Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ,જાણો ક્યા-ક્યા મંદિર રહશે બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ,જાણો ક્યા-ક્યા મંદિર રહશે બંધ
હેલ્થ

મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ,જાણો ક્યા-ક્યા મંદિર રહશે બંધ

Palak Thakkar
Last updated: April 26, 2020 9:12 pm
By Palak Thakkar
2 Min Read
Share
shirdi sai baba vaishno dev 1584330217
SHARE

કોરોના વાઇરસને પગલે વિદેશના 491 મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. મંદિરોમાં આરતી સિવાયના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે.આ ઉપરાંત શિરડી સંસ્થાને પણ ભક્તોને શિરડી નહીં આવવા અપીલ કરી છે. રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે.

Contents
  • કયા કયા મંદિરો બંધ રહેશે?
  • મુંબઈમાં કલમ 144 લાગુ

Mumbai coronavirus1 e1584257230759

દેશભરના બીએપીએસનાં 1200 મંદિરમાં સભાઓ રદ કરાઈ છે, પરંતુ દર્શન-અભિષેક રાબેતા મુજબ ચાલુ છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ઓસ્ટ્રેલિયાના પર્થમાં નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મોકૂફ રાખ્યો છે. આ સાથે મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના લંડનના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા મંદિરની શનિવાર અને રવિવારની સત્સંગ સભા પણ બંધ રખાઈ છે. બીએપીએસે 70 વર્ષથી વધુ વયના તાવ, શરદી, ખાંસી, ફ્લૂનાં ચિહ્નો ધરાવતા હોય તેમને મંદિરે દર્શન માટે ન આવવા વિનંતી કરી છે.

- Advertisement -

file6vkz7plgghu43h65h1o 1583871773

ઉપરાંત તપોધન યુવા બ્રહ્મસમાજના પ્રમુખ પાર્થ રાવલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેલાવવાની ભીતિને પગલે તપોધન સમાજનું સ્નેહમિલન મોકૂફ કરાયું છે. સ્નેહમિલનની તારીખ 3 મહિના બાદ જાહેર કરાશે. આ સ્નેહમિલનમાં આશરે 10 હજારથી વધુ લોકો એકત્રિત થવાના હતા.

- Advertisement -

jagganathtemple bccl

કયા કયા મંદિરો બંધ રહેશે?

  • બીએપીએસ મંદિર- 250
  • કાલુપુર સ્વામિનારાયણ મંદિર- 75
  • ઇસ્કોન મંદિર – 120
  • વડતાલ સંપ્રદાય -15
  • ગાદી સંસ્થાન મંદિર- 30
  • કુમકુમ મંદિર – 1

મુંબઈમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કઝાકિસ્તાનથી પરત ફરેલી 59 વર્ષીય મહિલા કોરોના વાઈરસ સંક્રમિત માલૂમ પડી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 32એ પહોંચી ગઈ છે. આ રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે, જેથી સામૂહિક યાત્રાઓ, કાર્યક્રમોના આયોજન બંધ થાય. આ ઉપરાંત બોલિવૂડમાં પણ ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને વેબ સીરિઝ સહિતના તમામ શૂટિંગ 31 માર્ચ સુધી બંધ કરાયા છે.

- Advertisement -
કોરોના કહેર, આ રાજ્યમાં પણ કોરોનાનું આગમન, ન હતો એકપણ કેસ
સવારે મોડા ઉઠવાની આદત ક્યાંક તમને બીમાર તો નથી કરી રહી? જાણો ઉંમર પ્રમાણે ઉઠવાનો ‘પરફેક્ટ ટાઈમ’.
શું તમારા પેઢામાંથી લોહી નીકળે છે? સાવધાન, શરીરમાં વિટામિન K ની ઉણપ હોઈ શકે છે, જાણો બચવાના ઉપાયો
10K Steps: માત્ર ચાલવું પૂરતું નથી: શું તમે પણ વોકિંગ પછી આ વસ્તુઓ ખાઓ છો?
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!
- Advertisement -
TAGGED:coronacorona virusShirdishrine
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

1769210377 dharmishtha 1 64.jpg.webp
હેલ્થ

માત્ર શણગાર જ નહીં, અનેક રોગોની દવા પણ છે બારમાસીના ફૂલ! જાણો તેના 7 ફાયદા

By Gujju Media
3 Min Read
AC CORONAVIRUS 1200
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read
India 2026 06 24T153514.252.jpg.webp
હેલ્થ

તમારી કિડની તમને ચેતવણી આપી રહી છે? ‘ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ’ને ઓળખો અને સમયસર સાવધાન બનો

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?