Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાને લઈ અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની, AMC આસિ. કમિશનર-એલજી હોસ્પિ.ના પ્રોફેસર કોરોનાની ઝપેટમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાને લઈ અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની, AMC આસિ. કમિશનર-એલજી હોસ્પિ.ના પ્રોફેસર કોરોનાની ઝપેટમાં
ગુજરાતહેલ્થ

કોરોનાને લઈ અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની, AMC આસિ. કમિશનર-એલજી હોસ્પિ.ના પ્રોફેસર કોરોનાની ઝપેટમાં

Chintan Mistry
Last updated: April 16, 2020 1:24 pm
By Chintan Mistry
2 Min Read
Share
corona 1
SHARE

ગુજરાતમાં કોરોના નામની મહામારી ખૂબ જ ખતરનાક સ્વરુપ લઈ રહી છે. રાજ્યમાં જે રીતે પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ચાલુ સપ્તાહમાં તે 1 હજારનો આંકડો વટાવી લેશે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત હોય તો એ અમદાવાદ છે. રાજ્યમાં નોંધાયેલા કેસો પૈકી 50 ટકા કેસ અમદાવાદ શહેર જિલ્લામાં નોંધાયા છે.

coronaviru india

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આ ઉપરાંત અમદાવાદની એલજી હોસ્પિટલના પ્રોફેસર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ કેસો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી હોય તેમ જણાવ્યું હતું…

- Advertisement -

781456 nehra vijay 012319

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દીલ 492 થયા છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયા છે.હવે તંત્ર પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યું છે. આજે પોલીસ કર્મી અને AMCના આસિસ્ટન્ટ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડીગ છે.

- Advertisement -

avad 1

corona treatment

- Advertisement -

શહેરની કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના થયો છે. સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. એલ.જી. હોસ્પિટલના પ્રોફેસર સહિત 4ને કોરોના ખાનગી લેબમાં હવે રૂ.2 હજારમાં ટેસ્ટ થશે.

હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટાપણું ઘટાડવા માટેનું માર્ગદર્શન મળશે
અમદાવાદ પોલીસે કરી હિસ્ટ્રીશીટરની ધરપકડ, સાથે ઝડપાયો કરોડોનો માલ
વારંવાર રહે છે તમને શરદી ઉધરસની સમસ્યા, તો આ વસ્તુઓનું સેવન ચાલુ કરી ભગાડો દૂર
રોજ ઇન્જેક્શન લેવાની જરૂર નથી! અઠવાડિયામાં ફક્ત એક ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન ડાયાબિટીસ કંટ્રોલ કરશે
થાક, નબળાઈ કે ગળતી વખતે દુખાવો? પેટના કેન્સરના આ ગંભીર સંકેતોને ઓળખો
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabadamccoronagujaratcoronavirusGUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

how to become fit and gorgeous like model know about the diet plan and what a day in the life of a model looks like5
લાઈફ સ્ટાઈલફૂડહેલ્થ

અભિનેત્રી-મૉડલ્સનું કેવું હોઈ છે રૂટીન, તેઓ ફિટ અને સુંદર દેખાવા માટે શું ખાય-પીવે છે?

By Gujju Media
2 Min Read
media handler 26
ગુજરાતજાણવા જેવું

કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે આ આયોજન

By Palak Thakkar
3 Min Read
AC CORONAVIRUS 1200
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?