આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ બનવા લાગ્યા છે, જેથી લોકો ફ્રૂટ્સ તેમજ ગ્રીન વેજીટેબલસનું સેવન વધારે માત્રામાં કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું ઘણું ફાયદાકારક સાબિત થાય છે. જોકે, માર્કેટમાં મળતા સીતાફળ વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. વિટામીનોથી ભરપૂર આ ફળ હેલ્થ માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. પાણીની ઊણપ, બીપીની તકલીફ અને હિમોગ્લોબીન વધારવા માટે સીતાફળ ઘણું લાભદાયી છે. સીતાફળમાંથી વિટામીન એ, આયર્ન, કેલ્શિયમ, અને પોટેશિયમ વધારે પ્રમાણમાં મળે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ હાર્ટ માટે સારું ગણવામાં આવે છે. મેગ્નેશ્યિમ પાણીની ઊણપને દૂર કરે છે. ફાઈબરથી શરીરનું બીપી નોર્મલ રહે છે. વિટામીન અને આયર્ન લોહીની ઊણપને ઓછી કરે છે અને હિમોગ્લોબીન વધારે છે. ઉપરાંત સીતાફળનું કોપર અને ફાઈબર કબજિયાતની તકલીફને મટાડે છે. અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે. આમ સીતાફળનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં રામબાણ ઈલાજ તરીકે કરવામાં આવે છે. આથી શરીરને સ્વસ્થ રાખવા માટે સીતાફળનું સેવન કરવું ફાયદાકારક છે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ
FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…
By
Gujju Media
શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર
પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…
By
Gujju Media
ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર
શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…
By
Gujju Media
- Advertisement -

