Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: WHOના ડાયરેક્ટરે આપી દીપિકા પાદુકોણને ચેલેન્જ, કોરોના વાયરસથી બચાવા દીપિકાએ કર્યો આ ચેલેન્જનો સ્વીકાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > WHOના ડાયરેક્ટરે આપી દીપિકા પાદુકોણને ચેલેન્જ, કોરોના વાયરસથી બચાવા દીપિકાએ કર્યો આ ચેલેન્જનો સ્વીકાર
બોલીવુડહેલ્થ

WHOના ડાયરેક્ટરે આપી દીપિકા પાદુકોણને ચેલેન્જ, કોરોના વાયરસથી બચાવા દીપિકાએ કર્યો આ ચેલેન્જનો સ્વીકાર

Palak Thakkar
Last updated: March 18, 2020 9:32 am
By Palak Thakkar
2 Min Read
Share
deepikapadukone 90084711 2767734103348034 7241622215902807003 n
SHARE

કોરોના વાયરસના સંક્રમણથી ભારતમાં સાવધાની વધારી દીધી છે. મોલ, સિનેમાહોલ ઉપરાંત ફિલ્મોની શુટિંગ પણ રોકાઈ ગઈ છે. લોકોને કોરોના વાયરસથી બચાવા માટે અને જાગૃત કરવા સ્ટાર્સ પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. હાલમાં જ દીપિકા પાદુકોણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચેલેન્જ આપી છે જેને સ્વીકારતા દીપિકાએ વીડિયો શેર કર્યો છે.

1 image Coronavirus MERS CoV
આ ચેલેન્જનું નામ છે #SafeHandschallenge #COVID19 આ ચેલેન્જમાં માસ્ક લગાવી પોતાના હાથોને સાબુથી સરખી રીતે ધોવાના હોય છે. આ ચેલેન્જ બોલિવૂડના બે અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટિડરોઝ તરફથી આપવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણે આ ચેલેન્જને સ્વીકારતા ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો માં અભિનેત્રી વોશરૂમમાં માસ્ક લગાવી પોતાના હાથો પર સાબુ લગાવીને ધોવે છે. ​

https://twitter.com/deepikapadukone/status/1239914621676466177?s=20

- Advertisement -

 

વીડિયો માં ટ્વીટ કરતા દીપિકા પાદુકોણે લખ્યું, થેંક્યું ડોક્ટર ટિડરોઝ સેફ હેન્ડ ચેલેન્જમાં નોમિનેટ કરવા માટે. આ ચેલેન્જ લોકોને COVID19થી બચવામાં જરૂરથી કારગર સાબિત થશે. અમે લોકો આ ફાઈટમાં બધા સાથે સહકારમાં છીએ. ત્યારબાદ દીપિકાએ રોઝન ફેડરર, ક્રિસ્ટીનો અને વિરાટ કોહલીને આ ચેલેન્જ માટે નોમિનેટ કરીએં છીએ.

- Advertisement -

hand sanitizer alcohol 1

તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય મંત્રીના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસથી દર્દીઓની સંખ્યા 139 પહોંચી ગઈ છે અને 5700થી વધારે પર નજર રાખવામાં આવી રહી છે. મંગળવારે મુંબઇની કસ્તુરબા છાત્રાલયમાં એક 64 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું, દેશમાં આ ત્રીજી મૃત્યુ થઇ છે.

- Advertisement -
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે રોજ કેટલું પાણી પીવું જરૂરી?
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબીયત લથડતા પ્રભાસે કેન્સલ કર્યું શૂટિંગ!
વધુ પડતું પ્રોટીન શરીર માટે ઝેર સમાન? જાણો કેટલી માત્રામાં પ્રોટીન લેવું ફાયદાકારક
કાળા વાળ જાળવી રાખવા કરો મીઠા લીમડાનો ઉપયોગ
કોરોનાની દેશી રસી COVAXIN રસીનું દિલ્હી એઈમ્સમાં થશે હ્યુમન ટ્રાયલ
- Advertisement -
TAGGED:corona virusDeepika PadukoneSAFEHANDSWHO
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

These symptoms that appear at night may be a sign of deteriorating kidney health1
હેલ્થ

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

By Gujju Media
2 Min Read
dharmishtha 1 2026 03 11T151509.130.jpg.webp
હેલ્થ

કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ઘટાડવા ખાઓ શેકેલા ચણા, જાણો તેના અદ્ભુત ફાયદા

By Gujju Media
2 Min Read
df553f4f d47c 47a1 888f 6aceb7ba6ee6 getty 503316266 scaled
હેલ્થ

હવાના પ્રદૂષણથી ફેફસાને બચાવવાના ઉપાયો

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?