Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં મેંદા અને યીસ્ટનો ઉપયોગ કર્યા વિના બનાવો પિઝાબેઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં મેંદા અને યીસ્ટનો ઉપયોગ કર્યા વિના બનાવો પિઝાબેઝ
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં મેંદા અને યીસ્ટનો ઉપયોગ કર્યા વિના બનાવો પિઝાબેઝ

Palak Thakkar
Last updated: April 28, 2020 6:57 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 38
SHARE

આજકાલ પીઝા દરેકના મનપસંદ છે,નાના બાળકોને પિઝા ખૂબ ભાવતા હોય છે. પરંતુ તેનો બેઝ એટલે કે રોટલો મેંદો તેમજ યીસ્ટનો ઉપયોગ કરીને બનાવ્યો હોવાથી મમ્મીઓ હેલ્થને લઈને થોડી ચિંતિત થઈ જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ઘઉંના લોટમાંથી પણ પિઝાનો રોટલો બનાવી શકો છો.

Contents
  •             સામગ્રી
  • બનાવવાની રીત

4cb4c043 e72c 49cf ba90 99bc4e76cd7b 1

            સામગ્રી

    • 1 1/2 કપ રોટલીનો લોટ
    • ચપટી ખાવાનો સોડા
    • 1 નાની ચમચી બેકિંગ પાઉડર
    • 1 ચમચી ખાંડ
    • સ્વાદાનુંસાર મીઠું
    • 1 ચમચી મિક્સ હર્બ્સ
    • 1/4 કપ મોળું દહીં
    • 3 ચમચી તેલ
    • જરૂર મુજબ પાણી

supereasy vegan pizza dough for beginnersjpg

- Advertisement -

બનાવવાની રીત

એક બાઉલ લો. તેમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ખાંડ, મીઠું, અજમો, મિક્સ હર્બ્સ તેમજ 3-4 ચમચી દહીં ઉમેરીને મિક્સ કરી લો, આ મિશ્રણને 5થી 10 સેકન્ડ સુધી મિક્સ કરવું. આમ કરવાથી જે બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર છે તે એક્ટિવ થશે. હવે તેમાં તેલ ઉમેરીને ફરીથી 1 મિનિટ માટે મિક્સ કરી લો. સામગ્રી એકબીજા સાથે સરસ રીતે ભળી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. બાકી રહેલું જે દહીં છે તેને પણ ઉમેરી લો.

The Best Pizza Dough EXPS TOHFM20 243471 E09 24 2b

- Advertisement -

એક બાઉલમાં રોટલીનો લોટ લો અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરીને હાથથી મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી રેડતા જઈને સોફ્ટ કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે હાથમાં થોડું તેલ લઈને તેને 5 મિનિટ માટે કૂણવી લો. આ કણકને 20થી 25 મિનિટનો રેસ્ટ આપો.

maxresdefault 58

- Advertisement -

એક કડાઈ અથવા તો સ્ટીમર લો. તેમાં મીઠું ભરીને ધીમા તાપ પર ગરમ કરવા મૂકી દો. પિઝાની જે કણક તૈયાર કરી છે તેમાંથી નાની-નાની સાઈઝના રોટલા વણી લો. રોટલા વણાઈ જાય એટલે તેમાં કાંટા ચમચીની મદદથી કાણા પાડી લો. હવે એક સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમની થાળી લો અને તેને ગ્રીસ કરીને તેમાં એક રોટલો મૂકીને સ્ટીમરમાં 3-4 મિનિટ માટે બેક થવા દો. આ જ રીતે બીજી બાજુને પણ શેકી લો. આ જ રીતે પિઝાના બધા રોટલા તૈયાર કરી લો.

ગુજરાત સરકારનો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય, આવતા શૈક્ષણિક વર્ષમાં ફીમાં નહી કરવામાં આવે વધારો
કોરોના વાયરસના કહેરથી આ રીતે બચાવો તમારા ગેજેટ્સ.. તમારા ગેજેટ્સથી પણ રહો સુરક્ષિત..
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, કોરોનાના વધતા કેસને લઇ લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય
આ મસાલા પાવ વરસાદની મજા કરી દેશે બેગણી! આ રહી બનાવવાની રીત
ગ્લોઈંગ સ્કિનથી લઈને મજબૂત ઈમ્યુનિટી સુધી: શિયાળામાં બ્રોકલી ખાવાના 5 ફાયદા
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaCOVID19easy recipeshealthLOCKDOWNPIZZA
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 2026 01 08T165325.483.jpg.webp
ફૂડ

મકરસંક્રાંતિ સ્પેશિયલ: પવિત્ર પર્વ પર ઘરે બનાવો શુભ અને પૌષ્ટિક અડદ દાળ ખીચડી

By Gujju Media
4 Min Read
dharmishtha 1 69.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ચોકલેટ અને બિસ્કિટની મીઠાશ બાળકોના હૃદયને કરી શકે છે બીમાર, જાણો શું કહે છે નિષ્ણાતો

By Gujju Media
3 Min Read
PicsArt 01 07 02.53.06 scaled
બોલીવુડહેલ્થ

આ 7 બોલિવૂડ કલાકારો તેમની ફિટનેસથી વૃદ્ધાવસ્થાને આ રીતે માત આપી રહ્યા છે, આજે પણ તેઓ યુવાનોના આઇકોન છે.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?