકલે ઘણી સારી ગણવામાં આવે છે. ચાલો આજે અમે તમને ચોકલેટ ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.

Chocolate keeps the heart healthy from losing weight! There are many benefits to eating chocolate

સ્ટ્રેસને ઓછો કરે છે 
કોકોમાં હાજર એન્ટીઓક્સીડન્ટ સ્ટ્રેસને ઓછુ કરવામાં ઘણી મદદ કરે છે. માનવામાં આવે છે કે ચોકલેટ ખાવાથી સ્ટ્રેસને વધારતા હોર્મોન નિયંત્રિત રહે છે અને વ્યક્તિનો મૂડ હંમેશા સારો રહે છે અને તેને જલ્દી જ કોઈ વાતનો સ્ટ્રેસ આવતો નથી.

- Advertisement -

 

બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે 
ચોકલેટ તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન  સારું બનાવવામાં ઘણી મદદ કરે છે. માનવામાં આવે છે કે ચોકલેટમાં હાજર ફ્લેવેનોલ્સ લોહીના જમાવડાને રોકે છે અને તેનાથી લોહીનું ભ્રમણ સારું થાય છે.

- Advertisement -

Chocolate keeps the heart healthy from losing weight! There are many benefits to eating chocolate

વજન ઉતારવામાં કારગાર 
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચોકલેટ ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. જો તમે વજન વધી જવાના ડરે ચોકલેટ નથી ખાતા તો આજથી જ ફરી ખાવાની શરુ કરી દો. દરેક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે ચોકલેટ ન ખાતી વ્યક્તિનો વજન વધુ વધે છે.

- Advertisement -

હ્રદયને તંદુરસ્ત રાખે છે 
ચોકલેટને હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી ગણવામાં આવે છે. તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. એવામાં ચોકલેટ ખાવાથી હાર્ટ અતેકનો ખતરો પણ ટળી શકે છે.

રિંકલ્સને દૂર કરે છે 
જો તમે લાંબા સમય સુધી જુવાન દેખાવવા માંગો છો તો તમારે નિયમિત રૂપે ચોકલેટનું સેવન કરવું જોઈએ. ચોકલેટ ખાવાથી સ્કીન સારી રહે છે અને રીન્ક્લ્સ પણ દૂર થાય છે જેથી સ્કીન ઘણી ફ્રેશ નજર આવે છે.

- Advertisement -
- Advertisement -
વર્લ્ડ ચોકલેટ ડે નિમિત્તે બનાવો આ શાનદાર વાનગી અને કરો ચોકલેટ ડેની ઉજવણી
શરદી-તાવમાં જાતે દવા લેનારાઓ ખાસ વાંચજો! એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને તે કેમ છે અત્યંત ઘાતક?
ચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ સાચું છે કે નહીં?
શું તમને નબળાઈ કે શ્વાસ લેવામાં તકલીફ લાગે છે? જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો સાવચેત રહો
શું તમે પણ ખોટી રીતે લો છો વિટામિન D? દૂધ કે પાણી, કોની સાથે લેવાથી શરીરને થશે પૂરેપૂરો ફાયદો?
- Advertisement -
TAGGED:benifitschocolate daychoolatehelath
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

corona test
જાણવા જેવુંહેલ્થ

કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો

By Chintan Mistry
1 Min Read
tea 0308.jpg.webp
હેલ્થ

બ્લડ પ્રેશરના દર્દીઓએ શું ચા પીવી જોઈએ?

By Gujju Media
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 37
હેલ્થ

આ વિટામિનની ઉણપના લીધે આવે છે વધારે ઊંઘ, આખી રાત સૂયા પછી પણ સવારે આળસ રહે છે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?