Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું વિરાટની કારકિર્દી ખાતમ થઈ રહી છે? ત્રણ વર્ષમાં માત્ર 27ની એવરેજથી રન બનાવ્યા:
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > શું વિરાટની કારકિર્દી ખાતમ થઈ રહી છે? ત્રણ વર્ષમાં માત્ર 27ની એવરેજથી રન બનાવ્યા:
સ્પોર્ટ્સ

શું વિરાટની કારકિર્દી ખાતમ થઈ રહી છે? ત્રણ વર્ષમાં માત્ર 27ની એવરેજથી રન બનાવ્યા:

Subham Agrawal
Last updated: July 2, 2022 2:39 pm
By Subham Agrawal
3 Min Read
Share
virat1
SHARE

વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત્ છે. ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 19 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. તેને મેથ્યુ પોટ્સે બોલ્ડ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે પોટ્સ તેના કરિયરની માત્ર બીજી સિરીઝ રમી રહ્યો છે. બેટિંગમાં નિષ્ફળ રહેવાના વિરાટ કોહલીના આ સિલસિલાને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં છે. 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે તેણે ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યાર પછી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી કરી શક્યો નથી, એટલે કે પૂરા 953 દિવસ. તેના બેટથી રન બનતા નથી. આવામાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું વિરાટ કોહલીની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે?

e17dca35 kohli average

વિરાટે તેની અંતિમ સદી પછી અત્યારસુધી 18 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 31 ઈનિંગમાં બેટિંગ કરી છે અને માત્ર 6 વાર 50ના આંકડાને પાર કર્યો છે. આ દરમિયાન તેની એવરેજ 27.48 રહી છે. સિનિયર ખેલાડીઓમાં તેનાથી ખરાબ એવરેજ અજિંક્ય રહાણે (24.08) અને ચેતેશ્વર પૂજારા (25.94)ની છે. આ કારણે રહાણે અને પૂજારા બન્ને ટીમની બહાર છે. કાઉન્ટી ક્રિકેટમાં સારા પ્રદર્શનને કારણે પૂજારાની વાપસી થઈ છે, જ્યારે રહાણે હજુ ટીમ બહાર છે.09

- Advertisement -

બીજી તરફ, બીજા ઘણા ખેલાડીઓએ વિરાટ કરતાં સારી રમત બતાવી છે. રિષભ પંતનું ટીમમાં સ્થાન હંમેશાં ચર્ચાનો મુદ્દો રહે છે, પરંતુ વિરાટની અંતિમ સદી પછી ભારત માટે સૌથી વધારે રન બનાવનારની યાદીમાં પંત સૌથી આગળ છે. તેણે આ દરમિયાન 20 ટેસ્ટમાં 42.32ની એવરેજથી 1312 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 7 ફિફ્ટીનો સમાવેશ થાય છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને શુભમન ગિલનની એવરેજ પણ વિરાટથી સારી છે.

pujara rahane

- Advertisement -

ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે દેશભરના બેટ્સમેનો વચ્ચે હરીફાઈ થાય છે. આવામાં વિરાટ સતત ફ્લોપ થઈ રહ્યો છે, ત્યારે હવે તે પોતાને કેટલા સમય સુધી બચાવી શકશે? પૂજારા અને રહાણે ડ્રોપ થઈ શકે તો વિરાટ કેમ નહીં?

995018 virat kohli

- Advertisement -

23 નવેમ્બર 2019 પછી વન-ડે ક્રિકેટમાં પણ વિરાટ સારી બેટિંગ કરી શક્યો નથી. આ દરમિયાન તેણે 21 વન-ડે રમી છે, જેમાં 37.66ની એવરેજથી 791 રન બનાવ્યા છે. 10 ફિફ્ટી છે, પણ સદી એકપણ નથી. ઓફ સ્ટમ્પની બહારના બોલને રમવો એ વિરાટની શરૂઆતથી જ મુશ્કેલી રહી છે. જોકે 2018ના ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેણે આ કમજોરીને લગભગ દૂર કરી લીધી હતી, પરંતુ હવે આજ કમજોરી ફરી સામે આવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 60% કેસમાં કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો છે.

ઓસ્ટ્રિયા સામેના નોકઆઉટ જંગ પહેલા લેમિન યામાલ ફિટ, કોચે આપી અપડેટ
અર્જુન રણતુંગા vs શેન વોર્ન! ૧૯૯૬ વર્લ્ડ કપની તે ઘટના પર અરવિંદા ડી સિલ્વાનો મોટો ખુલાસો
દિલ્હી ટીમમાં જોડાઈશ પણ…શું રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત છે?
ભારતનો વધુ એક ખેલાડી લેવા જઈ રહ્યો છે નિવૃત્તિ? ઇન્સ્ટાગ્રામ પોસ્ટે સનસનાટી મચાવી દીધી
યુવરાજ સિંહના એક ‘મંત્રે’ બદલી નાખ્યું અભિષેક શર્માનું ભાગ્ય; લોકડાઉનમાં મળેલી એ સલાહ જેણે બનાવ્યો વિસ્ફોટક બેટર!
- Advertisement -
TAGGED:ajinkya rahanecheteshwar pujaracrickettest seriesVIRAT KOHLI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 71.jpg.webp
DMartના શેરમાં મોટા કડાકાની આશંકા? ટાર્ગેટ પ્રાઇસ ઘટીને ₹3,700 સુધી પહોંચી; જાણો કેમ રોકાણકારો ચિંતામાં!
શેરમાર્કેટ
Copy of Satya web temp 67.jpg.webp
ઓગસ્ટમાં જન્મ્યા છો? જાણો કેમ તમે છો સૌથી ખાસ અને સાહસી
ધર્મદર્શન
sunita2.jpg.webp
“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?
એન્ટરટેઈન્મેન્ટ
aluminum2.jpg.webp
શું તમે પણ ફોઈલ પેપરમાં રોટલી-શાક પેક કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરો!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

sanju.jpg.webp
સ્પોર્ટ્સ

BCCIનો મોટો નિર્ણય: ઝિમ્બાબ્વે T20I ટીમમાંથી સંજુ સેમસન બહાર, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી યથાવત

By Gujju Media
5 Min Read
Dhuvadhar batsman who hit the most sixes in an ODI innings: Indian players included in the list
સ્પોર્ટ્સ

ODI ની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ધૂવાધાર બેટ્સમેન: લીસ્ટમાં ભારતના ખેલાડી પણ સામેલ

By Subham Agrawal
2 Min Read
13
સ્પોર્ટ્સ

રોહિત-રાહુલને પાછળ છોડી આ જોડીએ સર્જ્યો નવો રેકોર્ડ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?