શાહરુખ-ગૌરીની 28મીવેડિંગ એનિવર્સરી

કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની  28મી વેડિંગ એનિવર્સરી છે. વેડિંગ એનિવર્સરી પર શાહરુખે પત્ની ગૌરી સાથેની એક તસવીર શૅર કરીને સ્પેશિયલ નોટ લખી હતી.

શાહરુખે પોતાના લગ્નજીવનને સુંદર શબ્દોમાં વ્યક્ત કર્યું હતું………શાહરુખે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને કહ્યું હતું, લાગે છે હંમેશાં રહે અને લાગે છે કે કાલ જેવું જ છે…ત્રણ દાયકા અને ત્રણ પ્રેમાળ બાળકો. વાર્તાઓ સિવાય મારું માનવું છે કે આ મને એટલું સુંદર લાગ્યું કે, જેટલું સુંદર બની શકે છે. ડેવિડ લેટરમેન સાથેનો શો ‘માય નેકસ્ટ ગેસ્ટ નીડ્સ નો ઈન્ટ્રોડક્શન’નો એપિસોડ 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે……..

શાહરુખ તથા ગૌરીએ 25 ઓક્ટોબર, 1991મા લગ્ન કર્યાં હતાં. શાહરુખ-ગૌરીને સંતાનોમાં આર્યન ખાન, સુહાના ખાન તથા અબરામ ખાન છે. શાહરુખના પરિવારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે…….શાહરુખ ખાનનો 2 નવેમ્બરે 54મો જન્મદિવસ છે. જોકે, ગૌરીએ કહ્યું હતું કે તે પતિના જન્મદિવસ પર કોઈ પાર્ટી હોસ્ટ કરવાના નથી પરંતુ શાંતિથી ઘરે જ જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *