Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ખાસ કારણે આજે અંબાણી પરિવાર કરી રહ્યાં છે દીકરી ઈશા ના લગ્ન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > આ ખાસ કારણે આજે અંબાણી પરિવાર કરી રહ્યાં છે દીકરી ઈશા ના લગ્ન
વિશ્વ

આ ખાસ કારણે આજે અંબાણી પરિવાર કરી રહ્યાં છે દીકરી ઈશા ના લગ્ન

Gujju Media
Last updated: December 13, 2018 3:08 pm
By Gujju Media
2 Min Read
Share
Isha Ambani Anand Piramal engagement pictures
SHARE

અંબાણી પરિવારમાં ગૂંજી લગ્નની શરણાઈઓ

Isha And Ananad
12 ડીસેમ્બરે બુધવારે દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગૂંજી રહી છે. કારણકે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થઈ રહ્યાં છે. તો બીજી બાજુ દેશના ચર્ચિત કોમેડિયન અને બોલિવૂડ એક્ટર કપિલ શર્મા પણ આજે ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દેશમાં આ બે મોટા લગ્ન એ માત્ર સંયોગ નથી પણ તેની પાછળ એક મોટું કારણ છે.

Contents
  • અંબાણી પરિવારમાં ગૂંજી લગ્નની શરણાઈઓ
  • સૌથી ઉત્તમ મુહૂર્ત
  • કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન
  • દેશભરમાં અનેક લગ્ન

સૌથી ઉત્તમ મુહૂર્ત

anand isha
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 ડિસેમ્બરના રોજ લગ્નનું સૌથી ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તના કારણે જ આ દિવસે દેશભરમાં અઢળક લગ્ન ગોઠવાયાં છે. આ દિવસે ભાગ્યે જ એવી કોઈ ગલી કે શેરી હશે જ્યાં કોઈ લગ્ન ન હોય. આથી જ્યારે સવાલ અંબાણી પરિવારની લાડલી દીકરીના સુખી વૈવાહિક જીવનનો હોય તો ભલા કેવી રીતે આ શુભ મુહૂર્ત ચૂકી જવાય?
isha ambani anand piramal 1

કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન

Kapil Ginni Photo
કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન આ દિવસે રાખવાનું કારણ પણ એ જ છે કે વર્ષના સૌથી શુભ મુહૂર્તને મિસ કરવા નહોતાં ઈચ્છતાં. આ શુભ મુહૂર્તનું કારણ છે કે માગશર મહિનાની પંચમી તિથી છે. રામચરિત માનસ અનુસાર આ તિથિ વિવાહ માટે ઉત્તમ અને સર્વસિદ્ધ છે. કારણકે આ જ તિથિમાં ત્રેતાયુગમાં ભગવાન રામ અને દેવી સીતાનાં લગ્ન થયાં હતાં.
kapil sharma girlfriend

- Advertisement -

દેશભરમાં અનેક લગ્ન

love marriage

જ્યોતિષશાસ્ત્ર નિયમાનુસાર, વિવાહ માટે ભગવાન વિષ્ણુંનું જાગવું અને શુક્ર તેમજ ગુરુનો ઉદય થવો જરુરી છે. પંચાગ અનુસાર, 1 નવેમ્બરના રોજ શુક્ર ઉદય થઈ ચૂક્યો છે અને ગુરુ પણ સાત ડિસેમ્બરના રોજ ઉદય થઈ ચૂક્યો છે.
Marriage
ભગવાન વિષ્ણું પણ 19 નવેમ્બરના રોજ દેવપ્રબોધિની એકાદશીથી જાગી ચૂક્યાં છે. આથી 12 ડિસેમ્બર લગ્ન માટે શુભ સંયોગ માનવામાં આવે છે. જેમાં દેશભરમાં અઢળક લગ્ન થઈ રહ્યાં છે.
New Marriage

- Advertisement -
‘આ INDI નહીં પણ રાવલપિંડી ગઠબંધન છે’, વિવાદાસ્પદ પોસ્ટર પર સંબિત પાત્રાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ
બોમ્બ વિસ્ફોટથી પાકિસ્તાન ફરી હચમચી ગયું, મોટરસાઇકલમાં IED પ્લાન્ટ કરવામાં આવ્યો, 5 લોકોના મોત
PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.
કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે આ દેશમાં અજ્ઞાત ન્યૂમોનિયાના કેસમાં વધારો,લોકોને ભીડવાળી જગ્યા પર ન જવા આપી સલાહ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Banana Sesame Smoothie 2908.jpg.webp
કોફીની આદત છોડો અને અપનાવો કુદરતી ઉર્જા: સ્વાસ્થ્ય માટે વરદાન સમાન ખાસ પીણું
લાઈફ સ્ટાઈલ
aakib.jpg.webp
ભારતીય બોલર આકિબ નબી જશે ઇંગ્લેન્ડ: સરે તરફથી રમશે કાઉન્ટી ક્રિકેટ, ન્યુઝીલેન્ડ પ્રવાસ પર નજર
સ્પોર્ટ્સ
Copy of Satya web temp 4.jpg.webp
વારંવાર ચાર્જ કરવાની ઝંઝટ ખતમ! Realmeના પાવરફુલ 5G સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો
ગેજેટ
1788156879 Copy of Satya web temp 23.jpg.webp
પાન કાર્ડમાં ફોટો જૂનો થઈ ગયો છે? હવે મિનિટોમાં ઘરે બેઠા બદલો ફોટો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત
ટેકનોલોજી
iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

us president donald trump says us to give to indian dangerous fighter jet f 351
વિશ્વ

ભારતને અમેરિકા પાસેથી ખતરનાક પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ મળશે, સંરક્ષણ ક્ષેત્રમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ કરારો થયા

By Gujju Media
3 Min Read
america attack on houthi rebels in yemen
વિશ્વ

ટ્રમ્પે આદેશ આપતાની સાથે જ અમેરિકન સેનાએ હુથીઓ પર ભારે તબાહી મચાવી દીધી અને ઝડપી હુમલા કર્યા.

By Gujju Media
3 Min Read
america remove atomic restrication over indian
વિશ્વ

અમેરિકાએ ભાભા સહિત ભારતના 3 પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધો હટાવ્યા, જાણો ચીનને કેવી રીતે લાગ્યો ઝટકો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?