Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આખરે શ્લોકા મહેતા કેવી રીતે બની અંબાણી પરિવારની વહુ, જાણો તેનામાં શું જોવા મળ્યું.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આખરે શ્લોકા મહેતા કેવી રીતે બની અંબાણી પરિવારની વહુ, જાણો તેનામાં શું જોવા મળ્યું.
બોલીવુડ

આખરે શ્લોકા મહેતા કેવી રીતે બની અંબાણી પરિવારની વહુ, જાણો તેનામાં શું જોવા મળ્યું.

Aryan Patel
Last updated: January 5, 2022 12:27 am
By Aryan Patel
5 Min Read
Share
Akash ambani and Shloka Mehta 01 01 2022
SHARE

દેશની સૌથી વધારે અમીર હસ્તીઓમાંથી એક મુકેશ અંબાણીને કોણ નથી જાણતું. માત્ર મુકેશ અંબાણી જ નહીં, પણ તેમના પરિવારના અન્ય સભ્યો દેશ અને દુનિયાના તમામ લોકો તેઓને જાણે છે પછી તે તેમની પત્ની નીતા અંબાણી હોય કે, પછી તેમના બે પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી. અંબાણી પરિવાર અવારનવાર એક અથવા બીજા અનેક કારણોસર સોશિયલ મીડિયા પર હેડલાઈન્સનો વિષય રહે છે. અંબાણી પરિવાર પોતાની લક્ઝરી જીવનશૈલી માટે દુનિયાભરમાં જાણીતા છે.

Akash ambani and Shloka Mehta 01 01 2022 2

અંબાણી પરિવાર પાસે અત્યારે જે કંઈ છે, એ બધું તેમણે પોતાના પરિશ્રમથી મેળવ્યું છે એવું નથી કે, મુકેશ અંબાણી જન્મથી જ અમીર હતા. તેઓ પણ સામાન્ય માણસ જેવી જ પરિસ્થિતિમાં હતા. મુકેશ અંબાણીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કદાચ આ જ કારણ છે કે, મહેનતથી સફળતાની સીડી ચડ્યા પછી તેમનામાં કોઈ પ્રકારનું બનાવટ જોવા મળતું નથી. મુકેશ અંબાણી સારી રીતે જાણે છે કે, પૈસાનું મહત્વ શું છે અને તેમણે આ ગુણ પોતાના બાળકોને પણ ખૂબ સરસ રીતે શીખવ્યો છે.

- Advertisement -

Shloka Mehta 01 01 2022.

 

- Advertisement -

ભલે અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે, તેમ છતાં પણ અંબાણી પરિવાર તેમની ખાનદાની માટે ખૂબ જાણીતા છે. મુકેશ અંબાણીની વાત હોય કે, તેમની પત્ની નીતા અંબાણીની, બંને જણા સારી રીતે જાણે છે કે, પરિવાર માટે સાથે રહેવું કેટલું જરૂરી અને આવશ્યક છે. કદાચ આ જ કારણ છે કે, જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નની વાત આવી, ત્યારે તેમણે એક એવી છોકરીની પસંદગી કરી કે, જે ન માત્ર તેના પરિવારનું મહત્વ જાણતી હોય પણ પરિવારની પદ્ધતિઓમાં યોગ્ય રીતે સાચવી પણ રાખે.

અંબાણી પરિવારની મોટી વહુનું નામ શ્લોકા મહેતા છે. જે હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી શાળાના દિવસોથી જ એકબીજાને ખૂબ સારી રીતે જાણે છે અને બંને સારા મિત્રો પણ છે, પણ તેમની ભાભી ઈશા અંબાણી સાથે તેમના ખૂબ જ ગાઢ મહત્વના સંબંધ હતા.

