What's Hot
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»ટેકનોલોજી»ઇન્સ્ટાગ્રામ પર આવી એરર! એકની એક સ્ટોરી વારંવાર રિપીટ થઈ રહી છે
    ટેકનોલોજી

    ઇન્સ્ટાગ્રામ પર આવી એરર! એકની એક સ્ટોરી વારંવાર રિપીટ થઈ રહી છે

    June 16, 20222 Mins Read
    Facebook WhatsApp
    Such an error on Instagram! One's story is being repeated over and over again
    Share
    Facebook WhatsApp

    ઈન્સ્ટાગ્રામ યુઝર્સે સ્ટોરી સેગમેન્ટમાં કેટલીક એરરનો સામનો કરવો પડ્યો. આ એરરના કારણે યુઝરને એક ની એક સ્ટોરી વારંવાર જોવી પડી રહી છે. યુઝર એકવાર આ સ્ટોરી જોઈ ચૂક્યો છે તેમછતાં એરરના કારણે તેણે જોયેલી સ્ટોરી ફરી જોવી પડે છે અને ત્ચારબાદ જ તેને નવી સ્ટોરી જોવા મળે છે. આ એરરના કારણે યુઝર્સ ખૂબ જ અકળાયા છે અને કંપની સામે પ્રશ્નોના ઢગલાં કર્યાં છે ત્યારે કંપનીએ આ એરરને લઈને જવાબ આપ્યો છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ એક નવાં ફિચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને તેમના એક્સપ્લોર ટેબમાંથી અનિચ્છનીય અને સંવેદનશીલ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે અને તેને દૂર કરવા માટે એપ અપડેટમાં એક નવો શોર્ટકટ ઉમેરવાના છે.

    Such an error on Instagram! One's story is being repeated over and over again

     મેટાના પ્રવક્તા ક્રિસ્ટીન પાઇએ ધ વર્જ ને એક ઈ-મેલમાં જવાબ આપ્યો હતો જ્યાં તેમણે કેટલીક વિગતો સ્પષ્ટ કરી છે. ક્રિસ્ટીન પાઇએ જણાવ્યું હતું કે, ‘કંપનીને ખબર છે કે કેટલાક લોકોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.’ પાઇએ જણાવ્યું હતું કે, ‘ઇન્સ્ટાગ્રામ શક્ય તેટલી વહેલી તકે સ્થિતિને બનાવવા માટે કામ કરી રહ્યું છે અને અસુવિધા માટે માફી માંગે છે.’ તેથી આ એરરનો સામનો કરી રહેલા લોકો માટે આ વાત એક રાહતની ક્ષણ સમાન છે અને એક નોંધપાત્ર મુદ્દો એ છે કે, કંપનીએ આ એરર પર ઝડપી પ્રતિક્રિયા આપી હતી, કારણ કે ઘણાં લોકોએ ટ્વિટર પર તેની જાણ કરી હતી. આ ઉપરાંત, આ મુદ્દાનું હાર્દ એવું લાગે છે કે, જો કોઈ યુઝર એકથી વધુ સ્ટોરી મૂકે છે તો ઈન્સ્ટાગ્રામ તમે છેલ્લે કઈ સ્ટોરી જોઈ તે શોધી શકશે નહીં અને પરિણામે તે તમને એક જ સ્ટોરી લૂપ મોડમાં વારંવાર દેખાડે છે.

    ALSO READ  આ યુક્તિઓ કાર ખરીદનારાઓને બમ્પર ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદ કરી શકે છે, ઓફર હોય કે ન હોય, હજારોની બચત થશે.

