Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડવિશ્વ

PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.

Gujju Media
Last updated: November 20, 2018 12:19 pm
By Gujju Media
3 Min Read
Share
SHARE

મિત્રો બૉલીવુડની ફેમસ જોડી દીપવીરના લગ્ન પછી જે વ્યકિતના લગ્નની ચર્ચા થઈ રહી છે, તે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યકિતમાના એક મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી છે. ઇશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ  મુંબઈના  ઉદ્યોગપતિ આનંદ પીરામલની સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ જશે. આ દિવસોમાં બંનેના  લગ્ન પહેલા લગ્નનું કાર્ડ અને ભેટમાં મળનારા બાંગ્લાઓની કિંમતો કોઈની પણ ઊંઘ ઉડાવી શકે છે.

ambani daughters wedding

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, તેમની સગાઇ થઇ ચુકી છે અને હવે લગ્ન કાર્ડ પણ લોકોને આપવાના શરૂ કરી દીધા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને દેશની મોટી મોટી હસ્તીઓ આવવાની છે, આ લગ્નની તૈયારી શરૂ થઈ ચુકી છે અને આને જોતા લાગી રહ્યું છે કે લગ્ન દુનિયામાં સૌથી મોટું હશે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે લગ્ન કાર્ડ વહેચવાના શરૂ થઇ ચુક્યા છે અને આ લગ્નનું સૌથી પહેલું કાર્ડ જેને આપવામાં આવશે તેને જાણીને તમે આશ્ચર્ય પામશો.

- Advertisement -

ambani daughters wedding card 5

ambani daughters wedding card 4 2

- Advertisement -

જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્નનું પ્રથમ કાર્ડ કેદારનથ અને બદ્રીનાથના નામ પર બનાવવામાં આવ્યું છે અને મુકેશ અંબાણી 1 કિ.મી. સુધી પગપાળા ચાલીને આ કાર્ડને લઈને ગયા હતા અને તેઓ ત્યાં જઈને ભગવાનને 51 લાખ રૂપિયા ભેટમાં આપી અને દર્શન કરીને પાછા આવ્યાં હતા. તેની સાથે તેમણે તેમની દીકરી અને જમાઈના સુખી જીવન જીવવા માટે પ્રાથર્ના પણ કરી. તાજેતરમાં ઇશાને સાસરીપક્ષ તરફથી 452 કરોડનો મુંબઈમાં સી-ફેસિંગ બંગલો પણ મળવાનો છે. એટલું જ નહીં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ ઉદયપુર અને લગ્ન મુંબઈમાં થશે. આ લગ્નમાં કુલ મળીને એવું કહી શકાય કે લગ્નના ખર્ચનો આંકડો અબજો સુધી પહોંચી શકે છે જે વધારે નહીં કહેવાય.

ambani aughters wedding card

- Advertisement -

ઇશા અંબાણીનાં આ કાર્ડની કિંમત 3 લાખ રૂપિયા છે અને આ કાર્ડની સૌથી વિશિષ્ટ વાત એ છે કે જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેમાં ગાયત્રીમંત્ર સંભળાય છે જેને શુભ માનવામાં આવે છે. તાજેતરમાં 14 થી 15 નવેમ્બરે દિપીકા અને રણવીર સિંહના લગ્ન થઈ ચુક્યા છે, જેની ચર્ચા હજુ સુધી થઇ રહી છે, આ લગ્નને અત્યાર સુધીમાં સૌથી મોટા લગ્ન માનવામાં આવ્યા છે,  હવે રસપ્રદની વાત એ છે કે અંબાણીની દીકરી ઈશા અંબાણી ના આ લગ્ન વિશ્વના સૌથી મોટી લગ્ન બનશે કે નહીં?

Mukesh Ambani treks to Kedarnath

- Advertisement -
- Advertisement -
બોલિવૂડ કપલ શિવાલિકા અને અભિષેકે જાહેર કર્યું પુત્રીનું નામ, અક્ષય તૃતીયાના દિવસે જન્મેલી લાડકવાયીને આપ્યું આ ખાસ નામ
વિકી કૌશલની ‘મહાવતાર’માં આ હોટ બોલિવૂડ એક્ટ્રેસની એન્ટ્રી? જાણો કોની સાથે જામશે જોડી!
જાપાન એરલાઈન્સ આવી ગયું સાયબર હુમલાની ઝપટમાં, વિમાનની સેવાઓ થઇ પ્રભાવિત
બિગ બોસ 20 નું નવું ટીઝર આઉટ! આ વખતે ઘરમાં સ્પર્ધકોને વરદાન આપશે સલમાન ખાન
4000 કરોડના બજેટવાળી ‘રામાયણ’ ક્યારે સિનેમાઘરોમાં આવશે? મેકર્સે કરી મોટી જાહેરાત
- Advertisement -
TAGGED:ambani daughters wedding cardisha ambaniisha ambani weddingisha ambani wedding card
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 1 10
એન્ટરટેઈન્મેન્ટ

હવે આ અભિનેતાની એજન્સી આપશે સૈફ અલી ખાનને સુરક્ષા, આ સેલેબ્સને પણ સુરક્ષા પણ પૂરી પાડે છે

By Gujju Media
2 Min Read
Copy of Satya web temp 15.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નીમ કરોલી બાબાથી પ્રેરિત ફિલ્મ ‘હનુમાન અંશ’ની રિલીઝ મોકૂફ, હવે આ દિવસે થશે રિલીઝ

By Gujju Media
4 Min Read
After Pushpa 2 and Stree 2 Chhawa becomes Indias third highest grossing film enters 600 crore club
એન્ટરટેઈન્મેન્ટ

‘પુષ્પા 2’ અને ‘સ્ત્રી 2’ પછી, ‘છાવા’ ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, 600 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?