Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉનાળાની ગરમીમાં લૂ થી બચવું છે? જાણો કયા લક્ષણો દેખાય તો તરત જ થઈ જવું સાવધાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ઉનાળાની ગરમીમાં લૂ થી બચવું છે? જાણો કયા લક્ષણો દેખાય તો તરત જ થઈ જવું સાવધાન
લાઈફ સ્ટાઈલ

ઉનાળાની ગરમીમાં લૂ થી બચવું છે? જાણો કયા લક્ષણો દેખાય તો તરત જ થઈ જવું સાવધાન

Gujju Media
Last updated: May 5, 2026 5:30 am
By Gujju Media
4 Min Read
Share
1777939251 dharmishtha 1 17.jpg.webp
SHARE

સાવધાન! લૂ લાગતા પહેલા શરીર આપે છે આ ખાસ સંકેતો, ભૂલથી પણ ન કરતા અવગણના

Contents
  • શરૂઆતના લક્ષણો: શરીરની પહેલી ચેતવણી
  • સ્થિતિ ક્યારે ગંભીર બને છે?
  • લૂ લાગવાના મુખ્ય કારણો
  • કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?
  • બચવા માટે શું કરવું?

જેમ જેમ ગરમીનો પારો વધે છે, તેમ તેમ આપણું શરીર તેની આંતરિક સિસ્ટમને ઠંડી રાખવા માટે સંઘર્ષ કરે છે. જ્યારે બહારનું તાપમાન એટલું વધી જાય કે શરીર પરસેવા દ્વારા પોતાને ઠંડુ રાખવામાં અસમર્થ બને, ત્યારે ‘લૂ’ લાગવાની સ્થિતિ ઉભી થાય છે. મેડિકલ ભાષામાં તેને ‘હીટ સ્ટ્રોક’ કહેવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો અને ‘ક્લેવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ અનુસાર, લૂ સીધી નથી લાગતી, પણ તે પહેલા શરીર કેટલાક ચોક્કસ સંકેતો દ્વારા ચેતવણી આપે છે.

શરૂઆતના લક્ષણો: શરીરની પહેલી ચેતવણી

લૂ લાગવાની શરૂઆત ખૂબ જ સામાન્ય લક્ષણોથી થાય છે, જેને લોકો ઘણીવાર થાક માની લે છે. શરૂઆતમાં વ્યક્તિને હળવો ચક્કર આવવા, શરીરમાં નબળાઈ લાગવી અને માથું ભારે થવું જેવા અનુભવ થાય છે. આ ઉપરાંત, ઉબકા આવવા (ઉલટી જેવું થવું) અથવા પેટમાં ગરબડ થવી એ પણ એક સંકેત છે કે તમારા શરીરની ગરમી સહન કરવાની મર્યાદા પૂરી થઈ રહી છે.

- Advertisement -

સ્થિતિ ક્યારે ગંભીર બને છે?

જો શરૂઆતના સંકેતો પર ધ્યાન આપવામાં ન આવે, તો સ્થિતિ ઝડપથી બગડી શકે છે. ગંભીર તબક્કામાં લક્ષણો નીચે મુજબ હોય છે:

હૃદયના ધબકારા વધવા: હૃદય લોહીને ઠંડુ કરવા માટે વધુ ઝડપથી પંપ કરવા લાગે છે.

- Advertisement -

શ્વાસ લેવામાં તકલીફ: સામાન્ય કરતા વધુ ઝડપથી શ્વાસ લેવા પડે છે.

ત્વચામાં ફેરફાર: ત્વચા એકદમ લાલ થઈ જાય છે અથવા અસામાન્ય રીતે સૂકી અને ગરમ લાગે છે.

- Advertisement -

પરસેવો બંધ થવો: આ સૌથી ખતરનાક સંકેત છે. જ્યારે શરીરનું પાણી ખલાસ થઈ જાય, ત્યારે પરસેવો આવવાનું બંધ થઈ જાય છે, જેનો અર્થ છે કે શરીરનું ‘કુલિંગ મશીન’ ફેઈલ થઈ ગયું છે.

માનસિક સ્થિતિ: વ્યક્તિને ભ્રમ થવા લાગે છે, બોલવામાં લથડાય છે અથવા વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. આ સ્થિતિમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

- Advertisement -
- Advertisement -

લૂ લાગવાના મુખ્ય કારણો

લૂ લાગવા પાછળ માત્ર સૂર્યપ્રકાશ જ જવાબદાર નથી. તેના અન્ય કારણોમાં:

ખૂબ જ તેજ ધૂપમાં લાંબો સમય રહેવું.

