Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નાના એવી માખી પણ ઘરમાં કરે છે ખુબ ઉપદ્રવ! આ ઘરેલુ ઉપાયથી માખીઓ થશે દૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > નાના એવી માખી પણ ઘરમાં કરે છે ખુબ ઉપદ્રવ! આ ઘરેલુ ઉપાયથી માખીઓ થશે દૂર
લાઈફ સ્ટાઈલ

નાના એવી માખી પણ ઘરમાં કરે છે ખુબ ઉપદ્રવ! આ ઘરેલુ ઉપાયથી માખીઓ થશે દૂર

Subham Agrawal
Last updated: June 15, 2022 7:41 pm
By Subham Agrawal
2 Min Read
Share
Even a small fly can be a nuisance at home! This home remedy will get rid of flies
SHARE

ચોમાસુ  આવતા જ સૌથી મોટી સમસ્યા પણ ઘરમાં દસ્તક દે છે. તે છે માખીઓનો વધતો ઉપદ્રવ. માખીઓની 1,20,000 જેટલી પ્રજાતિ છે, તેથી અમે અહીં તમામ માખીઓની વાત કરી રહ્યા છીએ. આપણામાંથી કોઇને પણ માખીનું આસપાસ ભમવું પસંદ નથી. પરંતુ ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે. તેથી આજે અમે તમને અમુક નેચરલ રેમીડીઝ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે તમને ઘરમાંથી માખીઓ દૂર કરવામાં મદદ રૂપ બનશે. ઘરમાં માખીઓ થવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ અને ઋતુ આ બંને મુખ્ય ગણાવી શકાય છે. આપણા ઘરમાં સૌથી વધુ માખીઓ થવાનું કારણ ગેરેજ, બાથરૂમ અને કિચન બને છે. અહીં જ મોટાભાગે માખીઓ મોટી સંખ્યામાં ઇંડાઓ મૂકે છે, જે ભવિષ્યમાં વધારે માખીઓનું કારણ બને છે. માખીઓનું કદ ભલે નાનું હોય પરંતુ તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે. જે માનવ શરીરમાં 200થી વધુ પેથોજન્સ અને પેરેસાઇટ્સ ફેલાવી શકે છે.

Even a small fly can be a nuisance at home! This home remedy will get rid of flies

તુલસી – તુલસીનો છોડ માખીઓને ઘરમાંથી દૂર રાખે છે. તમે ઘરમાં છોડ રાખી શકો છો અથવા ત ઘરની આસપાસ તુલસીના પાંદડાઓ રાખી શકો છો.

- Advertisement -

તમાલપત્ર – તમાલપત્રને સળગાવીને તેનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાવી દેવાથી અથવા તમાલપત્રના પાનને ઘરમાં અમુક જગ્યાઓ પર રાખવાથી માખીઓનો ઉપદ્રવ ઓછો થાય છે.

લવન્ડર – લવન્ડરને એક બુકેની જેમ લટકાવીને અથવા લવેન્ડર ઓઇલ ઘરમાં છાંટવાથી માખીઓ દૂર થાય છે.

- Advertisement -

Even a small fly can be a nuisance at home! This home remedy will get rid of flies

નસ્તુર્ટિયમ્સ – આ સુંદર ફૂલો તમારા ઘરમાંથી માખીઓ જ નહીં પરંતુ નાના જીવજંતુઓને પણ દૂર કરવામાં કારગર છે. તમે તેને ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો અથવા કુંડામાં વાવી શકો છો.

- Advertisement -

ફુદીનો – ફુદીનો લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તમારી બારી કે ઘરની આસપાસ ફુદીનો ઉગાડવાથી માખીઓ ઘરથી દૂર રહે છે.

લીંબુ પર લવિંગ – આ એક ખુબ જ સરળ અને અસરકારક ઉપાયો પૈકી એક છે. લીંબુને કાપીને તેના બહારના ભાગમાં લવિંગ લગાવી દેવા અથવા ખૂંટાવી દેવા. આ ઉપાયથી પણ માખીઓનો ઉપદ્રવ ઘટશે.

- Advertisement -
- Advertisement -

નીલગીરીનું તેલ – માખીઓને નીલગીરીના તેલથી સૌથી વધુ નફરત હોય છે. તમારે માત્ર ઘરમાં અમુક કપડા કે પડદાઓમાં અથવા ઘરમાં આ તેલ સ્પ્રે કરવાનું રહે છે

 

 

- Advertisement -

 

ચા સાથે જોઈએ છે કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી? ઘરે મિનિટોમાં તૈયાર કરો ‘આલૂ પનીર ટીક્કી’
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા આજે બનાવો આ ખાસ જ્યૂસ,શરદી અને ઉધરસથી પણ મળશે રાહત
કામમાં વ્યસ્ત છો તો પણ રહો ફિટ: આ ટિપ્સથી તણાવ દૂર કરો અને સ્વાસ્થ્ય જાળવો
ભોજન કે ઝેર? જમતા જમતા રીલ્સ જોવાની આ આદત શરીરને અંદરથી કેવી રીતે ખોખલું કરે છે, જાણી લો
વિટામિન B12 અને A ની ઉણપથી પણ આવી શકે છે ખંજવાળ, જાણો આ સમસ્યાને કેવી રીતે દૂર કરવી
- Advertisement -
TAGGED:flyhomehome carelife stylemoskito
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 31T153726.178.jpg.webp
8th Pay Commission: મોટો ફિટમેન્ટ ફેક્ટર આપશે તાત્કાલિક લાભ, પરંતુ વધુ ઈન્ક્રીમેન્ટ લાંબા ગાળે વધારશે મોટી સેલરી!
બિઝનેસ
iNDIA 2026 08 31T145242.048.jpg.webp
ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સોમવારે ભયાનક કડાકો: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરમાર્કેટ
kumar.jpg.webp
દુલીપ ટ્રોફી: ઈશાન અને કુશાગ્રની મજબૂત ભાગીદારી, સાઉથ ઝોનની મુશ્કેલી વધારી
સ્પોર્ટ્સ
1788186341 Copy of Satya web temp 7.jpg.webp
પંચકમાં સોના-ચાંદી અને વાહન ખરીદવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ
ધર્મદર્શન
Copy of Satya web temp 1.jpg.webp
‘લાગતું હતું કે ક્યારેય ફરી ચાલી શકીશ કે નહીં…’ બ્રેઈન સ્ટ્રોકના ભયાનક સમયને યાદ કરીને છલકાયું રાહુલ રોયનું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 51.jpg.webp
લાઈફ સ્ટાઈલ

નાસ્તામાં કંઈક નવું જોઈએ છે? ટ્રાય કરો આ ટેસ્ટી ‘દહીં પૌંઆ’, મિનિટોમાં થશે તૈયાર!

By Gujju Media
5 Min Read
soaked fenugreek seeds 2504.jpg.webp
લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટે પલાળેલી મેથી ખાવાથી પાચનતંત્ર થશે મજબૂત અને ત્વચા પર આવશે કુદરતી ગ્લો

By Gujju Media
3 Min Read
NEEL RANOT
એન્ટરટેઈન્મેન્ટફેશન

‘જુગાડ’ ની બાબતમાં આનો તો કોઈ જવાબ નથી, આ ભાઈએ તો દિશા પટણીને પણ પાછળ મૂકી દીધી..

By Nandini Mistry
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?