લાઈફ સ્ટાઈલ
જાતીય સમાગમ વખતે શું ઈચ્છે છે, છોકરીઓ તેમના પાર્ટનરથી
Published
4 years agoon
By
Gujju Media
આમ તો છોકરીઓને ઓળખવી કોઈ સહેલી વાત નથી, કારણકે તેમન મનની વાત જાણવી અઘરી છે. પણ પોતાના પાર્ટનરને ખુશ કરવા અને જાતીય સંબંધના સમયે કલાઈમેક્સ સુધી પહોંચાડવું તેમજ છોકરીઓના આર્ગેજ્મ્ના વિશે જાણકારી હોવી જરૂરી છે. જો આ વિષેને જાણકારી જે તે છોકરીઓના પાર્ટનર પાસે હોય તો તે તેમને વધારે ખુશ રાખી શકે છે. તેમજ છોકરીઓ જાતીય સંબંધના સમયે પુરૂષોથી આશા રાખે છે કે તેના પાર્ટનરને ખબર હોવી જોઈએ કે તેને બેડ પર તેની પાસેથી શું જોઈએ અને એ તેને કેવી રીતે તેને ખુશ કરી શકશે.
પસંદ – નાપસંદ:
છોકરીઓ ઈચ્છે છે કે જેમ એ બેડ પર તેમના પાર્ટનરની પસંદ અને નાપસંદ વિશે ખબર રાખે છે. તેમજ તેમના પાર્ટંર પણ બેડ પર તેમની પસંદ અને નાપસંદનો ધ્યાન રાખે કે તેને શું પસંદ છે અને શું નહી. જો આ વાત નું ધ્યાન રાખવામાં આવે તો તે ક્યારેય નાખુશ નહિ થાય. અને તમારા પ્રત્યે વધારે આકર્ષક બનશે.
નવી નવી ટ્રિક અજમાવો :
જરૂરી નથી કે તમને હમેશા એક જ સેકસ પોજિશનમાં આનંદ મળે. તેના માટે તમારે દરેક વાર એક નવી ટ્રિક અજમાવતા રહેવી જોઈએ. કેમકે ઘણી ખરી છોકરીઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર નવી પોજિશન માં તેમની સાથે જાતીય સમાગમ માણે.
આર્ગેજ્મની મજા:
આર્ગેજ્મની મજા લેવા માટે દરેક વખતે આહેં ભરવાની જરૂર નથી હોતી. ઘણા ખરા પુરુષો ક્લાઈમેક્સ સુધી પહોંચાવાની વાતો કરતા રહે છે .પણ તેનું અર્થ આ નહી કે એ છોકરીઓ આહેં નહી ભરી રહી તો તેને આર્ગ્જેમની મજા નથી લઈ રહી…
સેક્સ ને એન્જોય કરો :
જો તમને સેકસના સમયે આર્ગેજ્મના મજા નથી મળી રહી, તો તેનું અર્થ નથી કે તમે રોમેન્ટિક નથી. તમારે બસ બસ જાતીય સમાગમની મજા લેવી જોઈએ. તેમજ તમારા સાથીને ખુશ કરો.
આર્ગેજ્મ ના વિવિધ પ્રકાર:
કોઈને કિલ્ટોરિસ આર્ગેજ્મ સારું લાગે છે તો કોઈને જી-સ્પાટના હીટ પસંદ હોય છે . તો તમને કયાં પ્રકારથી આર્ગ્જ્મ મળે છે એ રીત ટ્રાય કરો. બેડ પર છોકરીઓ હમેશા તેમના પાર્ટનરથી ઈચ્છે છે કે તેને ક્લાઈમેક્સ સુધી પહોંચાડાવામાં સહકાર આપે. કેમકે ઘણી વાર પુરૂષ ક્લાઈમેસ્ક સુધી પહોંચ્યા પછી લવમેકિંગ સેશનને બંધ કરી દે છે. પણ છોકરીઓ આવું ઈચ્છતી નથી. તેથી પુરૂષોને તેમના પાર્ટનરને જાતીય સમાગમમાં ક્લાઈમેસ્ક સુધી પહૉંચાડમાં સપોર્ટ કરવો જોઈએ. ઘણીવાર ક્યારે ક્યારે ઉત્તેજનાને વધારવા માટે વાઈબ્રેટરની જરૂર હોય છે. પેનિટ્રેશનના સમયે ઉત્તેજના વધારવા માટે તેનું ઉપયોગ કરીને ક્લાઈમેક્સ સુધી જલ્દી પહોચાડી શકાય છે.
જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખશો તો તમારા સાથીને ક્યારેય નિરાશ નહિ કરો.
You may like

જો તમે વાળના સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, તો ઘરેલું ઉપચાર કરતાં વધુ સારું કંઈ કામ નથી. તેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ નથી હોતું અને તે ખરેખર તમને લાભ આપે છે. નાળિયેરનું તેલ વાળ માટે કેટલું સારું છે તે કહેવાની કદાચ જરૂર નથી, કારણ કે તે વાળને લાંબા અને ઘાટા બનાવે છે અને વાળને પોષણ પણ આપે છે, પરંતુ એકવાર નારિયેળ તેલનું શેમ્પૂ પણ અજમાવી શકાય છે, કારણ કે નારિયેળના તેલમાં લોરિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. , જે નેચરલ ક્લીન્સર માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આપણે ઘરે નાળિયેર તેલનો શેમ્પૂ કેવી રીતે બનાવી શકીએ, જેથી વાળની તંદુરસ્તી પહેલા કરતા સારી રહી શકે.
- સ્ટાઇલક્રેઝ ડોટ કોમ અનુસાર, આ માટે એક કપના ત્રણ-ચતુર્થાંશ પાણીની જરૂર પડશે. આ સિવાય અડધો કપ કેસ્ટિલ સાબુ, બે ચમચી ટેબલ સોલ્ટ, બે ચમચી નારિયેળ તેલ, બે ચમચી ફ્રેગ્રેંસ ઓઇલ અને 20 ટીપાં કોકોનટ ફ્રેગ્રેંસ ઓઇલની જરૂર છે.
- સૌપ્રથમ માઈક્રોવેવ ફ્રેન્ડલી બાઉલમાં પાણી રેડો અને પછી અડધી મિનિટ માટે માઈક્રોવેવ કરો.
- હવે તેમાં કાસ્ટિલ સાબુ ઉમેરો અને પછી તેને ખૂબ જ કાળજીપૂર્વક બ્લેન્ડ કરો જેથી સ્મૂધ પેસ્ટ બને.
- હવે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે છેલ્લે બધા તેલને મિક્સ કરીને બરાબર મિક્ષ કરી લો. આ બધી વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જવી જોઈએ.
હવે તેને એક બોટલમાં ભરી રાખો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

જે લોકો સપના જુએ છે, પૂરા પણ તે જ કરે છે. જો તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જુઓ છો, તો તમે તેને પૂર્ણ પણ કરી શકો છો. ફક્ત સખત સંઘર્ષ અને સંપૂર્ણ સમર્પણની જરૂર છે. જીવનમાં કંઈપણ મેળવવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે. બુદ્ધિશાળી લોકો હંમેશા સપના જુવે છે અને તેને પૂરા કરે છે.
ઘણી વખત લોકો કહે છે કે સપના એટલા જ જોવા જે પુરા કરી શકાય. હકીકતમાં, મેળવવાની વાત કરીએ તો, કોઈપણ વ્યક્તિ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. તમારે ફક્ત તમારા ધ્યેય પ્રત્યે સંપૂર્ણ સમર્પણની જરૂર છે. તમારે તમારા સપના પર ક્યારેય પ્રતિબંધ ન મૂકવો જોઈએ. કારણ કે તમારી આજુબાજુ એવા ઘણા ઉદાહરણો જોવા મળશે જે કંઈ નહોતા પરંતુ પોતાની મહેનત અને સંઘર્ષથી સફળતાના શિખરે પહોંચ્યા હતા.
કોઈપણ ધ્યેય હાંસલ કરવા માટે ધીરજ અને દૃઢ નિશ્ચય જરૂરી છે. કેટલીકવાર તમે સખત મહેનત કરો છો પરંતુ તેના પરિણામો હકારાત્મક દેખાતા નથી. જેના કારણે લોકોમાં ઉત્સાહ ઓછો થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ અને સખત મહેનત કરતા રહેવું જોઈએ. ક્યારેક લક્ષ્ય હાંસલ કરવામાં સમય લાગી શકે છે, પરંતુ વિશ્વાસ રાખો કે જો તમે ધ્યેય બનાવ્યો હોય અને સખત મહેનત કરી હોય તો સફળતા ચોક્કસ મળશે.
