Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કેટલા કરોડની સંપત્તિના માલિક હતા ઋષિ કપૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > જાણો કેટલા કરોડની સંપત્તિના માલિક હતા ઋષિ કપૂર
Uncategorizedએન્ટરટેઈન્મેન્ટ

જાણો કેટલા કરોડની સંપત્તિના માલિક હતા ઋષિ કપૂર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
rishi kapoor irrfan khan bollywood india actor dies coronavirus.jpgNCS modified20200430173442exif 1
SHARE

ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડને ઝટકો લાગ્યો છે. તેમની પત્ની નીતૂ કપૂર, દિકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમાને ઈન્ડસ્ટ્રીના લોકો સાંત્વના આપી રહ્યાં છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારા ઋષિ કપૂરે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. લગભગ 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋષિ એક સમયે હાઈએસ્ટ પેડ એક્ટર્સમાંથી એક હતા.

rishi kapoor getty h2020

ઋષિ ધનિક પરિવારના હોવાથી તેમની પાસે સંપત્તિની કોઈ કમી નહોતી. હવે આ સંપત્તિના વારસદાર તેમના બાળકો હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋષિની કુલ સંપત્તિ લગભગ 300 કરોડ રૂપિયા છે.

- Advertisement -

Rishi Kapoor 1

ઋષિ કપૂરનું મુંબઈના પાલી હિલમાં શાનદાર ઘર છે. જ્યાં તેઓ રહેતા હતા. આ ઘરનું નામ કૃષ્ણા રાજ છે. જે એ એકર જમીનમાં બનેલું છે. ઘરમાં સ્વિમિંગ પુલ, થિએટર સિસ્ટમ અને અન્ય લગ્ઝરી સુવિધાઓ પણ છે.

- Advertisement -

maxresdefault 67

ઋષિને કારોનો શોખ હતો. તેમની પાસે રોયલ એસયૂવી અને ઓડી ફેવરિટ હતી. આ સિવાય તેમની પાસે Porsche, Bentley, BMW જેવી ગાડીઓનું કલેક્શન હતું. જેની કિંમત કરોડોમાં છે. રિપોર્ટ્સ મુજબ ઋષિની વાર્ષિક આવક લગભગ 20 કરોડ રૂપિયા હતી. ફિલ્મોમાં એક્ટિંગ કરવા સિવાય તેઓ પ્રોડ્યૂસર પણ હતા. એટલું જ નહીં અન્ય અલગ-અલગ બિઝનેસમાં પણ તેઓ ભાગીદાર હતા. તેઓ ઘણી જાહેરાતથી પણ પૈસા કમાતા હતા.

- Advertisement -
WHOના ડાયરેક્ટરે આપી દીપિકા પાદુકોણને ચેલેન્જ, કોરોના વાયરસથી બચાવા દીપિકાએ કર્યો આ ચેલેન્જનો સ્વીકાર
ભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી
ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરે જ બનાવો બાળકોની પ્રિય ચોકલેટ કૂકીઝ, ચોકલેટ કૂકીઝ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
આમિરની દીકરી આયરા આટલા ટૂંકા કપડા પહેરીને ઈવેન્ટમાં આવી, તેના પગ પર નજર પડતા લોકોએ કરી ગંદી કમેન્ટ્ કરી.
આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWScoronarishikapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

lpg cylinder 505 010320111843 2
કોરોનાગુજરાતલાઈફ સ્ટાઈલ

ગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
1768199540 Copy of Satya web temp 72.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ રાજા સાબ’ પહેલા આ સાઉથ ફિલ્મોમાં વિલન બનીને તબાહી મચાવી ચૂક્યા છે સંજય દત્ત

By Gujju Media
4 Min Read
farhan akhtar confirmed don 3 ranveer singh will be seen with kiara advani here are full details1
બોલીવુડ

શું આ સુંદર અભિનેત્રી ડોન-3 માં જોવા મળશે? રણવીર સિંહ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?