Pakistan Earthquake: પાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
પાકિસ્તાનમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરને ટાંકીને આ માહિતી આપી છે.નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે આજે સાંજે 4.13 કલાકે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના કારણે કેટલી જાનહાનિ થઈ છે તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.