Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
હેલ્થ

તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી

Subham Agrawal
Last updated: July 19, 2022 1:33 pm
By Subham Agrawal
2 Min Read
Share
Your work! It is important to know the benefits or harms of drinking water without brushing after getting up in the morning
SHARE

આપણે સવારે ઉઠીને બ્રશ ફરજીયાત કરીએ છીએ. જેનાથી આપણા દાંત અને મોંઢાની સફાઈ ફરજીયાત થાય છે અને તમામ પ્રકારની દુર્ગધમાંથી પણ છૂટકારો મળી જાય છે. આપણે હંમેશા એવુ સાંભળ્યું છે કે બ્રશ કર્યા વગર નાશ્તો ના કરવો જોઈએ. કારણકે એવામાં બેકટેરિયા આપણા મોંઢામાં જ રહેલા છે અને ભોજન દ્વારા પેટમાં પહોંચી જાય છે અને ગડબડ ઉભુ કરવાની શરૂઆત કરે છે. હવે સવાલ ઉઠે છે કે આપણે હંમેશા બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ કે નહીં.

Your work! It is important to know the benefits or harms of drinking water without brushing after getting up in the morning

 

- Advertisement -

 

પાણી પીવુ આરોગ્ય માટે જરૂરી

- Advertisement -

જાણીતા ન્યુટ્રીશિયન નિષ્ણાંત મુજબ, એક તંદુરસ્ત માણસે એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવુ જોઈએ. જેનાથી શરીર હાઈડ્રેટ રહે છે અને ગરમીમાં આમ કરવુ વધુ જરૂરી છે. આ જ કારણ છે કે જ્યારે સવારે ઉઠતા જ વધુ તરસ લાગે તો આપણે આ વાતનો ખ્યાલ રાખતા નથી કે બ્રશ કર્યુ છે કે નહીં.

Your work! It is important to know the benefits or harms of drinking water without brushing after getting up in the morning

- Advertisement -

બ્રશ કર્યા વગર પાણી પીવાના ફાયદા

સવારે ઉઠીને જો તમને તરસ લાગે અને તમે ઉતાવળમાં બ્રશ કર્યા વગર પાણી પી લેશો તો તેનાથી કોઈ પણ નુકસાન નથી. પરંતુ તેના એટલા બધા ફાયદા છે કે જેને જાણીને તમારી આંખો પહોળી થઇ જશે.

- Advertisement -
- Advertisement -

Your work! It is important to know the benefits or harms of drinking water without brushing after getting up in the morning

  1. સવારે બ્રશ કરતા પહેલા જો તમે એક ગ્લાસ પાણી પી લેશો તો તેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થશે અને કોઈ પણ પ્રકારના સંક્રમણથી તમારો બચાવ થશે.
  2. બ્રશ કર્યા વગર પાણી પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ સારી થઇ શકે છે, આ સાથે તેનાથી મોંઢાની દુર્ગધ પણ દૂર થાય છે.
  3. આ વાતથી ઘણા ઓછા લોકો વાકેફ હશે કે બ્રશ કર્યા વગર પાણી પીવાથી વાળ સ્ટ્રોન્ગ અને શાઇની થાય છે.
  4. આ રીતે પાણી પીવાથી ચહેરા અને સ્કિનમાં ગજબનો નિખાર આવવા લાગે છે અને ચહેરો ખિલી ઉઠે છે.
  5. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો સવારે ઉઠતા જ પાણી પી લો અને તેના માટે બ્રશ કરવાની રાહ ના જોશો.
  6. અનેક હેલ્થ નિષ્ણાંતો માને છે કે આ પ્રકારનુ પાણી પીવાથી મેદસ્વિતા પણ ધીરે-ધીરે ઘટવા લાગે છે.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી કબજીયાત, એસિડિટી જેવી પેટની પરેશાની પણ પાસે આવશે નહીં.

ઓછી ઊંઘ અને હૃદયરોગ વચ્ચેનો છુપો સંબંધ: શું તમે પણ તમારા હૃદયને જોખમમાં મૂકી રહ્યા છો?
તમારું હૃદય કેટલું મજબૂત છે? આ 7 લક્ષણોથી ઘેરબેઠા જ ઓળખી લો, એક્સપર્ટની ખાસ ટિપ્સ
શિયાળામાં વધી શકે છે સાયનસ ઈન્ફેક્શન
બ્રેઈન ટ્યુમરના આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ, જાણો ચેતવણીના સંકેતો
એક સમયે આ દેશ હતો કોરોના સક્રમણમાં સૌથી ઉપર,હવે કર્યો કોરોના રસી બનાવવાનો દાવો
- Advertisement -
TAGGED:benifitsbrushcarehealthteethwater
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 11.jpg.webp
હેલ્થ

ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે ‘બેસ્ટ’ છે વાસી રોટલી, જાણો સવારે દૂધ સાથે ખાવાથી શું થાય છે ફાયદા

By Gujju Media
4 Min Read
Prices of pulses now increase after onion garlic tomatoes and vegetables
હેલ્થ

લોકડાઉનમાં વધી કઠોળની માંગ,કોઠળના ભાવમાં જોવા મળ્યો ભડખમ વધારો

By Palak Thakkar
1 Min Read
Dengue Vaccine 1804.jpg.webp
હેલ્થ

ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસીને લીલી ઝંડી, જાણો કોને મળશે સુરક્ષા કવચ.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?