Connect with us

Uncategorized

વોટ્સએપના યુઝર્સ માટે સારા સમાચાર,હવે વોટ્સએપ લાવ્યું આ નવું ફીચર

Published

on

સોશિયલ મિડિયાની વાત આવે ત્યારે સૌથી પહેલા વોટ્સએપનું નામ સામે આવતુ હોય છે,દુનિયાની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની હવે એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેમાં Sharechat વીડિયો ડાયરેક્ટ વોટ્સએપ પર જોઈ શકાશે.

હાલ વોટ્સએપ પર પિક્ચર-ઈન-પિક્ચર મોડ દ્વારા યૂટ્યૂબ અને ફેસબુકના વીડિયો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, Sharechat ભારતનું એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે ચીનની એપ્સ બેન થયા બાદ તેના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.

વોટ્સએપના આ નવા ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ મુજબ, શેરચેટ વીડિયો સર્વિસનો સપોર્ટ લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે. જેના દ્વારા શેરચેટ વીડિયોને વોટ્સએપમાં જ પ્લે કરી શકાશે.

જો કોઈ કોન્ટેક્ટ તમને શેરચેટનો વીડિયો મોકલે છે તો વીડિયો પ્લે કરવા માટે તમારે શેરચેટની એપ કે વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે. વીડિયોના પ્લે આઈકન પર ક્લિક કરતાં જ આ વોટ્સએપના પિક્ચર ઈન પિક્ચર મોડમાં શરૂ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રહેશે.

શેરચેટ એ દેશની પ્રાદેશિક ભાષાની સોશિયલ મીડિયા એપ છે. દેશભરમાં તેના 6 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે. ખાસ વાત એ છે કે આ એપ હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ સહિત 15 ભાષાઓને સપોર્ટ કરે છે.

બેંગલુરુ સ્થિત શેરચેટે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ મોજએ એક અઠવાડિયામાં જ પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગયું છે.

Uncategorized

એક હજાર મેં મેરી બહના હૈની કાસ્ટ પેહલા કેવા દેખાતા હતા જુવો

Published

on

10 વર્ષ પહેલા ટીવી જગતમાં એક શો થતો હતો, આ શોનું નામ ‘એક હજાર મેરી બેહના હૈ’ હતું. આ શોએ તાજેતરમાં જ તેનું 10 મું વર્ષ પૂર્ણ કર્યું છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સિરિયલ ‘એક હજાર મેં મેરી બેહના હૈ’ ની સ્ટારકાસ્ટ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. સમયની સાથે સાથે આ શોની સ્ટાર કાસ્ટમાં જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે. આ શોમાં આવતા તમામ સ્ટાર્સ પહેલા કરતા પણ વધારે બોલ્ડ અને આકર્ષક બની ગયા છે.

આ શોમાં અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે પણ સમયની સાથે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ક્રિસ્ટલ ડિસોઝાએ હવે OTT ની સાથે ફિલ્મોમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. ક્રિસ્ટલ ડિસોઝા સૌ પ્રથમ અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેમાં બિગ બી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. ક્રિસ્ટલ ડિસોઝા સમયની સાથે વધુ ગ્લેમરસ બની રહી છે.

આ સિરિયલમાં ટીવી અભિનેતા કરણ ટેકર ક્રિસ્ટલ ડિસોઝાની સામે જોવા મળ્યા હતા. આ શોમાં કરણ ટેકરનું પાત્ર વિરેન સિંહ વઠેરાને ઘણા લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવ્યા છે. સમયની સાથે કરણ ટેકર પણ હેન્ડસમ બન્યા છે. કરણ ટેકર હવે બોલિવૂડ તરફ આગળ વધતા કરણ ટેકર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાહેરાતમાં જોવા આ સાથે, તે વેબ સિરીઝનો પણ ભાગ રહ્યો છે.

આ શોમાં માનવીની ભૂમિકા નિયા શર્માએ ભજવી હતી. આજે નિયા ખૂબ મોટું નામ બની ગયું છે. સમયની સાથે નિયામાં જીવન ઘણું બદલાયું છે. નિયા શર્મા નાગિન 3, જમાઈ રાજા અને ઈશ્ક મેં માર જવાન જેવા ટીવી શોનો ભાગ બની ગઈ છે. આ સાથે, અભિનેત્રીએ OTT પ્લેટફોર્મ પર પણ ભવ્ય એન્ટ્રી કરી છે. તાજેતરમાં જ નિયા શર્મા જમાઈ રાજા 2.0 અને ટ્વિસ્ટેડ જેવા વેબ શોમાં જોવા મળી હતી. સમય સાથે નિયા ખૂબ જ બોલ્ડ અને હોટ બની ગઈ છે.

કુશલ ટંડનમાં ઘણું બદલાયું નથી, અભિનેતા હજુ પણ પહેલાની જેમ ઉદાર છે. અભિનયની સાથે સાથે કુશલ ટંડન આજે પોતાનો વ્યવસાય પણ સંભાળી રહ્યો છે. કુશલ ટંડને ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કર્યું છે. કુશાલ ટંડને બેબાકી અને હમ જેવા વેબ શોમાં કામ કર્યું છે.

બિગ બોસ ફેમ અભિનવ શુક્લા સિરિયલ ‘એક હજાર મેરી મેરી બેહના હૈ’ માં પણ જોવા મળ્યા હતા. આ શોમાં અભિનવનું પાત્ર ખૂબ નાનું હતું. આ શો પછી આ અભિનેતા બોલિવૂડ તરફ વળ્યા છે. અભિનવ શુક્લાને બિગ બોસ 14 માં દેખાવાની તક મળી. અભિનવ શુક્લા ખતરોં કે ખિલાડી 11 માં દેખાયા છે.

અનિતા હસનંદાની ટીવી જગતના બહુ જૂના અને જાણીતા છે. અભિનેત્રી થોડા સમય પહેલા માતા બની છે. એટલા માટે તે અભિનયથી દૂર છે. માતા બન્યા પછી પણ અનિતા હસનંદાની સુંદરતામાં કોઈ કમી રાખી નથી. છેલ્લા 10 વર્ષમાં અનિતા હસનંદાની વધુ સુંદર બની છે.

Continue Reading

Uncategorized

રેમેડેસિવિર ઈન્જેકશનના ભાવ ઘટાડવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Published

on

કોરોના મહામારીમાં સંજીવની બની રહેલા રેમેડેસિવિર ઇન્જેક્શન સસ્તા ભાવે મળી રહે તે માટે સરકારે આયાત કરવામાં આવતા પદાર્થો અને એન્ટીવાયરલ દવા બનાવવા માટેની સામગ્રી પરથી આયાત ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે સરકારે મહેસુલ વિભાગના જાહેરનામા જાહેરાત કરી હતી કે સરકારે જનહિતમાં ની લીધો છે કે કોરો નામ ખૂબ જ ઉપયોગી એવા ઇન્જેક્શન લોકોને રાહત ભાવે મળે તે માટે આયાત બ્યુટી દૂર કરી છે

વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે નેટમાં જણાવ્યું હતું કે ગોવિંદ ના દર્દીઓ માટે સરકારે ઇન્જેક્શન સંપૂર્ણપણે આયાત મુક્ત કર્યા છે 11મી એપ્રિલે ઇન્જેક્શનની માંગવધતા સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો ડિલાઇટનો ભાવ ઘટાડીને 2800માંથી 899 કર્યા હતા રેમવિં3950 માંથી 2450 કરવામાં આવ્યા હતા હૈદરાબાદની ડોક્ટર લેબોરેટરીએ પણ ઇજેક્શનમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે આયાત ડ્યૂટી સંપૂર્ણપણે નાબૂદ કરતાં લોકોને મોટી રાહત થશે

Continue Reading

Uncategorized

મોદી સરકાર વેક્સિનને લઈ બનાવી રહી છે યોજના, આ સેવા માટે લેવામાં આવશે ચાર્જ

Published

on

દેશભરમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. તેમજ હવે રસીકરણ માટે સરકાર એક નવી યોજના પર વિચાર કરી રહી છે.

દેશમાં સ્પુટનિક-વીની રશિયન કોરોના રસીને મંજૂરી પછી લોકોને હવે ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના દેશમાં આકાર લઈ શકે છે. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ વેકસિનેશન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક વી રસીની પરવાનગી સાથે, લોકોને હવે રસીકરણ માટે ઘરે ઘરે જવાનો પ્લાન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટા ભાગની વસ્તીને રસી આપવાની યોજના ધરાવે છે. આ માટે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે

Continue Reading
Advertisement
Advertisement

Trending