Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડના આ સુપર સ્ટારે પોતાના ઘરને પ્લાસ્ટિકથી કરી લીધું કવર, જાણો શું છે કારણ !!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > બોલિવુડના આ સુપર સ્ટારે પોતાના ઘરને પ્લાસ્ટિકથી કરી લીધું કવર, જાણો શું છે કારણ !!
Uncategorized

બોલિવુડના આ સુપર સ્ટારે પોતાના ઘરને પ્લાસ્ટિકથી કરી લીધું કવર, જાણો શું છે કારણ !!

Palak Thakkar
Last updated: July 21, 2020 2:25 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 21T142254.422
SHARE

દેશમાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મુંબઇમાં કોરોના બેકાબૂ બનતો જાય છે. એવામાં સામાન્ય માણસની સાથે હવે બોલિવુડ સ્ટાર્સ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે જેમા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના કોરોના સંક્રમિત થયા પછી તેમના પરિવારમાં પણ કોરોનાનો ફેલાવો જોવા મળ્યો હતો.

Aishwarya rai bachchan and aaradhya

 

- Advertisement -

અમિતાભની સાથે એશ્વર્યા, અભિષેક અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા જે નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારથી જ બોલિવૂડના બીજા લોકો પણ સાવધાની રાખતા નજરે પડી રહ્યાં છે.

shah rukh khan 1595308682 1

- Advertisement -

ત્યારે બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને પણ પોતાની રીતે કોરોનાથી લડવા માટે સજ્જ થઇ ગયા છે. શાહરૂખ ખાને પોતાના બંગલાને પ્લાસ્ટિકથી કવર કરી દીધો છે. જે પણ મુંબઇ જાય તે મન્નતને જોવા માટે જાય જ છે હવે તે મન્નત જ પ્લાસ્ટિકમાં કવર થઇ ગયો છે.

n n t nrtnmynmbjryjty

- Advertisement -

તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાન પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મન્નતમાં રહે છે. શાહરૂખે પોતાની 5 માળની ઑફિસ પણ કોરોના સંક્રમિત દર્દીઓના ઇલાજ માટે બીએમસીને આપી રાખી છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યાં છે કે આ પ્લાસ્ટિક કવર કોરોનાના ડરને કારણે નહી પરંતુ વરસાદના કારણે લગાવવામાં આવ્યા છે. શાહરૂખ ખાનનું આખુ ઘર સફેદ રંગથી રંગાયેલું છે.
shah rukh khan 1579698057
જ્યારથી WHOએ કહ્યું છે તે કોરોના વાયરસ હવામાં પણ ફેલાય છે ત્યારથી લોકોએ પોતાના ઘરમાં રહેવાનું જ જરૂરી સમજ્યું છે. હાલમાં શાહરૂખ પોતાના પરિવાર સાથે ઘરમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે.

આ માટે જ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે
જાણો કોરોના વાયરસને લઇને કેટલી મહત્વપૂર્ણ વાતો, શા માટે એટલો ખતરનાક છે,કોરોના વાયરસ
લોકડાઉનના સમયમાં સરળતાથી બનાવો આ હેલ્થી રેસિપી, ઇન્ફેક્શન સામે લડવા માટે કરશે મદદ
લો બોલો આ દેશમાં પ્રેમ કરવા પર લાગ્યો પ્રતિબંધ! પકડાશો તો થશે સજા
જાણો ચંદ્રગ્રહણની હવામાન પર શું થયે અસર,ગુરૂપૂર્ણિમાં બાદ ચોમાસું ભરપૂર રહે તેવી શક્યતા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 71.jpg.webp
DMartના શેરમાં મોટા કડાકાની આશંકા? ટાર્ગેટ પ્રાઇસ ઘટીને ₹3,700 સુધી પહોંચી; જાણો કેમ રોકાણકારો ચિંતામાં!
શેરમાર્કેટ
Copy of Satya web temp 67.jpg.webp
ઓગસ્ટમાં જન્મ્યા છો? જાણો કેમ તમે છો સૌથી ખાસ અને સાહસી
ધર્મદર્શન
sunita2.jpg.webp
“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?
એન્ટરટેઈન્મેન્ટ
aluminum2.jpg.webp
શું તમે પણ ફોઈલ પેપરમાં રોટલી-શાક પેક કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરો!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

zodiac
Uncategorizedજાણવા જેવું

જાણો કઈ રાશિની ગર્લ્સ હોય છે સૌથી ગ્લેમરસ..!!!

By Nandini Mistry
5 Min Read
GujaratTourism3 1
Uncategorized

Navratri Culture 2022 : જાણો કોણે કરી નવરાત્રિ પર્વની ઉજવણીની શરૂઆત

By Gujju Media
2 Min Read

આ ફાધર્સ ડે પર બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી વોલનટ એન્ડ મશરુમ બર્ગર,આ રેસિપિ સાથે તમારા પિતાને ફાધર્સ-ડેની પાઠવો શુભેચ્છા

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?