Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુગલનો આ ચેટબોટ મનુષ્ય જેટલુ જ વિચારી શકે છે: વાત લીક કરનારને કંપનીએ કરી દીધો છૂટો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગુગલનો આ ચેટબોટ મનુષ્ય જેટલુ જ વિચારી શકે છે: વાત લીક કરનારને કંપનીએ કરી દીધો છૂટો
ટેકનોલોજી

ગુગલનો આ ચેટબોટ મનુષ્ય જેટલુ જ વિચારી શકે છે: વાત લીક કરનારને કંપનીએ કરી દીધો છૂટો

Subham Agrawal
Last updated: June 14, 2022 5:37 pm
By Subham Agrawal
1 Min Read
Share
Google's Chatbot Can Think As Humans As The Company
SHARE

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દુનિયા માટે એક વરદાન સમાન છે. પરંતુ જાણકારોના મતે તેની ઘણી આડઅસરો પણ છે. તાજેતરમાં આ કારણે ગૂગલના એક એન્જિનિયરની નોકરી જોખમમાં મૂકાઈ ગઈ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગૂગલે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ ટીમના સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઇનને સસ્પેન્ડ કરી દીધો છે. બ્લેક પર આરોપ છે કે તેણે કંપનીના પ્રોજેક્ટ વિશેની ગુપ્ત માહિતી થર્ડ પાર્ટી સાથે શેર કરી હતી, સસ્પેન્શન બાદ ગૂગલના સર્વર વિશે અજીબ અને ચોંકાવનારા દાવા કર્યા હતા. બ્લેકે જાહેરમાં દાવો કર્યો છે કે ગૂગલના સર્વર પર તેનો સામનો ‘sentient’ AI એટલે કે સંવેદનશીલ AI સાથે થયો હતો. બ્લેકનો દાવો છે કે આ AI ચેટબોટ એક માણસ તરીકે પણ વિચારી શકે છે.

Google's Chatbot Can Think As Humans As The Company

જે AI ને લઈને આટલો હંગામો તેનું નામ છે LaMDA(Language Model for Dialouge Applications). એક ઇન્ટરવ્યૂમાં બ્લેકે કહ્યું હતું કે, તેણે જે Goggle AI સાથે વાતચીત કરી હતી તે એક માનવી હતો. તેનો ઉપયોગ ચેટ બોટ્સ બનાવવા માટે થાય છે, જે વિવિધ વ્યક્તિત્વને અપનાવીને માનવ વપરાશકર્તાઓ સાથે વાતચીત કરે છે. Alphabet inc એ ગયા સપ્તાહની શરૂઆતમાં બ્લેકને પેડ લીવ પર મોકલી દીધો હતો. કારણ કે તેઓએ કંપનીની કોન્ફિડન્સ પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું.

- Advertisement -
હવે આવશે સેટેલાઇટથી સીધા સ્માર્ટફોનમાં 5G સિગ્નલ, મોબાઇલ સેવાનો એક નવો યુગ શરૂ થયો
આજકાલ કેવું હોવું જોઈએ તમારું આગામી વોટર પ્યોરીફાયર?
હવે ફેસબુક પર ફોટો પણ બોલશે! Meta AIની મદદથી પ્રોફાઈલ ફોટોને બનાવો એનિમેટેડ
ગાડી ખરીદવાની છે ઈચ્છા? ટાટાની આ સુરક્ષિત SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, જાણો નવી કિંમત
શું તમે Vi યુઝર છો? તો આ ₹3499 વાળો પ્લાન છે તમારા માટે બેસ્ટ, જાણો કેમ
- Advertisement -
TAGGED:artificial inteligentGooglerustigated employTech
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

SLEEP 2009.jpg.webp
તંદુરસ્ત જીવન માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ કેમ જરૂરી?
હેલ્થ
Petrol 2010
કાર કે બાઇકની ટેન્ક ફુલ કરાવતા પહેલાં જાણી લો આજનો ભાવ
બિઝનેસ
1789341009 Copy of Satya web temp 29.jpg.webp
બાપ્પાના આગમન પહેલા ઘરમાં લઈ આવો આ 6 શુભ વસ્તુઓ, આખું વર્ષ ભરેલી રહેશે તિજોરી!
ધર્મદર્શન
1789341345 Copy of Satya web temp 28.jpg.webp
૭૨મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ વિવાદ: પરેશ રાવલનો સવાલ – ‘ગુજરાત શું પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં છે?’
એન્ટરટેઈન્મેન્ટ
hocky1.jpg.webp
ચીનમાં ભારતીય દીકરીઓએ લહેરાવ્યો તિરંગો! ચીનને હોમ ગ્રાઉન્ડ પર હરાવી એશિયા કપ પર કર્યો કબ્જો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

phpThumb generated thumbnail
ટેકનોલોજી

સુઝુકીએ કર્યું એડવેન્ચર બાઇકનું લૌન્ચિંગ

By Chintan Mistry
1 Min Read
1779208853 dharmishtha 1 30.jpg.webp
ટેકનોલોજી

ઉનાળામાં કારની ફ્યુઅલ ટેન્ક ફૂલ કરાવવી ખરેખર જોખમી છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને ઓટો એક્સપર્ટ્સ

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 23.jpg.webp
ગેજેટ

Grok AI દ્વારા મહિલાઓની અશ્લીલ તસવીરો બનાવવાનું કૌભાંડ, પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રને લખ્યો કડક પત્ર

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?