Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગૂગલમાં ભૂલથી પણ આ વસ્તુ સર્ચ ન કરતાં; નહિતર થઈ શકે છે જેલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગૂગલમાં ભૂલથી પણ આ વસ્તુ સર્ચ ન કરતાં; નહિતર થઈ શકે છે જેલ
ટેકનોલોજી

ગૂગલમાં ભૂલથી પણ આ વસ્તુ સર્ચ ન કરતાં; નહિતર થઈ શકે છે જેલ

Subham Agrawal
Last updated: June 7, 2022 3:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
Do not search Google for this item by mistake; Otherwise it could be jail
SHARE

આજના આધુનિક યુગમાં બધુ ડિજિટલ થઈ ગયું છે. કોઈપણ પ્રશ્ન હોય તરત ગૂગલ કરો આટલે બાહી જાણકારી મળી જાય છે. નવી નવી વસ્તુ શીખવા માટે યુ ટ્યુબ પર અનેક વિડીયો અપલોડ કરવામાં આવે છે. અત્યારના આધુનિક યુગમાં ટેક્નોલોજીની મદદથી નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી દરેક માહિતી અપણને ઓનલાઈન મળી રહે છે.  ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ છે સામે તેટલોજ દૂર ઉપયોગ પણ છે.

Do not search Google for this item by mistake; Otherwise it could be jail

ટેકનૉલોજિને કારણે ફ્રોડ, વિકૃતિનું પ્રમાણ પણ વધતું જાય છે. પરંતુ અહીં તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેના વિશે તમારે ગૂગલ પર સર્ચ કરવું જોઈએ નહીં.  જો તમે આ કરો છો, તો તમને જેલ થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે ગૂગલ પર કઈ વસ્તુઓ સર્ચ કરવાનું ટાળવું જોઈએ.

- Advertisement -

Do not search Google for this item by mistake; Otherwise it could be jail

જો તમે Google પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત વસ્તુઓ શોધો છો, તો તમારું IP એડ્રેસના આધારે તમારી ઓળખ કરી તમને જેલ થઈ શકે છે. ચાઈલ્ડ પોર્ન બનાવવું કે જોવું એ બંને આપણા દેશમાં ગેરકાયદેસર છે. તેથી તેની સાથે જોડાયેલી વસ્તુઓ ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ન કરો.

- Advertisement -

Do not search Google for this item by mistake; Otherwise it could be jail

આ સાથે જ તમારે Google પર આવી વસ્તુઓ સાથે ક્યારેય જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, જે પ્રતિબંધિત સંસ્થાઓ છે. ‘આઈએસઆઈએસમાં કેવી રીતે જોડાવું’ અને ‘એરક્રાફ્ટ પર હુમલો કેવી રીતે કરવો’ જેવી બાબતો પર ગૂગલ પર ક્યારેય સર્ચ કરશો નહીં. આ તમને મુશ્કેલીમાં મૂકશે તે નિશ્ચિત છે.

- Advertisement -

Do not search Google for this item by mistake; Otherwise it could be jail

ગૂગલ પર બોમ્બ કેવી રીતે બનાવવોએ મજાકમાં પણ સર્ચ કરવાની કોશિશ કરશો નહી. જો તમે આવું કરશો તો તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો. જો તમે ગૂગલ પર આ સર્ચ કરશો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે, અને તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તો એવું ન કરો.

- Advertisement -
- Advertisement -
આવી છે Realmeના આ સ્માર્ટફોનની સુંદરતા! 5 મિનિટમાં વેચાઈ ગયું, જાણો શું છે ખાસ
સ્માર્ટ બલ્બ જૂનો થઈ ગયો હોય તો ફેંકશો નહીં! આ ૩ સિક્રેટ ટિપ્સ તેને બનાવશે ફરી નવો
Airtel અને Googleની RCS ભાગીદારીથી WhatsAppને મળશે જોરદાર ટક્કર
હવે મૈથિલીમાં પણ ગૂંજશે વિજ્ઞાનના સૂત્રો, કેમેસ્ટ્રી ભણવી બનશે ખુબ સરળ!
મુસાફરી દરમિયાન પબ્લિક ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરો છો? એકવાર આ ‘જ્યુસ જેકિંગ’નું ભયાનક સત્ય જાણી લો!
- Advertisement -
TAGGED:could be jailDo not searchGooglesearchtechnology
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1781864263 Copy of Satya web temp 17.jpg.webp
ટેકનોલોજી

PhonePe યુઝર્સ સાવધાન! જો વૉલેટ બંધ રાખશો તો કપાશે ₹૧૦૦, જાણો શું છે નવો નિયમ?

By Gujju Media
5 Min Read
1767797218 dharmishtha 1 22.jpg.webp
ટેકનોલોજી

ભારતનું પહેલું ‘હાઈપરસ્પોર્ટ’ સ્કૂટર લોન્ચ: TVS NTORQ 150 હવે રસ્તાઓને બનાવશે રેસટ્રેક!

By Gujju Media
3 Min Read
Motorola Edge 60 Fusion
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?