    Such an error on Instagram! One's story is being repeated over and over again

    મેટાની માલિકીનું ઈન્સ્ટાગ્રામ તેના એક્ટિવ સ્ટોરીઝ ફીચર માટે વધુ જાણીતું છે, જે યુઝર્સને ક્રિએટર્સ સાથે અપડેટ રાખે છે, પરંતુ એવું લાગે છે કે ઈન્સ્ટાગ્રામ તેની ‘એરર’ માટે પણ જાણીતું બનશે. જ્યારે આ ‘એરર’ આવી ત્યારે કેટલાક યુઝર્સે એમ વિચાર્યું કે, તેમની એપ્લિકેશન ફાઇલોમાં કોઈ પ્રોબ્લેમ છે, તેથી તેમણે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને ઈનસ્ટોલ કરી, પરંતુ એરર હજુ પણ સોલ્વ થઈ નથી. રેડિટ અને ટ્વિટર જેવા અન્ય પ્લેટફોર્મ પર યુઝર્સે જાણ કરી. ક્રિસ વેલ્ચ કે, જે ફોટોગ્રાફર છે અને ધ વર્જનો સ્ટાફ મેમ્બર છે તેમણે આ બગ વિશે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, શું તમે પણ આજે એક ને એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઢગલાબંધ વાર જોઈ ચૂક્યા છો? જ્યારે પણ કોઈ નવી પોસ્ટ કરે છે, ત્યારે મારે બધું ફરીથી જોવું પડે છે.

     

     

    You Might Also Like:

    1. Mission Aditya L1: સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ, ISRO શા માટે સૂર્યનો અભ્યાસ કરવા માંગે છે?
    2. આ સ્માર્ટફોન ફુલ ચાર્જમાં 11 દિવસ સુધી ચાલે છે! કિંમત 14 હજારથી ઓછી છે, સુવિધાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે
    3. ખિસ્સામાંથી ફોન કાઢવાની જરૂર નથી! આ ઠંડી વોટરપ્રૂફ ઘડિયાળ તમામ કામ કરશે, BP ચેક કરશે અને ઘણું બધું
    4. 4395cc એન્જિન પરંતુ માઈલેજ 62KMPL, આ BMW કાર ખૂબ જ ખાસ છે
    5. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ન કરો આ 5 ભૂલો, વધી જશે તમારું બિલ
    ALSO READ  નાસાએ શેર કરી સૂર્યની આશ્ચર્યજનક તસવીર, તમે જોઈ?
    error feture instagram instagram eroor instagram story story technology

    Related Posts

    RFvhUZyi satyaday 2

    Google તમને જણાવશે કે જ્યારે ફ્લાઇટ ટિકિટ સૌથી સસ્તી હશે, તમે સમય બગાડ્યા વિના તરત જ બુક કરી શકશો.

    By Gujju MediaSeptember 24, 2023
    oi4zlSFm satyaday 2

    કારના ટાયરમાં આ 4 વસ્તુઓ જોતા જ તરત જ બદલી નાખો, ગમે ત્યારે થઈ શકે છે મોટો અકસ્માત.

    By Gujju MediaSeptember 23, 2023

    જો તમે WhatsApp પર તમારા જીવનસાથી સાથે ખાનગી ચેટ કરવા માંગો છો? આ ખાસ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

    By Gujju MediaSeptember 23, 2023
    DRJmjOgK sa

    શિયાળો આવે તે પહેલા, બ્લોઅર અડધા ભાવે વેચાય છે, સ્ટોક ભરેલો છે, ગ્રાહકો એક સાથે બે ખરીદી કરી રહ્યા છે.

    By Gujju MediaSeptember 23, 2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023

    ભારત અને વિશ્વભરમાં જસ્ટિન ટ્રુડોની ટીકા બાદ કેનેડાની સરકારે ત્યાંના ગુરુદ્વારાઓમાંથી ભારત વિરોધી બેનરો અને…

    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    September 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    Screenshot 2023 09 24 at 11.21.39 PM

    India-Canada: જસ્ટિન ટ્રુડો ઝૂક્યા, ભારત વિરોધી પોસ્ટરો હટાવવાનો આદેશ, ઘણી જગ્યાએ હટાવવાનું શરૂ થયું

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 10.37.14 PM

    ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, વર્લ્ડ કપ પહેલા બીજી શ્રેણી જીતી

    By Gujju MediaSeptember 24, 2023
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.