Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઇરાનથી વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > ઇરાનથી વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક
વિશ્વ

ઇરાનથી વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 04T194201.700
SHARE

ઇઝરાયેલે પોતાના હરીફ ઈરાન પર સૌથી મોટો સાયબર હુમલો કરીને તેના પરમાણુ ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ઇઝરાયલના અચાનક સાયબર હુમલાથી ઇરાનના યુરેનિયમ ઉત્પાનદ કેન્દ્ર અને મિસાઇલ ઉત્પાદન કેન્દ્રમાં આગ ભભૂકી ઉઠી હતી.

News 29June20 2 planes flickr

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે તેના ઘાતક એફ-35 લડાકુ વિમાનની મદદથી ઇરાનના પર્ચિન વિસ્તારમાં એક મિસાઇલ બનાવતી જગ્યા પર હુમલો કરી નાશ કર્યો હતો.

- Advertisement -

Untitled 12 1

કુવૈતી અખબાર અલ ઝઝીરાએ લખ્યું છે કે ગયા અઠવાડિયે આ ઘટના બની. અખબારે લખ્યું છે કે ઇરાનનાં સાયબર અટેક દ્વારા ગુરુવારે ઇરાનના નતાંજ પરમાણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી ગઇ હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ આખું કેન્દ્ર ભૂગર્ભમાં બનાવવામાં આવ્યું છે. કુવૈતી અખબારે પણ દાવો કર્યો છે કે લડાકુ વિમાન એફ -16 સ્ટીલ્થે ગત શુક્રવારે ઈરાનના પર્ચિન વિસ્તારમાં એક ઠેકાણા પર બોમ્બ ધડાકો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં મિસાઇલ નિર્માણ કેન્દ્ર હતું.

- Advertisement -

drone policy.jpeg

ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે પોતાના હથિયાર અને મિસાઇલને ઈરાન યહૂદીઓના વિરોધી હિઝબોલ્લાહને પ્રદાન કરી રહ્યું છે. આવા અચાનક થયેલા હુમલામાં ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાને કારણે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ લગભગ બે મહિના પાછો ગયો છે.

- Advertisement -

fighter plane f16

ઇઝરાઇલ દ્વારા ઇરાનમાં થયેલા બંને હુમલાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ઇરાને એપ્રિલમાં ઇઝરાઇલી પાણી પુરવઠાને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને દેશો આ દિવસોમાં એકબીજા સામે સાયબર એટેક કરવા ઉગ્ર પ્રયાસ કરી રહ્યા છે

- Advertisement -
- Advertisement -
ફોન ઉત્પાદક કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
લોકડાઉન પૂર્ણ થયા પછી ન કરો આ કામ નહિં તો વધી શકે છે મુશ્કેલી
ઇઝરાયલ વિરુદ્ધની કાર્યવાહીથી ગુસ્સે ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર પ્રતિબંધો લગાવ્યા
બ્રિટને બે ભારતીયો પાસેથી સન્માન છીનવ્યું, ભારત વિરોધી દળોની ફરિયાદ પર લેવામાં આવી કાર્યવાહી
કોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન
- Advertisement -
TAGGED:#CoronaAlertcyber-attack
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

n
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

By Gujju Media
2 Min Read
army
વિશ્વ

નેપાળની સેનાએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને કેમ બનાવ્યો પોતાનો જનરલ, જાણો આખો મામલો

By Gujju Media
2 Min Read
indian origin americans will protest against attacks on hindus in bangladesh
વિશ્વ

બાંગ્લાદેશમાં થતા હિંદુઓ પર હુમલાનો વિરોધ કરશે ભારતીય-અમેરિકનો, તૈયાર છે યોજના

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?