કોરોના વાયરસની મહામારી શરૂ થયા પછી યુવાનોમાં સરકારી નોકરીનું મહત્વ વધ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર તરફથી વિવિધ સરકારી નોકરીઓની ભરતીની જાહેરાત કરવામાં આવતા યુવાનો દિવસ-રાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ડૂબી ગયા છે.
રાજ્યમાં ઘણાં એવા યુવાનો છે કે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી નોકરી મેળવવા માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આવા ઉમેદવારોને સલાહ આપીશું કે જો તમે સપનું જોયું છે, તો તમે તેને ચોક્કસ પૂરું કરશો. તમારે તમારામાં વિશ્વાસ રાખવાની અને ધીરજ રાખવાની જરૂર છે. જો તમે નક્કી કર્યું છે કે તમે તમારું લક્ષ્ય હાંસલ કરશો તો કોઈ અવરોધ તમને તેના સુધી પહોંચતા રોકી શકશે નહીં.
લાઈફ સ્ટાઈલ
તમારા કામનું! ફોન પર વ્યક્તિ સાચું બોલે છેકે ખોટું? આમ કરો ચકાસણી
Published
4 weeks agoon
July 19, 2022
કોઈ વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે સાચું બોલી રહી છે કે, જૂઠું તે કઈ રીતે જાણવું? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. જોકે, સામાન્ય બુદ્ધિ વાપરીને પણ જીવનસાથી, મિત્ર અથવા અજાણી વ્યક્તિની બોલવાની રીતમાં રહેલા સંકેતોથી જૂઠ્ઠાણાને શોધી શકાય છો. કોઈ ફોન પર ખોટું બોલતા હોય તો પકડવા માટે નીચે દર્શાવેલ સંકેતો કામે લાગી શકે છે.
1 – ગળું સાફ કરવું
જ્યારે લોકો નર્વસ હોય ત્યારે તેમના ગળાના સ્નાયુઓ સજ્જડ થઈ જાય છે. ત્યારે તેઓ ગળાને સાફ કરે તો સમજવું કે તે ખોટું બોલે છે. આ સિવાય અવાજમાં થોડો ઘોંઘાટ અથવા હંમેશ કરતાં વધુ કર્કશ અવાજ પણ અનુભવાય છે.
2 – ઊંચા અવાજે વાત કરવી
ઊંચો અવાજ એ તણાવ અને સંભવિત અપ્રમાણિકતાની બીજી નિશાની પણ છે. જૂઠું બોલનારનો અવાજ ઘણી વાર ઊંચો હોય છે. બોલનારાના અવાજની તુલના તેના સામાન્ય અવાજ સાથે કરવાનો પ્રયાસ કરો. હકીકત સમજાઈ જશે.
3 – વાત કરતાં થંભી જવું અને ખચકાટ
લોકોને જુઠ્ઠું બોલવા માટે સમયની જરુંર પડે છે. વાત સાચી લાગે તે માટે કોઈક વાર્તા બનાવવા વિચારવું જરૂરી હોય છે. તેઓ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડા અચકાશે અને થોભી પણ શકે છે. આ સિવાય જુઠ્ઠુ બોલનારા માણસને પૂછવામાં આવેલ સવાલના જવાબ તે મસમોટું એક્સપ્લેનેશન આપે છે. એકંદરે તેમની વાત કુદરતી હોતી નથી.
4 – વચ્ચે-વચ્ચે સારૂં, હમ્મ જેવા ફિલર શબ્દોનો પ્રયોગ
જૂઠ્ઠુ બોલનારાએ વાતચીતમાં વિરામ લેવાની જરૂર પડે છે તેથી તેઓ આ સમયગાળાને ભરવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. નવર્સ લોકો Amm-Hmm, સારૂ, સરસ, તો, એમ કે, આ કારણ છે એમ, તમે જાણો છો, હે, અને જેમ જેવા ફિલર શબ્દો વાપરે છે. જોકે અમુક લોકોની બોલીમાં આ શબ્દો સામાન્ય હોય છે ત્યારે આ રીત ખોટી પડી શકે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