Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચીનના આ સ્થળો એટલા ખુબસુરત છેકે તમને જોવા જવાનું થશે મન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > ચીનના આ સ્થળો એટલા ખુબસુરત છેકે તમને જોવા જવાનું થશે મન
ટ્રાવેલ

ચીનના આ સ્થળો એટલા ખુબસુરત છેકે તમને જોવા જવાનું થશે મન

Subham Agrawal
Last updated: June 18, 2022 8:08 pm
By Subham Agrawal
2 Min Read
Share
These places in China are so beautiful that you have to go to see them
SHARE

વિશ્વમાં સૌથી સુંદરમાં ઈટલીનું વેનિસ પાણી પર વેસલુ છે. વેનિસમાં સુંદર દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈ તમે કહેશો કે, આ વેનિસની તસ્વીરો છે. જોકે આ લોકેશનના ચીનમાં આવેલ છે. જ્યાના દ્રશયો તમને વેનિસની જેમ જ દેખાશે. જિઆંગસુના કેટલાક ભાગ લેન્ડ ઓફ વોટરના નામથી ઓળખાય છે. શંઘાઈની બોર્ડર પર આવેલા જિઆંગસુ વિસ્તારમાં હજારો વર્ષોનું ઈતિહાસ છે. આ આખો વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે. ચીનની સૌથી લાંબી નદી જિઆંગસુ પ્રાંતના દક્ષિણ ભાગથી થઈ પૂર્વ ચીન સાગર સુધી પહોંચે છે.

These places in China are so beautiful that you have to go to see them

ગ્રેનેડ કેનાલ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. જિઆંગસુ પ્રાંતમાં યાત્રા કરવા માટે સૌથી સારો સમય વસંત અને શરદ ઋતુમાં છે. આ વિસ્તારમાં બુકોલિક પાર્ક પણ ફેમસ છે. જ્યાંની પારંપરિક ગ્રીન ટી પીવા માટે પર્યટકો હજારો કિલોમીટર દૂરથી પહોંચતા હોય છે. પાણીની નહેર, ખેતીલાયક જમીન અને નદી હોવાના કારણે પાણી મળતુ રહેતુ હોય છે. આ તસ્વીર તમને પેઈન્ટિંગની જેમ લાગશે. પરંતુ આ અસલ તસ્વીર છે. આ શહેરના ઉત્તર પશ્ચિમમાં સ્થિર સ્લેન્ડર વેસ્ટ લેક જોવા લાયક છે.  ઝરણાના સુરક્ષિત ભાગને વાંસની મદદથી સુંદર સજાવવામાં આવ્યું છે.

- Advertisement -

These places in China are so beautiful that you have to go to see them

સુજોઉ શહેરથી લઈ ઘણા એવા ગામ છે, જ્યાં વચ્ચે રસ્તાની જેમ નદી વહે છે. અને આ વિસ્તારોમાં અસાધારણ રીતેથી સુંદર બનાવે છે. જેને વેનિસ ઓફ ઈસ્ટ કહેવામાં આવે છે. અહિયાની અર્થવ્યવસ્થા કાફી સમૃદ્ધ છે. જેને લેન્ડ ઓફ રિવર અને લેન્ડ ઓફ લેક પણ કહેવામાં આવે છે. જિઆંગસુ  પ્રાંતમાં 1000 મીલનું પાણી રસ્તાથી વહે છે, જેને ગ્રેન્ડ કેનલ કહેવાય છે.

- Advertisement -
ભારતમાં આવેલું એકમાત્ર બ્લૂ સિટી.. જ્યાં થાય છે બોલિવુડથી માંડી હોલીવુડ સુધીના બધા જ ફિલ્મોનું શુટિંગ..
ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..
ડોલ્ફિન જોવા હવે નહીં જવું પડે ગોવા કે આંદામાન – નિકોબાર.. ગુજરાતમાં જ માણી શકશો ડોલ્ફિન જોવાનો આનંદ..
વર્ષ 2024 માં ફરવા માટે ભારતીયોમાં અયોધ્યા અને લક્ષદ્વીપ હોટ ફેવરીટ, વિદેશ પ્રવાસમાં આ જગ્યાનો ક્રેઝ
ડિસેમ્બર વેકેશન માટે પરફેક્ટ હિલ સ્ટેશન ઔલીમાં બરફ, એડવેન્ચર અને દિલકશ દૃશ્યો!
- Advertisement -
TAGGED:beautyfull placechinchin beautyful placepotos of spacetravel
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

શિયાળામાં ટ્રેકિંગનો અદ્ભુત અનુભવ: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરળ રૂટ

By Gujju Media
8 Min Read
Untitled
ગુજરાતજાણવા જેવુંટ્રાવેલ

કેનેડામાં જ નહી ગુજરાતમાં પણ આવેલો છે નાયગ્રા ધોધ..

By Nandini Mistry
3 Min Read

શું તમે ઇન્ડિયાની બહાર જવાનું વિચારો છો? તો ચોક્કસથી જાણી લો આ કડક કાયદાઓ વિશે …

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?