Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મોટોરોલાએ મિડ-રેન્જ મોડલ Moto G82 5G કર્યો લોન્ચ! જાણો ફોનના શાનદાર ફીચર્સ વિષે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > મોટોરોલાએ મિડ-રેન્જ મોડલ Moto G82 5G કર્યો લોન્ચ! જાણો ફોનના શાનદાર ફીચર્સ વિષે
ગેજેટ

મોટોરોલાએ મિડ-રેન્જ મોડલ Moto G82 5G કર્યો લોન્ચ! જાણો ફોનના શાનદાર ફીચર્સ વિષે

Subham Agrawal
Last updated: June 7, 2022 6:33 pm
By Subham Agrawal
2 Min Read
Share
Motorola launches mid-range model Moto G82 5G! Learn about the coolest features of the phone
SHARE

ટેકનોલોજીમાં રોજે નવું નબવું આવી રહ્યું છે એમાં પણ મોબાઈલ ફોનની જો વાત કરવામાં આવે તો મોબાઈલ ફોન પણ રોજે નવા નવા લોન્ચ થઈ રહ્યા છે. ત્યારે આજે મોટોરોલા કંપનીએ Moto G82 5G લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો મિડ-રેન્જ મોડલ ફોન હશે. આ ફોનમાં 120Hz pOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં Snapdragon 695 SoC પ્રોસેસર અને 8 GB સુધીની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એકદમ લાઈટ અને પાતળો હશે. તેનું વજન 173 ગ્રામ હશે અને તે 7.99 મીમી પાતળું હશે. Moto G82 5G ની સ્પર્ધા રેડમી નોટ 11 પ્રો+, વનપ્લસ નોર્ડ CE 2 લાઈટ અને વિવો T1 સાથે થશે.

Motorola launches mid-range model Moto G82 5G! Learn about the coolest features of the phone

Moto G82 5Gની કિંમત 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 21,499 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 8GB + 128GB ઓપ્શન સાથે પણ આવે છે, તેની કિંમત 22,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. Moto G82 5G બે કલર ઓપ્શનમાં મળશે. જેમાં મિટિઓરાઈટ ગ્રો અને વ્હાઈટ લીલીનો સમાવેશ થાય છે. 14 જૂનથી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. લોન્ચ ઓફર્સમાં SBI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને Moto G82 5Gમાં 1,500નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

- Advertisement -

Motorola launches mid-range model Moto G82 5G! Learn about the coolest features of the phone

Moto G82 5Gની ફીચર્સ:

- Advertisement -
  • Moto G82 5Gમાં ડ્યુઅલ નેનો સિમ, એન્ડ્રોઇડ OS 12 અને 6.6 ઇંચની ફુલ-HD+ (1,080×2,400 પિક્સલ) pOLED ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 120Hz રિફ્રેશ રેટ સાથે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 8GB LPDDR4X રેમ અને સ્નેપડ્રેગન 695 SOC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • Moto G82 5Gમાં 5,000mAhની બેટરી મળશે, જે 30W ટર્બો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
  • Moto G82 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં f/1.8 લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર સાથે આવે છે. આ ઉપરાંત તમને 8 MPનો અલ્ટ્રા વાઇડ શૂટર પણ મળશે.
BSNLની ધમાકેદાર ઓફર! હવે ગ્રામીણ ગ્રાહકોને મળશે 30 મહિનાની લાંબી વેલિડિટી
Gmailનું સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો, જાણો આ સરળ ટ્રિક
ChatGPTમાં સેવ રહે છે તમારી દરેક પર્સનલ વાત, જાણો હિસ્ટ્રી ડિલીટ કરવાની સરળ રીત
₹12,000ના બજેટમાં 6000mAh બેટરી અને Dimensity 6300 સાથે Redmi 15C 5G આજે ભારતમાં થશે લોન્ચ
WhatsAppના યુઝરનેમ ફીચર પર સરકારની રોક! જાણો કેમ Meta પાસેથી માંગ્યો જવાબ
- Advertisement -
TAGGED:mobilenew mid range fonnew model launchtelephone
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1768258962 Copy of Satya web temp 81.jpg.webp
ગેજેટ

હવે ચાર્જિંગની ચિંતા છોડો! 7200mAhની પાવરફુલ બેટરી સાથે આવ્યો નવો સ્માર્ટફોન

By Gujju Media
6 Min Read
1781519668 Copy of Satya web temp 38.jpg.webp
ગેજેટ

પીએફના પૈસા ઉપાડવા છે પણ UAN યાદ નથી? મોબાઈલથી જ 5 મિનિટમાં નંબર મેળવવાની આ રહી રીત.

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 9.jpg.webp
ગેજેટ

Jio તરફથી મોટું એલર્ટ! નકલી મેસેજ અને કોલથી રહો સાવધાન, થઈ શકે છે મોટું નુકસાન

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?