Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી, કોરોના બાદ હંતા વાયરસના કારણે ચીન મુકાયું ચિંતામાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી, કોરોના બાદ હંતા વાયરસના કારણે ચીન મુકાયું ચિંતામાં
જાણવા જેવુંવિશ્વહેલ્થ

ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી, કોરોના બાદ હંતા વાયરસના કારણે ચીન મુકાયું ચિંતામાં

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
2 Min Read
Share
27m investment sees Crown team with China s biggest mutant mouse org scaled
SHARE

ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસે આજે વિશ્વભરને પોતાની ઝપેટમાં લીધું છે અને આ વાયરસના કારણે 11 હજારથી પણ વધુ લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે મહામારી થઈ ચુકી છે…ત્યારે હવે ચીનમાં વધુ એક નવો  વાયરસ સામે આવી ચુક્યો છે…..

000 1OW2L6

કોરોના વાયર સામે ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત હંતા વાયરસથી થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. જો કે તેનામાં હંતા વાયરસ પોઝિટિવ મળી આવ્યો. જો કે તેને લઇને હાલમાં બસમાં સવાર અન્ય 32 લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે હાલ લોકો ટ્વિટ કરવાથી લોકો ડરી રહ્યાં છે કે આ પણ કોરોના વાયરસની જેમ મહામારી ન બની જાય. લોકો કહી રહ્યાં છે કે જો  ચીનના લોકો પશુઓને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આ ચાલુ જ રહેશે.

- Advertisement -

in coronavirusindia

આ હંતા વાયરસ ઉંદર ખાવાથી થાય છે. જોકે વિશેષજ્ઞોની જાણકારી મુજબ કોરોના વાયરની જેમ હંતા વાયરસ  ઘાતક નથી. કોરોનાની વિરુદ્ધ આ હવા દ્વારા ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઉંદરોનો ઘરની અંદર અને બહાર રહેવાથી હંતા વાયરસના સંક્રમિતનો ખતરો છે. એટલું જ નહીં પણ જો કોઇ સ્વસ્થ વ્યક્તિ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેને સંક્રમિત હોવાનો ખતરો રહે છે.  મહત્વનું છે કે આ અંગેના અહેવાલ ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં સામે આવ્યા બાદ ભારે હડકમ્પ મચ્યો છે.

- Advertisement -
સ્વાસ્થ્ય માટે AI પર વધતો ભરોસો: દર 4 માંથી 1 વ્યક્તિ ડોક્ટરને બદલે AI ને પૂછે છે સવાલ, જાણો આ આદત કેટલી સુરક્ષિત?
શું માસિક દરમિયાન રક્તદાન કરી શકાય? જાણો આ બાબતે શું કહે છે વિજ્ઞાન
જો તમારા ફોનમાં બેટરી અને ડેટા જલ્દી વપરાય જતા હોય તો અત્યારે જ ફોનમાં કરો આટલા ફેરફાર
ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા એકતા કપૂર, ફાલ્ગુની પાઠક તેમજ અન્ય મહેમાનો.
શું તમે પણ ખાલી પેટે કેળા ખાઓ છો?
- Advertisement -
TAGGED:Chinacorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

boat
વિશ્વ

પ્રવાસીઓથી ભરેલી બોટ લાલ સમુદ્રમાં થઇ ગરકાવ, 16 લોકો થયા ગાયબ

By Gujju Media
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 3 4
વિશ્વ

અફઘાનિસ્તાન કરવા માંગે છે ભારત સાથે સંબંધો મજબૂત, તાલિબાન સરકારે કહી આ મોટી વાત

By Gujju Media
2 Min Read
crystals research naica mine crystal cave mexico CRYSTALCAVE0917
જાણવા જેવું

જાણો વિશ્વની 7 અદ્ભુત કુદરતી જગ્યાઓ… જેના વિશે તમે કદાચ જ જાણતા હશો..

By Nandini Mistry
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?