બંધ અને ગરમ જગ્યાએ (જ્યાં હવાની અવરજવર ન હોય) રહેવું.

- Advertisement -

ગરમીમાં વધુ પડતી શારીરિક મહેનત કે કસરત કરવી.

શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) હોવી.

કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?

ગરમી દરેકને હેરાન કરે છે, પરંતુ કેટલાક લોકો માટે તે વધુ જોખમી છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને જેમને પહેલેથી જ ડાયાબિટીસ કે હૃદય રોગ જેવી બીમારી છે, તેમને લૂ જલ્દી લાગી શકે છે. આ ઉપરાંત, જે મજૂરો કે ખેડૂતો ખુલ્લા આકાશ નીચે કામ કરે છે, તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ.

બચવા માટે શું કરવું?

જો તમે અથવા તમારી આસપાસ કોઈમાં આવા લક્ષણો દેખાય, તો તરત જ આ પગલાં ભરો:

હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી, લીંબુ શરબત, છાશ કે નાળિયેર પાણી પીતા રહો.

ઠંડી જગ્યાએ જાઓ: તુરંત જ તડકામાંથી હટીને એસી અથવા પંખા નીચે આરામ કરો.

કપડાંની પસંદગી: ઉનાળામાં હળવા રંગના અને સુતરાઉ (કોટન) કપડાં પહેરો, જે પરસેવો સોષી શકે અને હવા પસાર થવા દે.

શરીરને ઠંડુ કરો: જો કોઈને લૂ લાગી હોય, તો તેના શરીર પર ઠંડા પાણીના પોતા મૂકો અથવા તેને ઠંડા પાણીથી સ્નાન કરાવો.

મોતના મુખમાંથી બચાવશે આ નવી શોધ: શરૂઆતના સ્ટેજમાં જ લંગ કેન્સરને ઓળખી લેશે આ બ્લડ ટેસ્ટ
ચા-કોફી પીતા બસ કરી નાખો આ એક કામ, સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નહીં પડે, નુકસાન ઓછું થશે
ઘરે બનાવો ક્રિસ્પી ટામેટા ચિપ્સ: પેકેટ વાળા ચિપ્સ જેવો સ્વાદ, પરંતુ વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી
નામ પર ન જશો! દિલ્હીનું આ ‘નફરત કા શરબત’ પીશો તો પ્રેમમાં પડી જશો, જાણો રેસીપી
ઘઉંના લોટ અને રવામાંથી બનાવો એકદમ ક્રિસ્પી મસાલા મઠરી; નોંધી લો સરળ રીત
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

gabhir.jpg.webp
વિશ્વ કપ પહેલાં ટીમનું સંતુલન, ગાયકવાડનું સ્થાન અને પસંદગીના સવાલો: છેલ્લી 2 વનડેમાં ગંભીરની કસોટી
સ્પોર્ટ્સ
Gram Flour Sweets.jpg.webp
દિવાળી પર મહેમાનોનું સ્વાગત કરો બેસનની આ ૫ શાનદાર મીઠાઈઓ સાથે, સ્વાદ એવો કે ભૂલી નહીં શકો!
ફૂડ
iNDIA 2026 11 06T152038.507.jpg.webp
રોજ સવારે 2 ખજૂર ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે?
હેલ્થ
medicine 0611.jpg.webp
શું તમારા શરીરને ખરેખર વિટામિન ગોળીઓની જરૂર છે? ડૉક્ટરની સલાહ વગર સપ્લિમેન્ટ્સ લેવાના ગેરફાયદા
લાઈફ સ્ટાઈલ
rohit sharma.jpg.webp
ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વનડે એ જ મેદાન પર, જ્યાં તૂટતાં બચ્યો હતો રોહિત શર્માનો 264 રનનો રેકોર્ડ!
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

khasi.jpg.webp
લાઈફ સ્ટાઈલ

સવારે ઉઠતાની સાથે જ ખાંસી આવે છે? ડૉક્ટરે જણાવ્યા બચાવના ઘરેલું ઉપાયો

By Gujju Media
3 Min Read
1780421991 dharmishtha 1 18.jpg.webp
હેલ્થ

એસીમાં સૂતી વખતે સાંધા જકડાઈ જાય છે? જાણો ડોક્ટર પાસેથી તેનું અસલી કારણ!

By Gujju Media
4 Min Read
make makeup remover at home with these things makeup will come off in one swipe1
ફેશન

ઘરમાં જ બનાવો આ વસ્તુઓથી મેકઅપ રીમુવર, ચપટી વગાડતા જ ઉતરી જશે ગમે તેવો મેકઅપ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
Bhupendra PAtel

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ભજન

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી | Aarti Kunj Bihari Ki

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?