Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગરમીની સીઝનમાં ઠંડુ પાણી પીવાથી થઇ શકે છે નુકશાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ગરમીની સીઝનમાં ઠંડુ પાણી પીવાથી થઇ શકે છે નુકશાન
હેલ્થ

ગરમીની સીઝનમાં ઠંડુ પાણી પીવાથી થઇ શકે છે નુકશાન

Palak Thakkar
Last updated: April 24, 2020 10:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
woman drinking cold water resized1
SHARE

ગરમીની સીઝન શરુ થઇ ગઇ છે. આ સીઝનમાં બધાને ફ્રીજમાં રાખેલુ ઠંડુ પાણી પીવું ખુબ ગમે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે, પરંતુ અસલમાં તેનું સેવન કરવાથી ઘણા નુકશાન થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચન તંત્ર નબળુ પડે છે. સાથે સાથે તે અનેક બિમારીઓનું કારણ પણ બને છે. આવો જાણીએ ફ્રિજનુ ચિલ્ડ પાણી પીવાથી કેવા નુકશાન થાય છે.

Water intake in summers iStock
વધુ ઠંડુ પાણી પીવાથી બોડીનું ફેટ બર્નિંગ પાવર સ્લો થઈ જાય છે અને મેટાબોલિઝ્મ સ્લો થાય છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.ભારે માત્રામાં ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. તેનાથી શરીરમાં નબળાઇ અને સુસ્તી વધીને એનર્જી લેવલ ઘટવા લાગે છે.
glasses ice water stock today tease 151019 85bd2770d65967aa124b756c6d4efb62
ગરમીમાં ઠંડુ પાણી પીવુ આમ ત દરેકને ગમે છે, પરંતુ સખત તાપ અને ગરમીના કારણે થોડુ પાણી પીને તરસ છીપાઇ જાય છે. આ કારણે શરીરમાં પાણીની કમી થાય છે. સાથે ડીહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે. તેથી નોર્મલ પાણી પીને તમારી તરસ છીપાવો જેથી ડિહાઇડ્રેશનથી બચી શકો.

3 34

રોજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની ફરિયાદ રહે છે. તેના સેવનથી ડાઇજેસ્ટીવ સિસ્ટમ ખરાબ થવા લાગે છે. આવા સંજોગોમાં તે ઘણી વધુ બિમારીઓનુ કારણ બને છે. આયુર્વેદમાં પણ કોઇ બીમારી શરુ થવાનુ કારણ કબજિયાત જ માનવામાં આવે છે.

- Advertisement -

water ice cubes Copy

જરુર કરતા વધુ ઠંડુ પાણી પીવાથી શરીરની અંદરની કોશિકાઓ સંકોચાવા લાગે છે. આવા સંજોગોમાં તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સાથે સાથે મેટાબોલિઝમ અને હાર્ટ રેટને પણ ઘટાડી શકાય છે. આવા સંજોગોમાં હાર્ટ એટેક થવાનો ખતરો વધે છે.

- Advertisement -

ice cold water

 

- Advertisement -

ફ્રિજનુ વધુ ઠંડુ પાણી પીવાથી ગળુ ખરાબ થાય છે. તેનાથી ટોન્સિલ્સ, ફેફસા અને પાચનતંત્ર સાથે જોડાયેલા રોગ થવાના ચાન્સ વધી જાય છે.

દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ
આ વર્ષે નહીં યોજાય પ્રસિદ્ધ અમરનાથ યાત્રા !, હવે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને લીધો યૂ-ટર્ન
નવરાત્રીના ઉપવાસમાં પનીર અને મખાના કેમ છે શ્રેષ્ઠ? જાણો ડાયેટ પ્લાન
ડિજિટલ દુનિયાનું ઝેર: સમય પહેલા વૃદ્ધ બનાવી રહી છે સ્ક્રીનની લત!
સ્વાસ્થ્ય માટે જરૂરી જળ
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcorona symptomsCOVID19health
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

apple2.jpg.webp
હેલ્થ

સફરજન ખાતી વખતે ભૂલથી બીજ પેટમાં જાય તો શું થાય? જાણો કેટલાં બીજ બની શકે છે જીવલેણ

By Gujju Media
9 Min Read
5e9eb787b43fec3c79bcfb2b o U v2
ભારત

દુનિયા બની રહી છે પીએમ મોદીની ફેન,કોરોના સામેના યુદ્ધમાં દુનિયામાં નંબર 1 નેતા બન્યા પીએમ મોદી

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 2020 08 08T172621.344
જાણવા જેવું

જાણો કેવી રીતે કોરોનાકાળમાં હવે ઘરબેઠા જ થશે સિમકાર્ડ વેરિફિકેશન અને ડિલીવરી

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?