Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફાઈબરનો કુદરતી સોર્સ ખજૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ફાઈબરનો કુદરતી સોર્સ ખજૂર
હેલ્થ

ફાઈબરનો કુદરતી સોર્સ ખજૂર

Chintan Mistry
Last updated: November 16, 2019 10:55 am
By Chintan Mistry
1 Min Read
Share
645x344 1465507454815
SHARE

આજકાલ વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. વધતી જતી ઠંડી અને ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં લોકો સર્દી-તાવ અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે. આવામાં ખજૂર ખાવાથી આ સમસ્યાઓથી મુક્ત થઇ શકાય છે. ખજૂરને શિયાળનો માવો પણ કહેવામાં આવે છે. ખજૂરમાં આયર્ન, મિનરલ, કેલ્સિયમ, એમિનો એસિડ પુષ્કળ માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં વિટામીન બી 1, બી 2, બી 3, બી 5, એ 1 અને વિટામીન સી પણ રહેલું  છે. શિયાળામાં દરરોજ ખજૂર ખાવી ઘણી લાભદાયી છે કારણ કે તેમા રહેલ ગ્લુકોઝ ઔપ ફ્રોક્યુટોઝ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઘણું મહત્વનું કામ કરે છે અને બિમારીઓથી શરીરને શક્તિ આપે છે. મહત્વનું છે કે, હમણાંથી વધી રહેલા પ્રદુષણને લઈને લોકોને ધૂળ સંબંધિત એલર્જી તેમજ બીમારીઓ થઇ રહી છે. પરંતુ ખજુર આ બીમારીઓને દુર કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે. આથી દરરોજ શિયાળામાં ખજૂરનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે.

 

 

- Advertisement -
ઘરગથ્થૂ ઉપાય જેનાથી તમે 10 જ દિવસમાં ઊતારી શકશો આંખોના ચશ્માના નંબર ..
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન! ડાયાબિટીસ સિવાય આ રોગોમાં પણ તે બની શકે છે ઝેર સમાન
મેટફોર્મિન: માત્ર ડાયાબિટીસ જ નહીં, હવે કેન્સર સામે પણ બનશે મોટું હથિયાર? જાણો શું કહે છે લેટેસ્ટ રિસર્ચ
કોલેસ્ટ્રોલ વધવાથી છો પરેશાન? આ ખોરાક લેવાથી LDL થશે ગાયબ!
બ્રેઈન ટ્યુમરને ઓળખો: માથાના દુખાવા સાથે દેખાતા આ લક્ષણોને ક્યારેય હળવાશમાં ન લો!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

soup.jpg.webp
હેલ્થ

શું તમે રોજ ટામેટાંનું સૂપ પીઓ છો? જો ના, તો જાણો આ પૌષ્ટિક ડ્રિંકના અગણિત લાભો!

By Gujju Media
4 Min Read
ફૂડહેલ્થ

ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો કાચી કેરીનું શરબત

By Palak Thakkar
2 Min Read
dharmishtha 1 26.jpg.webp
હેલ્થ

શું છે 3D ગ્લુકોમા સર્જરી? ભારતમાં આર્મી હોસ્પિટલના ડોક્ટરોએ કરી પ્રથમ સફળ શસ્ત્રક્રિયા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?