Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચોળાફળી ની ચટણી બનાવવાની રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ચોળાફળી ની ચટણી બનાવવાની રીત
ફૂડલાઈફ સ્ટાઈલ

ચોળાફળી ની ચટણી બનાવવાની રીત

Gujju Media
Last updated: October 30, 2018 7:54 am
By Gujju Media
3 Min Read
Share
Chorafali Chutney
SHARE

ચોળાફળી ની ચટણી બનાવવાની રીત – બહાર જેવી ચોળાફળી ચટણી ઘરે બનાવવાની રીત

મોટાભાગે ‘ચોળાફળી’ આપણે બહાર જ ખાતા હોઈએ છીએ કારણ કે ચોળાફળી ચટણી આપણા ઘરે બનાવતા ન હોવાથી। પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તેને તમે ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. આજે આપણે તેની રીત જોઈએ.

————————————————————————————————

- Advertisement -

તૈયારી નો સમય : 15 મિનીટ

બનાવવા નો સમય : 15 મિનીટ

- Advertisement -

————————————————————————————————

સામગ્રી :

- Advertisement -

2 ચમચી – ચણાનો લોટ

2 ચમચી – દહીં

- Advertisement -
- Advertisement -

મીઠું – સ્વાદ મુજબ

3 કપ – પાણી

1 ચમચી – હળદળ

- Advertisement -

3 નંગ – લીલા મરચા

1/2 કપ – કોથમીર

1/2 કપ – ફુદીનો

તેલ – તળવા માટે

બરફ – જરૂર મુજબ

————————————————————————————————

વિડીઓ જોવા નીચે ક્લિક કરો

ચોળાફળી ચટણી બનાવવાની રીત –

એક બાઉલ માં 2 ચમચી ચણાનો લોટ લો. તેમાં 2 ચમચી દહીં નાખો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

Chorafali Chutney 1

હવે તેમાં 1 કપ પાણી ઉમેરી લોટ ને બરોબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં 1 કપ બીજુ પાણી ઉમેરી વલોણાં વડે બરોબર મિક્સ કરી લો.

Chorafali Chutney 2

હવે તેમાં બીજુ 1 કપ પાણી ઉમેરી તેને મિક્ષ કરી લો. આપણે અહીં કુલ 3 કપ પાણી નો ઉપયોગ કર્યો છે.

Chorafali Chutney 3

ત્યારબાદ એક કઢાઈ માં તૈયાર કરેલા મિશ્રણ ને ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ 1 ચમચી હળદળ ઉમેરી મિક્ષ કરી લો.

Chorafali Chutney 4

હવે તેને 4 થી 5 મિનિટ સુધી ફાસ ગેસ પર હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દો.

Chorafali Chutney 5

ત્યારબાદ એક બાઉલ માં 3 નંગ લીલા મરચા, 1/2 કપ કોથમીર, 1/2 કપ ફુદીનો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરી તેને મિક્ષચર માં ક્રશ કરી ફુદીના ની ચટણી બનાવી લો. નોંધ : ( જો ચોળાફળી ની ચટણી તીખી કરવી હોય તો 3 કરતા વધારે મરચાનો ઉપયોગ કરવો )

Chorafali Chutney 6

હવે ઠંડા થયેલા મિશ્રણ માં બનાવેલ ફુદીના ની 6 ચમચી ચટણી ઉમેરી બરોબર મિક્ષ કરી લો.

Chorafali Chutney 7

જો ચટણી જાડી હોય તો તેને પાતળી કરવા માટે બરફ ઉમેરો અને તેને બરોબર મિક્ષ કરી ચોળાફળી સાથે સર્વ કરો.

Chorafali Chutney 8

————————————————————————————————

GiniJony’s Kitchen Social Media Links
Subscribe to GiniJony Kitchen’s YouTube Channel | https://goo.gl/MrKn5s
Like Facebook | https://goo.gl/1BUrgX

માત્ર 15 મિનિટમાં બનાવો બંગાળી સંદેશ, મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ મીઠાઈની રેસીપી
શરીરને અંદરથી પોલું બનાવી રહી છે તમારી આ 4 આદતો: પ્રખ્યાત સર્જને જણાવ્યું લાંબી ઉંમરનું સિક્રેટ
નાના એવી માખી પણ ઘરમાં કરે છે ખુબ ઉપદ્રવ! આ ઘરેલુ ઉપાયથી માખીઓ થશે દૂર
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન શું છે? સ્ત્રીઓ અને પુરુષોમાં કેટલું હોવું જોઈએ સામાન્ય સ્તર
જો તમને વહેલી સવારે તમારા શરીરમાં આ લક્ષણો દેખાય, તો સમજો કે બ્લડ સુગર વધી રહી છે, જાણો નિયંત્રિત કરવાની રીત
- Advertisement -
TAGGED:Chorafaliચટણીચોળાફળી
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 31T153726.178.jpg.webp
8th Pay Commission: મોટો ફિટમેન્ટ ફેક્ટર આપશે તાત્કાલિક લાભ, પરંતુ વધુ ઈન્ક્રીમેન્ટ લાંબા ગાળે વધારશે મોટી સેલરી!
બિઝનેસ
iNDIA 2026 08 31T145242.048.jpg.webp
ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સોમવારે ભયાનક કડાકો: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરમાર્કેટ
kumar.jpg.webp
દુલીપ ટ્રોફી: ઈશાન અને કુશાગ્રની મજબૂત ભાગીદારી, સાઉથ ઝોનની મુશ્કેલી વધારી
સ્પોર્ટ્સ
1788186341 Copy of Satya web temp 7.jpg.webp
પંચકમાં સોના-ચાંદી અને વાહન ખરીદવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ
ધર્મદર્શન
Copy of Satya web temp 1.jpg.webp
‘લાગતું હતું કે ક્યારેય ફરી ચાલી શકીશ કે નહીં…’ બ્રેઈન સ્ટ્રોકના ભયાનક સમયને યાદ કરીને છલકાયું રાહુલ રોયનું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 36.jpg.webp
ફૂડ

ઉનાળાની ગરમીમાં મળશે ઠંડક! ઘરે જ બનાવો તાજો દ્રાક્ષનો જ્યુસ

By Gujju Media
5 Min Read
VENTILETOR
ગુજરાતહેલ્થ

સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું 6 કલાક પાવર વગર ચાલી શકતું વેન્ટીલેટર

By Palak Thakkar
1 Min Read

શિયાળામાં અંજીર છે અમૃત સમાન: દરરોજ ખાવાથી આ 5 બીમારીઓ રહેશે દૂર!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?