- Advertisement -

ambani family 01 01 2022

આવી પરીસ્થિતિમાં, જ્યારે આકાશ અંબાણીના લગ્નની વાત આવી તો શ્લોકાનું નામ સાંભળીને આખા પરિવારે તે બંને માટે તરત જ હા પાડી દીધી કારણ કે, આકાશ અંબાણી સાથે સગાઈ કરતા પહેલા જ શ્લોકા મહેતા અંબાણી પરિવારના તમામ સભ્યોને સારી રીતે ઓળખતી હતી. શ્લોકા મહેતાના તેની સાસુ નીતા અંબાણી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “આકાશ માટે શ્લોકાથી સારી કોઈ છોકરી હોઈ શકે નહીં. હું શ્લોકાને 4 વર્ષની હતી, ત્યારથી તેને ઓળખું છું, ત્યાર પછી શ્લોકામાં ઘણા બધા બદલાવ આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, “પરંતુ તેના ચહેરાની માસૂમિયત હજુ પણ એવી જ છે. હું ખૂબ જ ખુશ છું કે, હું જેને ખૂબ પ્રેમ કરું છું, તે છોકરી આજે મારા ઘરની વહુ બનવા જઈ રહી છે. હું અને મારો અંબાણી પરિવાર શ્લોકાના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

ભાગ્યે જ એવા લોકો હશે, જેઓ જાણતા હશે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ ઈશા અંબાણીના લગ્નના ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. આ પછી પણ ઈશા અંબાણીના લગ્ન પછી જ બંનેએ લગ્ન કર્યા હતા. તેની પાછળનું કારણ શું હતું? તેની પાછળનું કારણ બીજું કંઈ નહિ પણ તેની બહેન પ્રત્યેનો ઘણો પ્રેમ હતો.

ambani family 01 01 2022

- Advertisement -

ડિસેમ્બર 2018માં, જ્યારે ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્નના સાત ફેરા લીધા, ત્યારે આકાશ અંબાણીએ 3 મહિના પછી શ્લોકા સાથે લગ્ન કર્યા. ઈશા અંબાણીએ વોગ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “આકાશ અને શ્લોકાએ મારા લગ્ન માટે તેમના લગ્નની તારીખ બદલી છે. ખરેખરમાં આકાશ અને શ્લોકા જે દિવસે મારા લગ્ન થયા તે દિવસે લગ્ન થવાના હતા. તે બંનેનું મારા પ્રત્યેનું આ વિશિષ્ટ સમર્પણ જોઈને હું પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “આકાશ અને શ્લોકા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા, પણ જ્યારે બંનેના લગ્નની વાત સામે આવી તો અમે બધા ચોંકી ગયા. જો કે હું આકાશ અને શ્લોકા વિશે શાળાના દિવસોથી જાણતી હતી, પણ પરિવારની સંમતિથી બંનેએ પોતાના સંબંધોને આગળ વધાર્યા હતા અને એકબીજાના જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો હતો.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આકાશે 9 માર્ચ 2019 ના રોજ શ્લોક મહેતા સાથે લગ્ન કર્યા અને તે વિશ્વના સૌથી શાહી લગ્નોમાંના એક લગ્ન હતા.

ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની
સુશાંત કેસ પર સુપ્રીમ કોર્ટ આપ્યો મોટો ચુકાદો, CBI તપાસને મળી મંજૂરી
પ્લાસ્ટિક સર્જરીને કારણે સાકી-સાકી યુવતીની કરિયર બરબાદ, બોયફ્રેન્ડે પણ કર્યો અતિરેક…
રેમો ડિસૂઝા વિરુદ્ધ ફ્રોડનો કેસ નોધાયો
Chhaava Box Office: ‘છાવા’ની ગર્જના ત્રીજા દિવસે પણ યથાવત, માત્ર ત્રણ દિવસમાં જ સાબિત થઇ હિટ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

WhatsApp Update 2.jpg.webp
Instagram ખોલ્યા વગર WhatsApp ચેટમાં જ શરુ થશે રીલ્સ! આવી ગયું નવું Reels બટન
ગેજેટ
New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

WhatsApp Image 2022 11 05 at 4.06.18 PM
બોલીવુડ

બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

By Gujju Media
1 Min Read
salman khan farm house 2 700x525 1
બોલીવુડ

સલમાનના ફાર્મહાઉસમાંથી બાળકોની દાણચોરી, સ્ટાર્સ અને પડોશીઓના મૃતદેહ હોવાના ગંભીર આરોપ.

By Aryan Patel
2 Min Read
2ee8975a4c3535aa5bd72e65ccc68359
બોલીવુડ

ઘણા સમયથી બોલિવુડમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?