Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાનો શરમજનક પરાજય! ઇંગ્લેન્ડની 7 વિકેટે વિજય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાનો શરમજનક પરાજય! ઇંગ્લેન્ડની 7 વિકેટે વિજય
સ્પોર્ટ્સ

એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાનો શરમજનક પરાજય! ઇંગ્લેન્ડની 7 વિકેટે વિજય

Subham Agrawal
Last updated: July 5, 2022 5:47 pm
By Subham Agrawal
3 Min Read
Share
Shameful defeat of Team India in Edgbaston Test! England won by 7 wickets
SHARE

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર થયું છે, જ્યારેટ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કોઈ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 378 રનનો મોટો ટાર્ગેટ હાસિલ કર્યો છે. ઈંગ્લેન્ડે ન માત્ર આ ટાર્ગેટ હાસિલ કર્યો, પરંતુ જે રીતે એકતરફો ટાર્ગેટ હાસિલ કર્યો, તેણે ટીમ ઈન્ડિયાની અનેક કમીને ઉઘાડી પાડી દીધી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. બુમરાહે જે રીતે પ્રથમ ઈનિંગમાં ટીમની કમાન સંભાળી, તેનાથી બધા પ્રભાવિત થયા હતા. પરંતુ બીજી ઈનિંગમાં કમી જોવા મળી હતી.

Shameful defeat of Team India in Edgbaston Test! England won by 7 wickets

ભારતે પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઈંગ્લેન્ડને 284 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્ય મોટો હતો પરંતુ જે રીતે જો રૂટ અને જોની બેયરસ્ટોએ બેટિંગ કરી, અહીં 500 રન પણ ઓછા પડ્યા હોત. જો રૂટ 142 રન અને બેયરસ્ટો 114 રન બનાવી અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડે સાત વિકેટે જીત મેળવીને સિરીઝ 2-2થી બરોબરી કરી લીધી છે. 2021માં શરૂ થયેલી ટેસ્ટ સિરીઝનો આવો અંત કોઈ ભારતીયોએ વિચાર્યું પણ નહીં હોય.

- Advertisement -

આર અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરાયો
આર અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં. ભારતીય ટીમને ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરવાનું ભારે પડ્યું. અશ્વિન એવો બોલર છે, જે ગમે તે બેટરને આઉટ કરી શકે છે. એજબેસ્ટનમાં ભારતને આ ભૂલ ભારે પડી છે.

Shameful defeat of Team India in Edgbaston Test! England won by 7 wickets

- Advertisement -

પ્રથમ ઈનિંગમાં ટોપ ઓર્ડર ફ્લોપ
પ્રથમ ઈનિંગમાં ભારતે 98 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ, પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી અને અય્યરે હથિયાર હેઠા મુકી દીધા હતા. રિષભ પંત અને જાડેજાએ સદી ન ફટકારી હોત તો ભારતીય ટીમ આટલા રન પણ બનાવી શકત નહીં.

ઈંગ્લેન્ડને વાપસીની તક આપી
416 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ 83 રનમાં ઈંગ્લેન્ડના પાંચ બેટરોને આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીએ સ્લેજિંગ કર્યું અને બેયરસ્ટોએ ત્યારબાદ પોતાનો ગેર બદલી નાખ્યો હતો. બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી. જેની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 284 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. જેના કારણે ભારતને માત્ર 132 રનની લીડ મળી હતી.

- Advertisement -

Shameful defeat of Team India in Edgbaston Test! England won by 7 wickets

બીજી ઈનિંગમાં ભારતની બેટિંગ ફેલ
પ્રથમ ઈનિંગની મદદથી મળેલી લીડ બાદ ટીમ ઈન્ડિયાના બેટરો બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યાં. પુજારા અને પંતે અડધી સદી ફટકારી હતી. આ સિવાય કોઈ બેટર મોટો સ્કોર કરી શક્યો નહીં. કોહલી હોય કે  વિહારી… તમામ બેટરોએ પોતાની વિકેટ ફેંકી દીધી હતી. બીજી ઈનિંગમાં ખરાબ બેટિંગ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે.

- Advertisement -
- Advertisement -

ખરાબ ફીલ્ડિંગ અને ખરાબ બોલિંગ ભારે પડી
બ્રેન્ડન મેક્કુલમ જ્યારથી ઈંગ્લેન્ડના કોચ બન્યા છે, ત્યારથી ઈંગ્લેન્ડ ટીમે હાર શબ્દ પોતાની ડિક્શનરીમાંથી હટાવી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ ટેસ્ટમાં લક્ષ્ય હાસિલ કરીને ઈંગ્લેન્ડે જીત મેળવી હતી, તો હવે ભારત સામે પણ ઈંગ્લેન્ડે રેકોર્ડ રનચેઝ કર્યો છે. ઈંગ્લેન્ડે ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. તો ટીમ ઈન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ પણ રહી હતી. ઈંગ્લેન્ડના બેટરો સરળતાથી બાઉન્ડ્રી ફટકારી રહ્યાં હતા. ટીમ ઈન્ડિયાના આ ખરાબ પ્રદર્શનની સમીક્ષા જરૂર થવી જોઈએ.

 

હેટમાયરની તોફાની ફિફ્ટી, વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને આપ્યો 183 રનનો ટાર્ગેટ
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા સમાચાર: બે દિગ્ગજ ‘મેચ વિનર્સ’ની મેદાનમાં થશે વાપસી!
વર્લ્ડ કપ જીતો અથવા પદ છોડો! ગૌતમ ગંભીરને લઈને KKRના પૂર્વ ખેલાડીએ કેમ કહી આવી વાત?
PCB એ ખેલાડીઓ સામે આત્મસમર્પણ કર્યું હોવાના આરોપ સાથે પાક. ક્રિકેટમાં નવો વિવાદ
બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર? PCB ચીફના નિવેદનથી ક્રિકેટ જગતમાં હડકંપ
- Advertisement -
TAGGED:india lose by 7 wicketindia vs englendlose matchsearies loseteam india
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
BSNL 2708.jpg.webp
BSNL નો ₹1 વાળો પ્લાન ફરી લોન્ચ: નવા યુઝર્સ માટે 24 દિવસની વેલિડિટી અને રોમિંગ ફ્રી
ટેકનોલોજી
sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

varma11.jpg.webp
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકા સામે ધીમી ઇનિંગ છતાં તિલક વર્માએ 4000 T20 રન પૂરા કર્યા!

By Gujju Media
4 Min Read
Tensions have increased among the teams even before the Champions Trophy 2025 many players have been ruled out so far1
સ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ ટીમોમાં વધ્યું ટેંશન, અત્યાર સુધીમાં ઘણા ખેલાડીઓ થયા બહાર

By Gujju Media
4 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 11 11
સ્પોર્ટ્સ

શાર્દુલ ઠાકુરે કર્યું બેટિંગથી રણજીમાં ગજબનું પ્રદર્શન, ડૂબતા ડૂબતા બચાવી લીધી મુંબઈને

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?