Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી

Palak Thakkar
Last updated: July 31, 2020 11:27 am
By Palak Thakkar
2 Min Read
Share
2rakhi 20all
SHARE

દેશમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે દેશમાં તહેવારોની મોસમ પણ આવી રહી છે, ઓગષ્ટ મહિનામાં વિવિધ તહેવારો આવે છે, જેની શરૂઆત રક્ષાબંધનથી થશે, ત્યારે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ આવી ગઇ છે.

jpg 2020 07 30T225216.266
ત્યારે આ વર્ષે નાનાકડાં બાળ ગ્રાહકોને ખુશ કરવા માટે રાખડી બજારમાં ફુડ રાખીની એન્ટ્રી થઈ છે. આમ તો ઘરાકી ઘણી જ ઓછી છે પરંતુ જે ગ્રાહક આવે છે તે બાળકો માટેની ફુડ રાખડીની ડિમાન્ડ કરી રહ્યાં છે. બાળકોને ભાવતાં ફુડની નાનકડી કૃતિ રાખડી પર બનાવી હોવાથી આ રાખડીનું વેચાણ થાય તેવું વેપારીઓ માની રહ્યાં છે.

rk4

- Advertisement -

આપણે સૌવ જાણીએ છે કે રક્ષા બંધનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં રાખડી બજારમાં હજી ઘરાકી જોવા મળતી નથી. રાખડી બજારના વેપારીઓ આ વર્ષે કોરોનાના કારણે માંડ વીસ ટકા રાખડીનો વેપાર થયો છે તેવું કહી રહ્યાં છે. રાખડી બજારમાં હવે નાનકડા ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ લોકોની હેબિટ એવા વિવિધ ફુડને રાખડીના મોલ્ડ કરીને બનાવ્યા છે.

food mini rakhi

- Advertisement -

આમ તો ખાસ સામાન્ય લાગતી રાખડી બનાવવામાં ઘણી મહેનત છે. રાખડી બનાવવા માટે લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખને મોલ્ડ કરીને ખાણી પીણીના જુદા જુદા શેપ આપીને રાખડી પર મુકવામાં આવે છે. ધ્યાનથી જોવામાં આવે તો આબેહુબ ફુડ ડીશ જેવા જ જોવા મળે છે

3RAKHI

- Advertisement -

મોટા ભાગના બાળકોને પીઝા, પાણી પુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, વડાં પાઉ ફેવરીટ હોય છે તેથી આવા પ્રકારની રાખડી વધુ માત્રામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઢોસા, ઈડલી, સેન્ડવીચ, ડોનટ, પેસ્ટ્રી, મીઠાઈ, રાખીડીશ, ચોકલેટ, બર્ગર, ફ્રેન્ડી જેવી રાખડીના મોલ્ડ બનાવીને તેની રાખડી બજારમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં કોરોનાના કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે કરી આ મોટી વાત
યૂઝર્સ માટે એક સારા સમાચાર,CamScannerના ઓપ્શનમાં લોન્ચ થઈ આ ‘મેડ ઈન ઈંડિયા’ એપ
એક બસ જેમાં ગામના બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન લે છે
સ્વાદ સાથે સ્વાસ્થ્યનો ખજાનો! લસણનું અથાણું તમને કેન્સર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી રાખશે દૂર
જમવાનો સ્વાદ બમણો કરી દેશે આ ફ્રેશ કચુંબર સલાડ, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે!
- Advertisement -
TAGGED:#CoronaAlertfood rakhirakhirakshabandhan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

How to Use Your Air Conditioner
લાઈફ સ્ટાઈલહેલ્થ

ACનું તાપમાન કેટલું રાખશો, જેથી સ્વાસ્થ્યને નુકસાન ના થાય

By Gujju Media
2 Min Read
featured27
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

જાણો દરેક પરણિત સ્ત્રીની સુહાગની નિશાની મંગળસૂત્રનું પૌરાણિક મહત્વ, મંગળસૂત્રમાં કાળા મોતીનું છે ખાસ મહત્વ

By Palak Thakkar
2 Min Read
031220 ti contagious 1028x579 1
ગુજરાતહેલ્થ

રાજ્યમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસ 100ના આંકડાને પાર કરી ગયો, અમદાવાદમાં નવા 44 કેસ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?