Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનના સમયમાં ઘર જ બનાવો શિકંજી, વધતી જતી ગરમીથી પણ આપશે રાહત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનના સમયમાં ઘર જ બનાવો શિકંજી, વધતી જતી ગરમીથી પણ આપશે રાહત
ફૂડહેલ્થ

લોકડાઉનના સમયમાં ઘર જ બનાવો શિકંજી, વધતી જતી ગરમીથી પણ આપશે રાહત

Palak Thakkar
Last updated: April 26, 2020 8:24 pm
By Palak Thakkar
1 Min Read
Share
juice 3946228 1920 1
SHARE

જેમ જેમ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેની સાથે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે આ આકરા તડકા અને ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે સતત કઇકને કઇક પીણા પીતા રહેવું જોઇએ. ખાસ કરીને બાળકોને ગરમીની અસર વધારે થાય છે. આવી ગરમીમાં બાળકોથી લઇને મોટા લોકોને લૂ અને ગરમીથી બચવા માટે લિક્વિડની ખૂબ જરૂર હોય છે. તો ગરમીથી રાહત મેળવવા માટે આજે અમે તમારા માટે શિકંજીની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.

shikanji pakwangali 520 102715045014

  • 1 નંગ લીંબુ
  • 2 ગ્લાસ પાણી
  • 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર

Masala Soda Shikanji Recipe 1

- Advertisement -
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ચમચી સંચળ
  • સ્વાદ અનુસાર ખાંડ
  • જરૂર મુજબ બરફના ટૂકડા

tv30 15

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણમાં પાણી લો.
  2. હવે લીંબુને બે ટૂકડામાં કટ કરી લો.
  3. ત્યાર પછી પાણીમાં લીંબુના ટૂકડાનો રસ નીચવી લો.
  4. હવે પાણીમાં શેકેલા જીરાનો પાઉડર, સંચળ, મીઠું અને ખાંડ ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી લો.
  5. ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચીથી પાણીને હલાવતા રહો.
  6. હવે શિકંજીને એક ગળણીની મદદથી ગાળી લો અને એક ગ્લાસમાં નીકાળી લો.
  7. શિકંજીમાં ઉપરથી ફુદીનાના પાનથી સજાવટ કરો.
જ્યારે કંઈક સાદું અને સ્વાદિષ્ટ ખાવાનું મન હોય, ત્યારે ટ્રાય કરો આ સુગંધિત ‘ઘી રાઈસ’ રેસીપી
લોકડાઉનના સમયમાં તમારા પરિવાર માટે બનાવો હેલ્થી સલાડ, સ્વાદિષ્ટ ,પોષ્ટિક અને પ્રોટીનથી છે ભરપુર
ઘરે બનાવો રિફ્રેશિંગ બેકરી જેવી સોફ્ટ લેમન કેક, જાણો સૌથી સરળ રીત
પલ્સ-હાજમોલા ડ્રિંક: ઉનાળાની ગરમીમાં આપશે ઠંડક અને ચટપટો સ્વાદ
તમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની રીત
- Advertisement -
TAGGED:easy recipeshomemadelockdonwshikanji
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1779295902 Copy of Satya web temp 29.jpg.webp
ફૂડ

ગરમી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે બેસ્ટ ઓપ્શન, ઘરે જ બનાવો ટેસ્ટી એન્ડ હેલ્ધી લેમન સોડા

By Gujju Media
8 Min Read
BeFunky collage 2020 07 14T181551.051
ફૂડલાઈફ સ્ટાઈલ

માત્ર 5 જ વસ્તુઓની મદદથી ઘરે જ બનાવો કસ્ટર્ડ પાઉડર,જાણો કસ્ટર્ડ પાઉડર બનાવવાની રેસિપી

By Palak Thakkar
1 Min Read
why should you drink coconut milk in winters health benefits of nariyal ka doodh12
હેલ્થલાઈફ સ્ટાઈલ

એક ગ્લાસ નારિયેળનું દૂધ રોજ પીવો ઠંડીમાં, રોગપ્રતિકારક શક્તિ થઇ જશે મજબૂત

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?