Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ફાધર્સ ડે પર બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી વોલનટ એન્ડ મશરુમ બર્ગર,આ રેસિપિ સાથે તમારા પિતાને ફાધર્સ-ડેની પાઠવો શુભેચ્છા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > આ ફાધર્સ ડે પર બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી વોલનટ એન્ડ મશરુમ બર્ગર,આ રેસિપિ સાથે તમારા પિતાને ફાધર્સ-ડેની પાઠવો શુભેચ્છા
Uncategorized

આ ફાધર્સ ડે પર બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી વોલનટ એન્ડ મશરુમ બર્ગર,આ રેસિપિ સાથે તમારા પિતાને ફાધર્સ-ડેની પાઠવો શુભેચ્છા

Palak Thakkar
Last updated: June 18, 2020 7:40 pm
By Palak Thakkar
2 Min Read
Share
SHARE

ફાધર્સ ડે આવી રહ્યો છે,ત્યારે આ ફાધર્સ ડે પર તમારા પપ્પા માટે બનાવો કઇક નવું, ટેસ્ટી અને હેલ્ધી તો આ ફાધર્સ ડે પર બનાવો કેલિફોર્નિયા વોલનટ અને મશરુમ બર્ગર તેની સાથે કાકડી અને અખરોટનું સલાડ જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને તેમારા પપ્પાને જરૂર પસંદ આવશે.

Contents
  • બર્ગર માટેની સામગ્રીઓ
  • કાકડીના સલાડ માટે
  • વાનગી બનાવવાની રીત

5ed74c3f84ec28755117423d 8c8fc89b

બર્ગર માટેની સામગ્રીઓ

healthy swiss burger red wine mushrooms

- Advertisement -
  • 250 ગ્રામ મશરૂમ, સારી રીતે ઝીણા કાપેલા
  • 2 ચમચી ઓલિવ ઓઇલ
  • 1 x 400 ગ્રામ બ્લેક બિન્સ, સુકાં
  • 70 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, ઝીણી સમારેલી
  • 1 કપ જીરું પાઉડર
  • 1 કપ ધાણા પાઉડર
  • 2 લસણની કળી, પીસેલી
  • 4 ચમચી બ્રેડ ક્રમ્બ્સ
  • મીઠું અને કાળા મરી
  • 170 ગ્રામ ગ્રીક યોગહર્ટ
  • લીંબુનો રસ

કાકડીના સલાડ માટે

RFO 1400x919 Burger mini b2c900a6 2d65 4c09 8571 606b87f84bdd 0 1400x919 1

  • 150 ગ્રામ કાકડી, પાતળી કાપેલી
  • 35 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, શેકેલી અને બરાબર કાપેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી તાજી કાપેલી સુવાની ભાજી
  • વોલનટ ઓઇલ
  • 4 બન તમારી મનપસંદ કદના

વાનગી બનાવવાની રીત

beef mushroom burger

- Advertisement -

1. એક મીડિયમ કદના નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ નાંખીને તેમાં મશરૂમ નાંખો. એક ચપટી મીઠું નાંખો અને ત્યાં સુધી મધ્યમ તાપ પર સાંતળો, જ્યાં સુધી તે એકદમ બદામી થઇ જાય.
2. રાંધેલા મશરૂમ્સ, બ્લેક બિન્સ, કેલિફોર્નિયાના અખરોટ, જીરું, ધાણા, લસણની કળીને વાટીને બનાવેલી પેસ્ટ અને બ્રેડક્રમ્સને મિક્સ કરવા માટે બાઉલમાં ઉમેરો. તેન બહુ જ હળવા હાથે મિક્સ કરો અને એક લોટ જેવું તૈયાર કરો, પછી મિશ્રણને ચાર ગોળ પેટીસનો આકાર આપો.
3. બાકી વધેલા દહીં સાથે વધેલી લસણની કળીઓ અને લીંબુનો રસ, મીઠું અને મરી બધું નાંખીને મિક્સ કરો, હવે તેને એક બાજુ મૂકી દો.

Black Bean Quinoa Burgers 44 HD1280 1
4. છેલ્લે અખરોટનું તેલ ઉમેરીને કાકડીના સલાડના ટુકડા ઉમેરો.
5. બાકી વધેલા તેલને ફ્રાઇંગ પેનમાં નાંખો જેનો તમે પહેલાં ઉપયોગ કરી રહ્યાં છો અને બર્ગર પેટિસને બંને બાજુથી 2-3 મિનિટ સુધી ફ્રાય કરો
6. બન્સને થોડું ગરમ કરો અને તેની ઉપર દહીંનું મિશ્રણ ફેલાવો, પછી બર્ગર પર પેટિસ મૂકો, ત્યારબાદ કાકડીના સલાડ સાથે તેને પીરસો.

- Advertisement -
એક હજાર મેં મેરી બહના હૈની કાસ્ટ પેહલા કેવા દેખાતા હતા જુવો
Как использовать мобильное приложение для 1xbet вход на сегодня
Navratri Culture 2022 : ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’
RT-PCR ટેસ્ટને લઈ ચોંકાવનારો ખુલાસો | FAIL : રિપોર્ટ
BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 16T143311.448.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના એડ-હોક બોનસની જાહેરાત
બિઝનેસ
Dussehra Festival.jpg.webp
આ શહેરમાં રાવણ દહનને નથી ગણવામાં આવતું માત્ર પુતળું, એક માનવીની જેમ પૂરી થાય છે અંતિમ ક્રિયાઓ!
ધર્મદર્શન
1792199029 Drishyam 3.jpg.webp
500 કરોડ ક્લબમાં એન્ટ્રી પછી મોટો ઝટકો! જાણો કેવી રહી ‘દ્રશ્યમ 3’ની કમાણી
એન્ટરટેઈન્મેન્ટ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
iNDIA 2026 10 19T233231.923
ભૂલથી OTP શેર થઈ ગયો? પૈસા કપાયા પહેલાં તાત્કાલિક કરો આટલું!
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Как использовать мобильное приложение для 1xbet вход на сегодня

By Gujju Media
5 Min Read
aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media
2 Min Read
viratkohli kfbE
Uncategorized

હેપ્પી બર્થ ડે ચીકૂ – કોહલીની ચીકૂ થી વિરાટ બનવા સુધીની સફર

By Chintan Mistry
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?