Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રોગપ્રતિકારક શક્તિ વધારવા ગરમ પાણી છે ખૂબ ઉપયોગી, જાણો ગરમ પાણી પીવાથી થતા ફાયદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > રોગપ્રતિકારક શક્તિ વધારવા ગરમ પાણી છે ખૂબ ઉપયોગી, જાણો ગરમ પાણી પીવાથી થતા ફાયદા
હેલ્થ

રોગપ્રતિકારક શક્તિ વધારવા ગરમ પાણી છે ખૂબ ઉપયોગી, જાણો ગરમ પાણી પીવાથી થતા ફાયદા

Palak Thakkar
Last updated: April 26, 2020 2:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
dreamstime l scaled
SHARE

કોરોનાના વધતા સંક્રમણને કારણે દુનિયાભરનાં લોકો તેની દવા શોધવામાં લાગ્યા છે, પરંતુ હજી કોઇને સફળતા મળી નથી. ત્યારે આપણી સરકારે રોગપ્રતિકારક શક્તિ વધે તેવો પૌષ્ટિક આહાર અને હૂંફાળું પાણી પીવાને વિશેષ મહત્વ આપી રહી છે.

water boiling on a gas stove stainless pot royalty free image 155146092 1532961037 scaled

ત્યારે આપણે જોઇએ કે, આયુર્વેદ પ્રમાણે સવારે ઉઢીને પહેલા કેવું પાણી પીવું હિતાવહ છે અને હૂંફાળું પાણી પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચવવામાં આવ્યું છે. સવારે ઉઢીને પહેલાં પીવામાં આવતા પાણીને ઉષ:પાન કહે છે.

- Advertisement -

Hot Water Benefits 1

રાત્રે સૂતા પહેલાં પાણી પીધું હોય તેમ છતાંપણ સાતથી આઠ કલાકનાં સમયગાળા બાદ પાણી પીવાથી ફાયદો થાય છે. ઊંઘ દરમ્યાન મેટાબોલિક રેટ, શ્વાચ્છોશ્વાસની ગતિ, પરસેવો થવાની પ્રક્રિયા ઘટે છે. તો જાણીએ આપણે સવારે ઉઢીને હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ.
હૂંફાળું ગરમ પાણી પીવાથી મ્હોંમાં રહેલો કફ દૂર થાય છે. ગળામાં કફની છારી બાઝી ગઈ હોય તે પણ દૂર થાય છે. સરળતાથી કફ છૂટો પડે છે.

- Advertisement -

dreamstime l 102469367 scaled

ગરમપાણીના ફાયદા

  • ગરમ પાણી પીવાથી જઠરમાં પાચનને અંતે યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો કાચા આમનું પાચન થઇ તેની આગળ ગતિ થાય છે.
  • ગરમ પાણી પીવાથી અપચો, એસિડીટી, મંદાગ્નિ જેવા પાચનનાં રોગો દૂર થાય છે.
  • હોજરીમાં જમા થઈને રહેલા અપકવ આમને કારણે મ્હોંમાંથી દુર્ગંધ આવે છે.
  • આવી તકલીફ વારંવાર થતી હોય, ઠંડા પ્રદેશમાં રહેતા હોય, કફની બિમારીથી, વાયુની બિમારીથી પીડાતા હોય તેઓને હૂંફાળું ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.
  • ભૂખ ન લાગતી હોય, પાચનશક્તિ નબળી હોય, આગલા દિવસે ખાધેલું ભોજન બરાબર પચ્યું નથી તેવું અનુભવાતું હોય તેઓએ સવારે નવશેકું ગરમ પાણી પીવું જોઈએ.
  • મહિલાઓને પીરિયડ્સ દરમિયાન જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. જેથી માસિકનો દુખાવો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.
કોરોના વાયરસની વચ્ચે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
કોરોનાના સંક્રમણ સામે લડવા વિશાખાપટ્ટનમમાં મ્યૂનિસિપલ કમિશનર એક મહિનાના દીકરાને લઇને કરે છે કામ,ત્યારે મધ્યપ્રદેશ ડ્યૂટી જોઇન કરવા કોન્સ્ટેબલ 450 કિમી પગપાળા ચાલ્યો.
ઉનાળામાં મખાના ખાતા પહેલા સાવધાન! જાણો તેની તાસીર ગરમ છે કે ઠંડી અને કયા સમયે ખાવાથી થશે ડબલ ફાયદો
રિલાયન્સ અને ફેસબુક સાથે મળીને બનાવવા જઇ રહી છે એક જોરદાર એપ, જાણો કઇ છે આ એપ અને કેવી રીતે કરશે કામ
દ્રાક્ષનું સેવન આંખો માટે કેટલું ફાયદાકારક
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona virusCOVID19fightagainstcoronahealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 17T163537.698
કોરોનાભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન

By Palak Thakkar
2 Min Read
1f5c534d1820a498c15451ad8704df15 1 1
જાણવા જેવું

મુકેશ અંબાણી બન્યા દુનિયાના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ, છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં આટલા અબજ ડોલરનો વધારો

By Palak Thakkar
2 Min Read
106534307 1589321761055gettyfacemask 1
લાઈફ સ્ટાઈલહેલ્થ

સતત માસ્ક પહેરવાના કારણે થતી મુશ્કેલીથી બચવા રાખો આ વાતનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?