Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે ઘરમાં જ બનાવો સાંભાર મસાલો: સાંભાર મસાલો બનાવવાની રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > હવે ઘરમાં જ બનાવો સાંભાર મસાલો: સાંભાર મસાલો બનાવવાની રીત
ફૂડલાઈફ સ્ટાઈલ

હવે ઘરમાં જ બનાવો સાંભાર મસાલો: સાંભાર મસાલો બનાવવાની રીત

Gujju Media
Last updated: October 8, 2018 9:46 am
By Gujju Media
2 Min Read
Share
Masalo
SHARE

મિત્રો સાઉથ ઇન્ડિયન ડીસ જયારે ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે સાંભાર બનાવવો પણ જરૂરી હોય છે પણ જો આ સાંભારમાં જરૂરી મસાલો ના હોય તો તેનો સ્વાદ આવતો નથી. માટે સાંભારનો મસાલો ઘરે હોવો જરૂરી છે પણ જો આ સાંભારનો મસાલો જો ઘરે જ બનાવીએ તો મજા પડી જાય. તો આજે અમે તમને રેસીપી નહિ પણ સાંભાર નો મસાલો કેવી રીતે બનાવાય તે શીખવીશું. તો ચાલો જાણીએ સાંભાર મસાલો બનાવવાની રીત.

સામગ્રીઃ

  • ચણા દાળ – ½ કપ
  • તુવેર દાળ – ½ કપ
  • અળદ દાળ – 4 ચમચી
  • ચોખા – 2 નાની ચમચી
  • આખા ધાણા – 1 કપ
  • મેથી 2 ચમચી
  • રાઈ – 2 ચમચા
  • જીરું – 3 ચમચા
  • કાળાં મરી 1 ચમચી
  • 5-6 સૂકાં લાલ મરચાં
  • હળદર પાવડર 1 ચમચી
  • હીંગ 1 નાની ચમચી
  • સૂકાં કઢી પત્તાં – ¼ કપ
  • મોટી એલચી-4
  • લવિંગ 2-3
  • તજ 2-3 ટુકડા

રીતઃ

- Advertisement -

Haldar

હળદર બાજુએ રાખીને બધાં મસાલાને મધ્યમ આંચે શેકી લો,
શેકી ગયેલા મસાલાને ઠંડા થાય એટલે મિક્સરમાં બારીક પીસી લો.
ત્યારબાદ હળદર એમાં મેળવી લો.
હવે આ મસાલાને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

- Advertisement -

ધ્યાન આપવા જેવી બાબત: ( મિત્રો જો તમે પણ રસોઈ બનાવવાના શોખીન છો. અને તમારી બનાવેલી વાનગી બીજાને શીખવવા માંગો છો તો તમારી પોતાની રેસિપી અમને મોકલવા માટે નીચે આપેલી લિંક પર જઈ ને તમારૂ ફોર્મ ભરો અને અમને મોકલો.અમે તમારી રેસિપિ તમારા ફોટા સહીત અમારી વેબસાઈટ પર મુકીશું. અને વધુ જાણકારી માટે તમે અમેન ફેસબુક પર મેસેજ કરી શકો છો.)

Submit Recipe: https://www.gujjumedia.in/submit-recipe

- Advertisement -
ઉનાળામાં ઠંડા પીણાં અને ચિપ્સનું કોમ્બિનેશન બની શકે છે ‘સ્લો પોઈઝન’
બજારનો મોંઘો જામ હવે ભૂલી જાવ! ઘરે જ બનાવો શુદ્ધ અને કેમિકલ મુક્ત ‘મેંગો જામ’
નાસ્તામાં કંઈક હલકું અને સ્વાદિષ્ટ ખાવું છે? તો બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી મગનું સલાડ
નવા બટાકાની છાલ ઉતારવાની સૌથી સરળ રીત, છરી વગર પળવારમાં થઈ જશે કામ, અપનાવો આ ટ્રિક
હવે ઘરે જ બનશે રેસ્ટોરન્ટ જેવું લીંબુ શરબત, અપનાવો આ 5 સિક્રેટ ટ્રિક્સ!
- Advertisement -
TAGGED:sambhar masalasambhar masala recipeસાંભાર
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

covid 058018 4ZpD5FTT
હેલ્થ

કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ

By Palak Thakkar
2 Min Read
who should not eat papaya know about the side effects
હેલ્થ

પપૈયા કોના માટે ઝેરી સાબિત થઈ શકે છે? જાણી લો આ ફળ ખાવાથી થતી આડઅસરો

By Gujju Media
2 Min Read
Copy of Satya web temp 29.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ઇડલી-ઢોસાનો સ્વાદ થશે બમણો! ઘરે બનાવો હોટલ જેવી ટામેટા-નાળિયેરની સ્પેશિયલ ચટણી

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?